Garavi Gujarat USA

કોરાનાના કારણે વિશ્વમાં 580,000 જટે લાં નાની-મોટી સજર્જ ીઓ મલુ તિી રહી

-

કોરોના વાઇરસનો ભોગ બનલે ા દદદીઓ તો હેરાન થઇ જ રહ્ા છે સાથે જે સામાનય દદદીઓ છે તઓે એ ્ણ આ વાઇરસને કારણે હાલાકીનો સામનો કરવો ્ડી રહ્ો છે. એક રર્ો્ટ્સ અનસુ ાર કોરોના વાઇરસને કારણે વવશ્વભરમાં ૫૮૦,૦૦૦ સજર્સ ીને રદ કરવી ્ડી છે અથવા તો લબં ાવવી ્ડી છે. આમ થવાનું મખુ ય કારણ કોરોના વાઇરસની મહામારી છે.

આ સશં ોધન વરિર્ટશ જનલ્સ ઓફ સજર્સ ીમાં પ્રકાવશત થઇ હતી. જમે ાં વધમુ ાં જણાવવામાં આવયું હતું કે ૨૦૨૦માં વવૈ શ્વક સતરે આશરે ૨૮.૪ વમવલયન સજર્સ ીને રદ કરવી ્ડે તવે ી નસથવતનું વનમાણ્સ થયું છે. આ સશં ોધન વરિ્ટન, બવે નન, ઘાના, ઇનનડયા, ઇ્ટાલી, મને કસકો, નાઇજરે રયા, રવાનડા, સ્ઇે ન, દવક્ષણ આવરિકા અને અમરે રકાના મમે બર દ્ારા તયૈ ાર કરવામાં આવી હતી. વરિ્ટનના બવમગિં હામ યવુ નવવસ્ટ્સ ીના સશં ોધનમાં જોડાયા હતા જઓે એ ૭૧ દેશોના ૩૫૯ હોનસ્્ટલના સજન્સ ો ્ાસથે ી સજર્સ ી ્ને નડગં હોવા અગં માવહતી એકઠી કરી હતી.આ સશં ોધનમાં એવું અનમુ ાન લગાવવામાં આવયું છે કે કોરોના વાઇરસને કારણે વવૈશ્વક સતરે જે ્ણ ્વૂ ાય્સ ોવજત સજર્સ ી હતી તમે ાથં ી ૭૨.૩ ્ટકા રદ કરવામાં આવી શકે છે. ભારતમાં જ કોરોનાની મહામારીને કારણે ૫,૮૪,૭૩૭ દદદીઓની સજર્સ ીને રદ કરવામાં આવી શકે છે અથવા તો મોડુ થઇ શકે છે. વવૈ શ્વક સતરે ૨.૩ વમવલયન કેંસર સજર્સ ીને રદ કરવા અથવા મોડી કરવામાં આવી શકે છે.

Newspapers in English

Newspapers from United States