Garavi Gujarat USA

કમલ હસનની ફિલમ બે ભાગમાં રીલીઝ થશે

-

હાલના સમ્માં િોરોનાના િારણે સંપૂણમા દેશમાં લોિડાઉન છે. જેના િારણે ઘણી ફિલમો અધૂરી રહી ગઇ છે. આવી જ િમલ હસનની ખૂબ જ ચચામામાં રહેલી ફિલમ ઇસ્નડ્ન-૨ની લોિો ખૂબ આતુરતાપૂવમાિ રાહ જોઇ રહ્ા છે, પરંતુ હાલમાં તે ફિલમને લઇને એવા સમાચાર જાણવા મળી રહ્ા છે િે ફિલમ ખૂબ જ લાંબી બની છે આથી આ ફિલમને બે ભાગમાં રીલીઝ િરવામાં આવશે. જાણવા મળ્ું છે િે ફિલમ લગભગ છ િલાિની બની છે આથી આ ફિલમને બે ભાગમાં ફરલીઝ િરવાનો ભનણમા્ મેિસમા દ્ારા લેવામાં આવ્ો છે. જો િે, ફિલમના બીજા ભ ા ગ નું નામ પણ ઇસ્નડ્ન-૨

જ હશે.

Newspapers in English

Newspapers from United States