Garavi Gujarat USA

લોકડાઉનના કારણે ગામડાંના ઘણાં લોકોને એક ટંક ખાઇને ચલાવવું પડે છે ભારતમાં અનેક સ્થળે વેતન ન મળતાં મજૂરોનાં દેખાવો

- અનેક રાજ્ોમાં વતન જવા અધીરા મજૂરો તોફાને ચઢ્ા

કોરોના વાઇરસની મહામારી વચ્ચે દેશમાં લોકડાઉન હજુ પણ લબં ાવવાની વાત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. આ પરરસ્થિતત વચ્ચે સૌથિી ખરાબ સ્થિતત ગ્ામીણ તવ્તારોની પણ હોવાનું એક સશં ોધનમાં સામચે આવ્ું છે. આ રરપોર્ટ અનસુ ાર લોકડાઉનનચે પગલચે ગ્ામીણ ભારતમાં ૫૦ રકા લોકોએ પોતાના ભોજનમાં કાપ મકુ ી દેવો પડ્ો છે. ભોજન મારે પરુ તી જરુરી્ાતની વ્તઓુ ન મળતા આ પગલુ ભરવુ પડ્ું છે. આ પકૈ ીના ઘણાં લોકોનચે એક રંક ખાઇનચે ચલાવવું પડચે છે. આ સશં ોધન તસતવલ ઓગગેનાઇઝશચે નોએ સાથિચે મળીનચે હાથિ ધરી હતી, જમચે ાં ૧૦ જરચે લા મોરા એનજીઓ જોડા્ા હતા. આ સશં ોધન મારે ૧૨ રાજ્ોના ૪૭ તજલ્ાઓમાથિં ી પાચં હજાર ઘરોએ જઇનચે લોકોનચે તમચે ની સ્થિતત અગં સવાલો પછુ ીનચે સેંપલ લવચે ામાં આવ્ા હતા. જમચે ાં બહાર આવ્ું છે કે દેશમાં ૫૦ રકા ગ્ામીણ ભારત એવું છે કે જ્ાં લોકોએ દતૈ નક ભોજન પર મોરો કાપ મકુ ી દીધો છે. ૨૪ રકા પરરવાર એવા હતા કે જઓચે એ માથિચે દેવુ કરીનચે ભોજન મારે જરુરી વ્તઓુ ની વ્વ્થિા કરી હતી. જ્ારે ૮૪ રકા લોકોનચે પીડીએસ દ્ારા અનાજ મળ્ું હત.ું બહુ મોરો વગ્ટ એવો છે કે જણચે પોતાના દતૈ નક ભોજનનચે ઓછુ કરી દેવુ પડ્ું છે. એરલચે કે તઓચે ભખુ ્ા રહેવા મારે પણ મજબરુ થિ્ા છે

દેશના અનચેક ક્ચેત્ોમાં ફસા્ચેલા પ્રવાસી મજૂરોની વતનવાપસી ચાલુ છે. ત્ારે આ બધા વચ્ચે તવતવધ શહેરોમાંથિી મજૂરો અનચે ફેકરરીમાં કામ કરતા કમ્ટચારીઓના તવરોધ પ્રદશ્ટનની ઘરનાઓ પણ ખૂબ સામચે આવી રહી છે. મથિુરામાં ્મુના એકસપ્રચેસવચે પર રોકવામાં આવ્ા ત્ાર બાદ મજૂરોએ આખો હાઈવચે ચક્ાજામ કરી દીધો હતો. પંજાબના સંગરૂરમાં વચેતન અનચે બળજબરીપૂવ્ટક કામ કરાવવાનચે લઈ મજૂરોએ પ્રદશ્ટન ક્ુું તો અલવરમાં વચેતન ન મળવાના કારણચે મજૂરો ર્તા પર ઉતરી આવ્ા. પોલીસચે મજૂરો પર લાઠીચાજ્ટ ક્યો અનચે કેસ દાખલ કરવાની ધમકી પણ આપી. રાજ્થિાનના ભીલવાડામાં પણ પગાર રોકવામાં આવ્ો ત્ાર બાદ મજૂરોએ ર્તા પર કકળાર ક્યો.

દેશભરમાં લાગુ લોકડાઉનનચે કારણચે ફસા્ચેલા મજૂરો ઘણા રદવસોથિી પગપાળા ચાલી વતન જવા મજબૂર થિ્ા છે. આ સ્થિતત વચ્ચે અનચેક મજૂરોના ર્તામાં તવતવધ અક્માતોમાં મોત પણ થિ્ા છે. જોકે હવચે મજૂરોની સહનશતતિ પુરી થિઇ ગઇ હો્ તચેમ તચેઓ તહંસા પર ઉતરી આવ્ા છે. રોડ અક્માતોનચે પગલચે રાજ્ સરકારોએ બોડ્ટરો સીલ કરી દીધી છે જચેનચે પગલચે અનચેક મજૂરો રાજ્ની સરહદે પહોંચ્ા બાદ પણ પ્રવચેશ ન મળતા ગુ્સચે ભરા્ા હતા અનચે તોડફોડ કરી હતી. લોકડાઉનથિી કંરાળી ગ્ચેલા મજૂરોએ અનચેક જગ્ાએ તહંસા આચરી હતી. ઉત્તર પ્રદેશ, મધ્ પ્રદેશ, ગુજરાત તચેમજ અન્્ રાજ્ોમાં કેરલાક ્થિળોએ મજૂરો, ્થિાતનકો અનચે પોલીસ વચ્ચે ઘર્ટણ થિ્ું હતું. મધ્ પ્રદેશના રીવામાં અનચે મધ્ પ્રદેશ ઉત્તર પ્રદેશ સરહદે સ્થિત ચકઘાર તવ્તારોમાં મજૂરો તહંસા પર ઉતરી આવ્ા હતા.

 ??  ??
 ??  ??

Newspapers in English

Newspapers from United States