Garavi Gujarat USA

પૃથ્વીના પરરભ્રમણનવી ઝડપ ઘ્ટવી રહવી છે

-

આપણાં સૌરમંડળમાં પૃથ્વી એકમાત્ર એ્ો ગ્રહ છે જ્ાં જી્ન છે. પૃથ્વી પર ઘણવી્ાર કેટલાંક ફેરફાર થતાં હો્ છે જે જી્ન પર સવીધવી રવીતે અસર નથવી કરતા પરંતુ નાના ફેરફારો ઘણવી્ાર મોટા સ્રૂપે જો્ામાં આ્ે છે. નાસા સહહત દુહન્ાભરનવી તમાસ સપેસ એજનસવીઓ સતત થઈ રહેલા આ ફેરફારો મોટાપા્ે જોઈ શકા્ છે.

અહવી ્ાત કર્ામાં આ્વી રહવી છે પૃથ્વીનવી પરરભ્રમણ ગહતનવી, પૃથ્વી 24

કલાકમાં એક ચક્કર પૂણ્ણ કરે છે પરંતુ આ સમ્માં ઘણાં ્ર્ષોથવી નાનાનાના ફેરફાર જો્ા મળવી રહાં છે અને ્ૈજ્ાહનકો તેનવી તપાસ પણ કરવી રહાં છે.

એક રરપોટમ્ણ ાં ત્ે બતા્્ામાં આવ્ું છે કે, હાલના સમ્માં ધરતવીનવી પરરભ્રમણનવી ઝડપ લગભગ 37 સકે નડ સધુ વી ધવીમવી પડવી ગઈ છે જે કોઈ પણ રવીતે નાનો ફેરફાર નથવી. આના કારણે હ્ે સો ્ર્્ણ પહેલાનવી સરખામણવીએ રદ્સ મોટો થઈ રહો છે અને હાલના સમ્માં આ

અતં ર 1.7 મવીલવીસકે નડ થઈ ચકુ ્ું છે.

નાસાના કેટલાંક રરપોરસ્ણમાં તે સપષ્ટ કહે્ામાં આવ્ું છે કે પૃથ્વીનવી ચાલ ધવીમવી થ્ાનું કારણ પૃથ્વી અને ચંદ્ર ્ચ્ે ટાઈડલ ફોસ્ણ છે અને આ્નારા સમ્માં તેનાથવી પૃથ્વીનવી ઝડપ ્ધારે ઘટવી રહવી છે. આ રરપોટ્ણમાં તે પણ જાણકારવી આપ્ામાં આ્વી છે કે, ડા્નોસોર ્ુગમાં એક રદ્સ 23 કલાકનો હતો અને 1820માં રદ્સ ઠવીક 24 કલાકનો હતો.

આ ફેરફારથવી પૃથ્વી પર શું અસર પડશે તે સ્ાલ થા્ તે સ્ભાહ્ક છે. ઘણાં રરસચ્ણ અને રરપોરસ્ણમાં જણા્્ામાં આવ્ું છે કે, આ ફેરફારથવી ટેકટોહનક પલેટ પર ઘણવી અસર જો્ા મળવી છે અને તેના કારણે ભૂકંપનવી સંખ્ામાં ્ધારો જો્ા મળ્ો છે. તે પછવી દરર્ાનું તોફાન હો્ કે પૃથ્વીનું કંપન, ધરતવીનવી ધવીમવી પડવી રહેલવી ઝડપ આ તમામ ચવીજો પર પડે છે. તેથવી આ્નારા સમ્માં તેને લઈને મનુષ્એ સચેત રહે્ું પડશે.

 ??  ??
 ??  ??

Newspapers in English

Newspapers from United States