Garavi Gujarat USA

વકીલો-જજોના કોટ અને ગાઉન કોરોના વાઇરસ જલ્દી પકડે છેઃ જસ્ટસ બોબડે

-

ભારતના ન્્ા્મૂતત્ટઓ તથિા ધારાશા્ત્ીઓએ હાલપૂરતા કોર કે ગાઉન પહેરવા નતહ કારણ કે એમાં વાઈરસ ઝડપભચેર પકડા્ છે. મુખ્ ન્્ા્મૂતત્ટ એસ.એ. બોબડચેએ એક કેસની વીરડ્ો કોન્ફરસન્સંગના માધ્મથિી થિઈ રહેલી સુનાવણી દરતમ્ાન આમ જણાવ્ું હતુ. આ કેસમાં વરરષ્ઠ ધારાશા્ત્ી કતપલ તસબબલ દલીલો કરી રહ્ા હતા.

મુખ્ ન્્ા્મૂતત્ટ સાથિચે ન્્ા્મૂતત્ટ ઈન્દુ મલહોત્ા અનચે ન્્ા્મૂતત્ટ ઋતરકેશ રો્ પણ કેસની સુનાવણીમાં ઉપસ્થિત હતા. ન્્ા્મૂતત્ટ બોબડચેએ જણાવ્ું કે સુપ્રીમ કોર્ટ રૂંકમાં જ ધારાશા્ત્ીઓ અનચે ન્્ા્મૂતત્ટઓના ડ્ચેસ કોડતવરચે સૂચના જારી કરશચે.

ન્્ા્મૂતત્ટઓએ વીરડ્ો કોન્ફરસન્સંગના માધ્મથિી થિતી સુનાવણીમાં કોર અનચે ગાઉન પહે્ા્ટ ન હોતા.

કોરોના વાઈરસના ઉપદ્રવના પગલચે અમલી બનાવા્ચેલા દેશવ્ાપી લોકડાઉનના લીધચે ગઈ તા.૨૫ માચ્ટથિી સુપ્રીમ કોર્ટ, વીરડ્ો કોન્ફરસન્સંગના માધ્મથિી સુનાવણી ્ોજી રહી છે, ત્ારે દેશના મુખ્ ન્્ા્મૂતત્ટનંુ ઉપરોતિ તનરીક્ણ મહતવનું બની રહી છે.

મુખ્ ન્્ા્મૂતત્ટના સૂચન પછી ધારાશા્ત્ીઓ કોર અનચે ગાઉન પહે્ા્ટ તવના કામ કરતા જોવા મળ્ા હતા.

Newspapers in English

Newspapers from United States