Garavi Gujarat USA

વિશ્વ નેતાઓની સૌ કોઇ માટે કોરોના રસી વિના મૂલ્ે મળે તેિી માંગણી

-

વવશ્વભરના વત્સમાન અને ભૂત્ૂવ્સ નેતાઓએ કોઇ ્ણ સંભવવત કોવવડ-19 રસીનો લાભ, સારવાર સૌ કોઇને વવના મૂલયે ઉ્લબધ કરાવવાની આગ્રહભરી માંગણી કરી છે. દવક્ષણ આવરિકાના રાષ્ટ્વત સીરીલ રામફોસા, ્ારકસતાનના વડાપ્રધાન ઇમરાન ખાન સવહત 140થી વધારે નેતાઓએ યુએનની વલડ્સ હેલથ એસેમબલીને ્ાઠવેલા ્ત્રમાં જણાવયું હતું કે, વવજ્ાન રાષ્ટો વચ્ે વહેંચાયેલું રહેવું જોઇએ તે જ રીતે કોઇ ્ણ સંભવવત રસીની ્ે્ટન્ટ થયા વવના આવી રસી અને સારવાર સૌ કોઇને વવના મૂલયે ઉ્લબધ કરાવવી જોઇએ. ્ત્રમાં સૌએ ભાર્ૂવ્સક જણાવયું છે કે, સરકારો અને આંતરરાષ્ટીય ભાગીદારોએ વૈવશ્વક બાંયેધરી મા્ટે સંમત થઇ સુરવક્ષત, અસરકારક રસીના વવકાસ, ઝડ્ી ઉત્ાદન અને તમામ દેશોના તમામ લોકોને સંભવવત રસી, સારવાર, ્ટેકનોલોજી મફત ઉ્લબધ કરાવવી જોઇએ.

સેનેગલ અને ઘાનાના રાષ્ટ્વતઓ મેકી સાલ અને નાના અકુફોના ્ણ હસતાક્ષરવાળા ્ત્રમાં શૌકત અઝીઝ, જેન ્ી્ટર, જોસ મેનયુઅલ, ગોડ્સન રિાઉન અને અનયોએ ્ણ હસતાક્ષર કયા્સ હતા.

ફામા્સસયુ્ટીકલસ જાયન્ટ સનોફીએ સંભવવત કોવવડ-19 રસીનું પ્રથમ શી્મેન્ટ અમેરરકા મા્ટે આરવક્ષત રાખવાની વાત કરતાં રિાંસમાં જનમેલા વવવાદના ્ગલે આ ્ત્ર ્ાઠવાયો હતો.

રિાંસની મલ્ટીનેશનલ કં્નીના વડા ્ૌલ હડસને જણાવયું હતું કે, રસીના સંશોધન ભંડોળમાં અમેરરકાની સહાયના કારણે પ્રથમ વશ્મેન્ટ તેને મળવું જોઇએ. ્ૌલના વનવેદનથી રિાંસમાં વવવાદ જાગયો હતો.

Newspapers in English

Newspapers from United States