Garavi Gujarat USA

્ેજીટેબલ કબાબ અને કબાબ રેપ

- રીતીઃ

વધેલા વેજીટેબલ, 100 ગ્ામ બાફેલા

બટેકા, 1 ચમચી આદું, 1 ચમચી લ્સણ, લીલું મરચું,

1 ચમચી લીંબુનો ર્સ, 2 ચમચી લાલ મરચું પાવડર,

2 ચમચી ધણાજીરાનો મ્સાલો, 1 ચમચી હળદર, 1

ચમચી મકાઈનો લોટ અથવા મેંદો, 2 ચમચી ગરમ

મ્સાલો અને મીઠું

એક બાઉલમાં વધેલા વેજીટેબલને લઈને તેમાં બાફેલા બટેકાને મમક્સ કરી લો. હવે તમાં છીણેલું આદુ, અને લ્સણ નખો. ્સમારેલા લીલા મરચા, લીંબુ નો ર્સ, લાલ મરચું, ધાણા, જીરં પાવડર, ગરમ મ્સાલા, મીઠું અને હળદર નાખો.

હવે મેંદો મમક્સ કરીને 30 મમમનટ ્સુધીને મરિજમાં રાખો. ફરીથી આ મમશ્રણના નાનાં નાનાં ગોળ કબાબ બનાવીને ગોલડન બ્ાઉન કલરના થા્ ત્ાં ્સુધી રિા્ કરો. કેચઅપ અથવા લીલી ચટણી ્સાથે ્સવયા કરો.

સામગીીઃ

 ??  ??

Newspapers in English

Newspapers from United States