Garavi Gujarat USA

અડદ દાળના મસાલા પુલ્ા

- રીતીઃ

1 કપ- અડદ દાળ પાણીમાં પલાળેલી,

2 નંગ લીલા મરચા, 1 નાનો ટુકડો આદુનો, 1 નાની

ચમચી ચાટ મ્સાલો, 2 મોટા ચમચા લીલી કોથમીર

્સમારેલી, ચપટી હીંગ, 2 મોટા ચમચા- તેલ, મીઠુંસવાદ પ્રમાણે,

પાણીમાં 6 કલાક ્સુધી અડદ દાળને

પલાળીને રાખો. હવે દાળમાંથી પાણી કાઢીને અલગ

કરી લો. મમક્સરમાં લીલા મરચા અને આદુની ્સાથે દાળને પી્સી લો. ત્ારબાદ એક મોટા બાઉલમાં આ મમશ્રણ કાઢો અને તમામ મ્સાલા ઉમેરો. જરૂર મુજબ પાણી ઉમેરીને ઘટ્ટ પેસટ તૈ્ાર કરો અને તેને ્સારી રીતે હલાવવો. ગરમ તવા પર થોડું તેલ ગરમ કરો. મમશ્રણ નાખીને તેને પુલ્ાની જેમ ફેલાવો. ઉપરના ભાગ પર લીલી કોથમીર નાંખો અને તેને મધ્મ આંચ પર શેકી લો.

ગરમ અડદ દાળના મ્સાલા પુલ્ા તૈ્ાર છે તેને તમે લીલી ચટણીની ્સાથે પીર્સો.

સામગીીઃ

 ??  ??

Newspapers in English

Newspapers from United States