Garavi Gujarat USA

ઇનનડયન સાઉથ આફ્રિકન સંગવીતકારોનો ‘કોનસ્ટ્ટ રિોમ હોમ’ લોકફ્રિય બનયો

-

સોહશ્લ રડસટેંહસંગ, કોરોના ્ા્રસથવી બચ્ાનો ‘મંત્ર’ બનવી ચૂક્ો છે. મતલબ કે દૂર-દૂર રહવી જી્ો જેથવી કરવીને કોઇથવી સંક્રહમત ના થઇ શકા્. એ્ામાં પસ્લક જાદુનવી ઝપપવીથવી લઇ હાથ હમલા્ાનવી આદતથવી પણ અંતર બના્ા લાગ્ા છે. જો કે કેટલાંક લોકોને જેને ગળે મળ્ાથવી જ સૂકુન મળે છે! તેમણે આ સમ્માં પણ કોઇને ગળે લગાડ્ાનો જુગાડ તૈ્ાર કરવી લવીધો છે. જેને ‘હગ કટટેન’ કહે્ામાં આ્વી રહ્ં છે. માનો કે કોઇને ગળે લગા્ામાં મદદ કરનાર પડદો. સોહશ્લ મવીરડ્ા પર એક 10 ્ર્્ણનવી બાળકીનવી ચચા્ણ ચાલવી રહવી છે, જેને પોતાના દાદા-દાદવીને જાદુનવી જપપવી આપ્ા માટે ‘હગ કટટેન’ તૈ્ાર ક્ુું.

હ્શ્વભરમાં ફેલા્ેલવી કોરોના ્ાઇરસનવી મહામારવીને કારણે મોટાભાગના લોકો લોકડાઉનમાં રહે છે. આ સસથહતમાં સંગવીતકારો પણ અ્ન્વી પ્રવૃહતિ કરે છે. સાઉથ આહરિકામાં ભારતવી્ સંગવીતકારોના એક ગ્રુપે તેમનું કૌશલ્ ઓનલાઇન રજૂ ક્ુું છે. ‘SA Musicians against COVID-19’ પ્રોજેકટ હેઠળ કલાકારોને ભારતવી્ ગવીતસંગવીત અને ક્ારેક નૃત્માં પણ તેમનવી કળાનું પ્રદશ્ણન કર્ા માટે મદદ કર્ામાં આ્વી રહવી છે.

આ પ્રોજેકટનવી શરૂઆત જોહાહનસબગ્ણના રહ્ે ાસવી લેકસવી

શાનમુગમ, હચત્રા પેરુમલ, ક્રીસેન મૂડલવી અને ગુરુ પૂ્ન હપલ્ાઈ દ્ારા કર્ામાં આ્વી હતવી. આ ગા્કોસંગવીતકારો લોકડાઉનમાં લોકોને ્વીકેનડમાં ફેસબુક દ્ારા થોડો સમ્ મનોરંજન પૂરું પાડે છે. તેમનવી આ શરૂઆત ્ૈહશ્વક સતરે જાણવીતવી બનવી ગઇ છે. આ ગ્રુપના સભ્ો કહે છે કે, દરરોજ જુદા જુદા કલાકારો તરફથવી ફેસબુક પેજ પર સલોટ મેળ્્ા માટે માગણવી થઇ રહવી છે. સાઉથ આહરિકામાં આ જાણવીતા કલાકારો ધાહમ્ણક અથ્ા સાંસકહકૃ ત ગવીત-સંગવીત રજૂ કરે છે. શાનમુગમ કહે છે કે, અમારો હેતુ ઘરમાં કૌશલ્ પ્રદહશ્ણત

કર્ાનો છે. આ ઉપરાંત સથાહનક ટવીચસ્ણ પાસેથવી કળા હશખવી રહેલા બાળકોને પણ એક પલેટફોમ્ણ પૂરું પાડ્ાનો ઉદ્ેશ્ છે. અમે નાના સતરે શરૂ કરેલા એક નમ્ર પ્ર્ાસને હ્ે એક અનોખ સ્રૂપ મળ્ું છે. ‘કોનસટ્ણ રિોમ હોમ’ ઇ્ેનટ દ્ારા હ્શ્વભરમાંથવી હજ્જારો લોકો સંગવીત સાથે જોડા્ા છે.

આ ઉપરાંત આ ફેસબુક પેજ પર દેશના જુદા જુદા મંરદરના પૂજારવીઓનવી પ્રાથ્ણના પણ રજૂ કર્ામાં આ્વી હતવી. ભારતવી્ રફલમોના ગવીતો અને અન્ હળ્ા સંગવીતનવી પણ ખૂબ જ માંગ થઇ રહવી છે.

 ??  ??
 ??  ??

Newspapers in English

Newspapers from United States