Garavi Gujarat USA

મક્ામાં ઇદના દદિસોમાં 5 દદિસ સુધી કરફરયૂનો અમલ

-

કોરોના વાઇરસનાં કારણે સાઉદી અરેજબ્યામાં ઈદનાં પવ્મ પર પણ કર્યૂ્મ ર્ેશે. સાઉદી અરેજબ્યામાં ઈદની 5 રદવસની રજાઓ દરજમ્યાન આખા દેશમાં 24 કલાકનું કર્યૂ્મ લાગુ ર્ેશે. કોરોના વાઇરસનાં વધતા સંક્મણને જોતા સાઉદી અરેજબ્યાનાં આંતરરક મંરિાલ્યે કર્યૂ્મની જા્ેરાત કરી છે. સાઉદી સરકારે જા્ેરાત કરી છે કે રમિાન મજ્નાનાં અંતમાં ઇદ-ઉલ-રફરિની સાથે 23 મે સુધી આખા દેશમાં 24 કલાકનું કર્યૂ્મ લગાવવામાં આવશે.

5 રદવસ સુધી ચાલનારા આ કર્યૂ્મમાં કોઈ પણ ઢીલ અથવા છૂટછાટ આપવામાં ન્ીં આવે અને આ પૂણ્મ લોકડાઉન ્શે. જો કે આ પ્ેલા પણ સાઉદી અરેજબ્યા કોરોના વાઇરસનાં કારણે દેશનાં અનેક ભાગોમાં 24 કલાકનું કર્યૂ્મ લગાવવામાં આવી ચુક્યું છે.

5 રદવસ સુધી ચાલનારા આ કર્યૂ્મમાં કોઈ પણ ઢીલ અથવા છૂટછાટ ન્ીં આપવામાં આવે અને આ પૂણ્મ લોકડાઉન ્શે.

જો કે આ પ્ેલા પણ સાઉદી અરેજબ્યા કોરોના વાઇરસનાં કારણે 24

કલાકનંુ કર્યૂ્મ લગાવી ચુક્યું છે, પરંતુ રમિાનનાં કારણે કેટલીક િગ્યાએ કર્યૂ્મમાં ઢીલ આપવામાં આવી ્તી. જો કે કોરોના વાઇરસથી વધારે સંક્જમત જવસતારોમાં કર્યૂ્મમાં છૂટછાટ ન્ોતી આપવામાં આવી.

મક્ામાં સંપૂણ્મ રીતે પ્રજતબંધ ચાલું છે અને અ્ીં કર્યૂ્મમાં િરા પણ છૂટછાટ નથી આપવામાં આવી. મક્ામાં કોરોના વાઇરસનાં અત્યાર સુધી 9 ્જારથી વધારે કોરોનાનાં કેસ સામે આવી ચુક્યા છે.

સાઉદી અરેજબ્યામાં મક્ા સૌથી વધારે કોરોના વાઇરસ પ્રભાજવત શ્ેર બની ચુક્યું છે.

અત્યારે સાઉદી અરેજબ્યામાં િે રીતે કૉમજશ્મ્યલ અને જબિનેસ કંપનીઓ ખુલી છે તે પોતાના સમ્યઅનુસાર અને જન્યમઅનુસાર ચાલું ર્ેશે. સવારે 9થી સાંિે 6 વાગ્યા સુધી લોકો પોતાના િરૂરી કામોથી ઘરની બ્ાર નીકળી શકે છે. ઈદથી પ્ેલા સુધી તમામ લોકો િૂના આદેશ પ્રમાણે રોજિંદા આવન-જાવનને ચાલું રાખી શકશે, પરંતુ આ છૂટ મક્ામાં ન્ીં મળે.

Newspapers in English

Newspapers from United States