Garavi Gujarat USA

મંગળ માટે નવા પ્રકારના રોવરની ડડઝાઇન તૈયાર

-

કોરોના વાઇરસને કારણે મંદીમાં સરી પડેલા અથ્ચતંત્ને ફરીથી રેઠું કરવા માટે સરકારે આજે નાના ઉદ્ોગો માટે ૩ લાખ કરોડ રૂપ્પયાની ગેરંટી વગરની લોન અને એનરીએફસીને ૩૦,૦૦૦ કરોડ રૂપ્પયા સપ્હત કુલ ૬ લાખ કરોડ રૂપ્પયાની જાહેરાત કરી છે. આ ઉપરાંત નોન સેલેરી પ્સવાયના પેમેન્ટ પરના ટેકસમાં ૨૫ ટકાનો ઘટાડો કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. વીજ પ્વતરણ કંપનીઓને પણ ૯૦,૦૦૦ કરોડ રૂપ્પયાના પેકેજની જાહેરાત કરવામાં આવી છે. કન્સટ્કશન કંપનીઓને સરકારી પ્રોજેકટ પૂણ્ચ કરવા માટે વધુ છ માસનો સમ ય આપવામાં આવયો છે.

આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦ લાખ કરોડ રૂપ્પયાના પેકેજની જાહેરાત કરી હતી. તે પૈકી આજે નાણા પ્રધાન પ્નમ્ચલા પ્સતારમને ૬ લાખ કરોડ રૂપ્પયાની જાહેરાત કરી છે. પ્સતારમને જણાવયું છે કે નાના ઉદ્ોગોને આપવામાં આવનાર લોનની મુદ્દત રાર વષ્ચની હશે. પ્રથમ ૧૨ મપ્હના સુધી આ લોન પર કોઇ વયાજ રુકવવાનું રહેશે નહીં. સરકારના આ પેકેજથી ૪૫ લાખ લઘુ ઉદ્ોગોને ફાયદો થશે.

એમએસએઇ(માઇક્ો, સમોલ એન્ડ મીદડયમ એન્ટરપ્રાઇઝ)ની વયાખયા પણ રદલવામાં આવી છે. નવી વયાખયા મુજર ૧ કરોડ રૂપ્પયાના રોકાણ અને પાંર કરોડ રૂપ્પયનું ટન્ચઓવર ધરાવતા એકનોને માઇક્ો એન્ટરપ્રાઇઝ ગણવામાં આવશે. ૧૦ કરોડના રોકાણ અને ૫૦ કરોડન ટન્ચઓવરવાળા એકમોને સમોલ એન્ટરપ્રાઇઝ ગણવામાં આવશે. ૨૦ કરોડના રોકાણ અને ૧૦૦ કરોડના

ટન્ચઓવરવાળા એકમોને મીદડયમ એન્ટરપ્રાઇજ ગણવામાં આવશે.

૨૦૦ કરોડ સુધીની સરકારી ખરીદી માટે ગલોરલ ટેન્ડરની જરૂર પડશે નહી. સરકાર અને પીએસયુ દ્ારા એમએસએમઇ સેકટરની એક લાખ કરોડ રૂપ્પયાની રાકી રકમ ૪૫ દદવસમાં રૂકવી દેવામાં આવશે. ઉલ્ેખનીય છે કે એમએસએમઇ સેકટર દ્ારા દેશના ૧૧ કરોડ લોકોને રોજગારી પૂરી પાડવામાં આવે છે.

એનરીએફસી, એરએફસી અને એમએફઆઇ માટે ૪૫,૦૦૦ કરોડ રૂપ્પયાની પાપ્શ્ચયલ ક્ેદડટ ગેરંટી સકીમ૨ પણ રજૂ કરવામાં આવી છે. એક અંદાજ મુજર લોકડાઉનને કારણે એપ્પ્રલ મપ્હનામાં ૧૨.૨ કરોડ લોકોએ રોજગારી ગુમાવી છે.

પગારને છોડીને તમામ પ્રકારની રુકવણી પર ટીડીએસ, ટીસીએસના દરમાં ૩૧ માર્ચ, ૨૦૨૧ સુધી ૨૫ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવયો છે. જેના કારણે ૫૦,૦૦૦ કરોડ રૂપ્પયાની પ્લપ્વિદડટી વધશે. આ રાહત હેઠળ કોન્ટ્ાકટ માટેની રુકવણી, પ્રોફેશનલ ફી, વયાજ, ભાડું, દડપ્વડન્ડ, કપ્મશન અને બ્ોકરેજને પણ આવરી લેવામાં આવશે.

નાાણાકીય વષ્ચ ૨૦૧૯-૨૦ માટેના આવકવેરા દરટન્ચ ભરવાની છેલ્ી તારીખ

વધારીને ૩૦ નવેમરર, ૨૦૨૦ કરવામાં આવી છે. ટેકસ ઓદડટની છેલ્ી તારીખ ૩૦ સપટેમરર, ૨૦૨૦થી વધારીને ૩૧ ઓકટોરર, ૨૦૨૦ કરવામાં આવી છે. પ્વવાદ સે પ્વશ્ાસ સકીમની મુદ્દત પણ છ મપ્હના વધારી ૩૧ દડસેમરર, ૨૦૨૦ કરવામાં આવી છે.

સરકારે પ્રધાનમંત્ી ગરીર કલયાણ પેકેજની તારીખ વધારી ઓગસટ, ૨૦૨૦ કરી દીધી છે. અગાઉ આ જાહેરાત ફક્ત માર્ચ, એપ્પ્રલ અને મે માટે કરવામાં આવી હતી. આ સકીમ હેઠળ સરકાર કંપની અને કમ્ચરારીઓના પ્હસસાની રકમ ઇપીએફમાં જમા કરાવી રહી છે. આ સકીમનો ફાયદો ૩.૬૭ લાખ એકમો અને ૭૨.૨૨ લાખ કમ્ચરારીઓને થશે.

આ ઉપરાંત પ્રાઇવેટ સેકટરમાં કામ કરતા કમ્ચરારીઓના ઇપીએફ ફાળાની રકમ પણ ઘટાડવામાં આવી છે. અતયાર સુધી કમ્ચરારીના રેપ્ઝક પગારની ૧૨ ટકા રકમ કંપની અને કમ્ચરારી ઇપીએફમાં જમા કરાવતા હતાં. હવે આ રકમ ઘટાડીને ૧૦ ટકા કરવામાં આવી છે. આ પ્નણ્ચયને કારણે ૬૭૫૦ કરોડ રૂપ્પયાની પ્લપ્વિડી વધશે. આ પ્નણ્ચયને કારણે ૬.૫ લાખ એકમોને રાહત મળશે.

નાના કર્મચારરીઓના ઇ્પરીએફ રાટે 2500 કરોડિ

 ??  ??

Newspapers in English

Newspapers from United States