Garavi Gujarat USA

ભારત હવે WHOિું ચરે મિે બિશે

-

ભારત આગામી સપ્ાહે વરિ્ટ હેરથ ઓગનસે ાઈઝેશન (WHO)નાં એસકઝક્ુડટવ બોિ્ટનું ચેરમેન બનવા જઈ રહ્ં છે.

તેવામાં સમગ્ર બ્વશ્વની નજર ભારત રર રહેશે કે તે કોરોના વા્રસ મુદ્ે ચીન બ્વરુદ્ધ ઉઠાવવામાં આવેલા અવાજને કેવી રીતે લે છે.

ઘણા દેશોનો આરોર છે કે ચીને આ રોગચાળા અંગે બ્વશ્વને અંધારામાં રાખ્ું છે. આ જ કારણથી ચીન બ્વરુદ્ધ તરાસ કરવાની માંગ કરવામાં આવી રહી છે. આ વૈબ્શ્વક સંસ્થાના સાઉથઈસ્ટ એબ્શ્ા ગ્રૂરમાં સવ્ટસંમબ્તથી આ રદ માટે ભારતના નામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્ો હતો. ભારત એસકઝક્ુડટવ બોિ્ટની આગામી બેઠકમાં આ રદ સંભાળશે. તેમાં

િબર્ુએચઓના 194 સભ્ દશે હશે. ભારત એવા સમ્ે આ રદ સંભાળવા જઈ રહ્ં છે જ્ારે ચીન અને અમેડરકા વચ્ે કોરોના મુદ્ે તણાવ ચાલી રહ્ો છે. ઘણા અન્ દેશોએ રણ આ મુદ્ા રર ચીનના વલણનો બ્વરોધ ક્યો છે.

કોરોનાની શરૂઆત ચીનના વુહાન શહેરમાં થઈ હતી અને હવે તેણે સમગ્ર બ્વશ્વને રોતાના ભરિામાં લઈ લીધી છે.

સમગ્ર બ્વશ્વમાં 45 લાખથી વધુ લોકોને તેનો ચેર લાગ્ો છે અને ત્ણ લાખથી વધુ લોકોના મોત થ્ા છે. અમેડરકા, ઓસ્ટ્ેબ્લ્ા, કેનેિા, ફ્ાનસ અને જમ્ટની ચીન બ્વરુદ્ધ તરાસ કરી રહ્ા છે. આ દેશોના નેતાઓનું સ્રષ્ટ કહેવું છે કે તેઓ આ મામલાની તરાસ ઈચછે છે.

Newspapers in English

Newspapers from United States