Garavi Gujarat USA

વિશ્વની 70 ટકા િસવિમાં પ્રસરાયા બાદ જ કોરોના વિદાર લેશેઃ વનષ્ાિ

-

કોરોના વા્યરસે દુજન્યા આખીને પોતાના સકંજામાં લેવાનું શરૂ ક્યુું છે. ચીનના વુ્ાનથી સામે આવેલો આ જીવલેણ વાઇરસ અમેરરકા સજ્ત દુજન્યાભરમાં ક્ેર મચાવી રહ્ો છે. આ વાઇરસનું જોર ઘટવાના બદલે વધે તેવી શક્યતા વ્યતિ કરવામાં આવી છે.

એક રરપોટ્મ અનુસાર, એક જાણીતા સંક્ામક રોગ જવશેષજ્ઞએ કહ્ં છે કે,

કોરોના સંક્મણ દુજન્યામાં ત્યાં સુધી ફેલાતો ર્ેશે, જ્યાં સુધી 70 ટકા વસતી સંક્જમત ન થઈ જા્ય. કોરોનાથી બચવાનો ્ાલમાં કોઈ િ ઉપા્ય નથી.

કોરોના વાઇરસને લઈને ક્યાંક દવા શોધાઈ ર્ી ્ોવાના તો ક્યાંક તેની જાતે િ નાશ પામશે તેવી શક્યતાઓ વ્યતિ કરવામાં આવી ર્ી છે. ્વે કોરોના વાઇરસને લઈ એક નવી િ શક્યતા

વ્યતિ કરવામાં આવી છે િે ખરેખર થથરાવી મુકે તેવી છે. ડેલી મેલના રરપોટ્મ અનુસાર, અમેરરકાના સેનટર ફોર ઈકફેજશ્યસ રડજસિ એનડ પોલીસીના ડા્યરેકટર ડો. માઈકલ ઓસટર્ોમે આ મામલે ચેતાવણી જા્ેર કરી છે. તમે ણે ્યૂએસએ ટૂડે સાથેની વાતચીતમાં કહ્ં ્તું કે, કોરોના દુજન્યાની લગભગ બે તૃજત્યાંસ વસતીને સંક્જમત કરી દેશે.

Newspapers in English

Newspapers from United States