Garavi Gujarat USA

વેરાવળમાં પુત્ે માતાિી મદદથી નપતાિી ક્રુર હત્ા કરી

-

લાકિીના ફટકાં મારી મારીને બ્રતાને મોતને ઘાટ ઉતારી દીધો. આ મામલે રોલીસે આરોરી રુત્ અને તેને મદદ કરનાર માતાની ધરરકિ કરી લીધી છે. બ્રતાના દુવ્્ટવહારથી કંટાળીને માતા અને રુત્એ બ્રતાને મોતને ઘાટ ઉતા્યો હતો.

વેરાવળ બંદરમાં ડફબ્શંગ બોટ રાછળ વેરાવળના ભીડિ્ા બ્વસ્તારમાં રહેતાં 48 વર્ષી્ પ્રવીણ િાલકીની ક્રૂરતારુવ્ટક હત્ા કરા્ેલી લાશ મળી આવી હતી. રોલીસ તરાસમાં સામે આવ્ું હતું કે, મૃતક વ્બ્ક્તનાં રુત્ અને તેની રત્ીએ જ કરરીણ હત્ા કરી દીધી હતી. જે બાદ રોલીસે આરોરી રુત્ની કિક રુછરરછ કરી હતી. જે બાજ રુત્એ રોરટની જેમ સમગ્ર હકીકત રોલીસ સમક્ષ રજૂ કરી હતી. હત્ાના પ્રાથબ્મક કારણમાં હત્ારા રુત્ સન્ી ઉફફે સુબ્નલએ મૃતક બ્રતા પ્રવીણભાઈ ઘરમાં દુવ્્ટવહાર કરતાં અને જુદા-જુદા લોકો રાસેથી ઉછીના નાણાં લઈ ચૂકવતાં ના હતા. આથી કંટાળી જઇ હત્ા ક્ા્ટની કેડફ્ત

રુત્એ રોલીસ સમક્ષ રજૂ કરી હતી.

રોલીસ સમક્ષ હત્ારા રુત્ ની કબૂલાત જાણી ને રણ રોલીસ દંગ રહી ગઈ હતી. મૃતક પ્રવીણભાઈને ક્રૂરતાની તમામ હદ વટાવી મોતને ઘાટ ઉતારવામાં આવ્ા હતા. પ્રથમ પ્રબ્વણભાઈને પ્રથમ ઘરે ઝેર આરી હત્ા કરવાનો પ્ર્ાસ કરવામાં આવ્ો હતો. રણ પ્રવીણભાઈએ ઉલટી કરી નાખતાં ઝેર બહાર નીકળી ગ્ું હતું. અને તેઓ બચી ગ્ા હતા. જે બાદ સુબ્નલ રાત્ે બ્રતાને બાઈક રર બેસાિી વેરાવળ બંદર લઈ ગ્ો હતો. અને ત્ાં પલાસસ્ટકની દોરી વિે ગળેફાંસો આરી હત્ા કરવાનો પ્ર્ાસ ક્યો હતો.

જો કે આ સમ્ે રણ પ્રવીણભાઈનું મોત બ્નરજ્ું ન હતું. હત્ાના બે પ્ર્ાસમાં બ્નષફળતા મળતાં રુત્એ બ્રત્તો ગુમાવ્ો હતો.

જે બાદ તેણે લાકિીના ફટકાં માથામાં મારી બ્રતાને મોતને ઘાટ ઉતારી દીધા હતા. રાજસ્થાન રાજ્ને અિીને આવેલ અરવલ્ી બ્જલ્ાની

આંતરરાજ્ સરહદ બ્જલ્ા વહીવટી તંત્ અને રોલીસતંત્ માટે લોકિાઉનમાં માથાના દુખાવા સમાન બની રહી છે અન્ રાજ્ો અને રાજ્ના બ્વબ્વધ બ્વસ્તારોમાં રહેતા રરપ્રાંતી્ શ્રબ્મકોએ લોકિાઉનમાં વતન તરફ પ્ર્ાણ કરતા અરવલ્ી બ્જલ્ાના માગસે રાજસ્થાનમાં પ્રવેશી રહ્ા છે રાજસ્થાન સરકારે રાસ વગર શ્રબ્મકોને પ્રવેશતા અટકાવતા છાસવારે સરહદ રર રરપ્રાંતી્ો હોબાળો કરી રહ્ા છે માંિે માંિે સરકારે જે તે રાજ્ોના રરપ્રાંબ્તઓને જવા માટે વ્વસ્થા રણ કરી દીધી છે અને તેઓ માટે ટ્ેન રણ શરૂ કરી વતન મોકલવાની તજવીજ હાથ ધરી છે. છતાં કેટલાક શ્રબ્મકોને રરમીશન ન મળી હો્ કે અન્ કોઈ કારણસર હજારો ડકલોમીટર રગરાળા વતન તરફ જવા બ્નકળી રિતા અરવલ્ી બ્જલ્ાના માગયો રર હજુરણ રરપ્રાંતી્ શ્રબ્મકો આગ ઝરતી ગરમીમાં રગરાળા વતન તરફ જતા એકલ દોકલ જોવા મળી રહ્ા છે.

Newspapers in English

Newspapers from United States