Garavi Gujarat USA

કોરોના પછી પણ બવિટરના કર્મચારીઓનું વક્ક ફ્ોર હોર ચાલુ રહેશે

-

વવિટરે ગરા સપ્ાહે કહ્યુ હતું કકે તચે સપટેમબર પહેિા પોતાની ઑદફસ ખોિશચે નહીં. આ સાથચે જ વવિટરે એક મોટું એિાન કરતા કહ્યુ છે કકે કોરોના વાઇરસના ખતમ થરા પછી પણ તચેમના મોટાભાગના કમ્યચારી હંમચેશા માટે 'વક્ક ફ્ોમ હોમ' એટિચે કકે ઘરેથી જ કામ કરશચે.

અમચેદરકાના સચેનફ્ાનનસસકો નસથત કંપનીએ કહ્યુ કકે મહામારીનચે જોતા માચ્ય મવહનાથી જ ઘરે રહીનચે કામ કરવાની વરવસથા આપનાર આ પહેિી કંપનીઓમાં સામચેિ હતી. આ સાથચે કંપનીએ એ પણ કહ્યુ કકે તચેની ઘરે રહીનચે કામ કરવાની પોવિસી આગળ પણ ચાિુ રહેશચે.

વવિટર પ્રવક્ાએ કહ્યુ, 'અમચે તરત જ વનણ્યર િીધો અનચે કમ્યચારીઓનચે ઘરેથી કામ કરવાની મંજયૂરી આપી દીધી. અમચે હંમચેશાથી વવકકેનદ્ીકરણ પર ભાર મુકરો છે. આ સાથચે જ કરાંરથી પણ કામ કરવામાં સક્મ કાર્યદક્તાનચે સહરોગ આપરો છે.'

વવિટરે કહ્યુ, 'ગરા મવહનચે સાવબત થઇ ગરુ છે કકે અમચે આમ કરી શકીએ છીએ. તો જો અમારા કમ્યચારી એવી પદરનસથવતમાં છે કકે તચેઓ ઘરેથી કામ કરી શકકે છે અનચે તચેઓ હંમચેશા માટે આમ કરવા ઇચછે છે તો અમચે તચેમનચે વક્ક ફ્ોમ હૉમ કરવા દઇશું.'

 ??  ??

Newspapers in English

Newspapers from United States