Garavi Gujarat USA

ભારતમાં કારન્બ ડાયોક્ાઇડના ઉત્રન્બ માં ઘટાડો

-

કોરોના વાઇરસના કારણે માર્ચ મહીનામાં અરાનક જ લોકડાઉનની ઘોષણા કરવામાં આવતા છેલ્ા રાર દસકામાં પ્રથમ વખત ભારતનું કાર્ચન ઉતસજ્ચન ઘટી ગયું હોવાનું એક અભયાસમાં જાણવા મળયું છે. અભયાસમાં માર્ચ મહીનામાં કાર્ચન ડાયોકસાઈડના ઉતસજ્ચનમાં 15 ટકાનો અને એપ્પ્રલ મહીનામાં 30 ટકાનો ઘટાડો નોંધાયો છે. સંશોધકોએ તેલ, ગેસ અને કોલસાના વપરાશનો અભયાસ કરીને માર્ચ મહીનામાં સમાપ્ત થતા નાણાંકીય વષ્ચમાં CO2 ઉતસજ્ચન 30m ટન સુધી ઘટું હોવાનો અંદાજો લગાવયો હતો જે છેલ્ા રાર દસકામાં પ્રથમ વાપ્ષ્ચક ઘટાડો છે.

Newspapers in English

Newspapers from United States