Garavi Gujarat USA

રમઝથાન મથાસમથાં

- 'સેિક' આલીપોિી બાટલી, િેસટ યોક્કશાયિ.

વસે કૃપા અનંત તારી રમઝાન માસમાં

અશ્ચથી મહેમતો ઉતારી રમઝાન માસમાં આકાશી નૂરની વષા્ચમાં પ્રકૃરત નહાય છે ભીંજાય છે શ્જઝા મારી રમઝાન માસમાં

દીધો છે સારો સંદેશ માનવતાને જેણે

એવી રકતાબ ઉતારી રમઝાન માસમાં

સૌ કોઇ પઢે છે હોંશથી કુરઆનને જુઓ

વરસે મહેમતો એકધારી રમઝાન માસમાં હર ઘડીની કરીને કદર લોકો રાતરદન

છોડી દે છે તારી મારી રમઝાન માસમાં રાખીને રોઝો રદનભર સંયમતાને રહી આધીન માંગે છે તારી સત્તારી રમઝાન માસમાં

દઇ દે છે એટલું બધું માગયા રવના પણ રબ કૃપા છે કેવી નયારી રમઝાન માસમાં

'લયલતુલ કદ્ર' જેવી રાત આપીને પછી અશ્ચથી મહેમતો ઉતારી રમઝાન માસમાં રનષ્ા છે મારી યા રબ ગફફાર છે નામ તારું થઇ છે ગુનાની માફી તેથી રમઝાન માસમાં રનતય મોકલું છું હું પયારા નબી પર દુરૂદો એ વસીલે શફાઅતમારી રમઝાન માસમાં ઇચછા સવગ્ચ પામવાની હોય જો તને ઓ મન હર ઘડીમાં છે એની ગફફારી રમઝાન માસમાં

 ??  ??

Newspapers in English

Newspapers from United States