Garavi Gujarat USA

એકસાથે 100 લોકોની મીટીંગ યોિતી ગૂગલ મીટ ભાિતમાં લોનચ કિાઇ

-

ઘરે બેઠા જ રબઝનેસ કે બીજા કોઈ પણ પ્રકારની મીરટંગ થઈ શકે એ માટેની સુરવધા ગયા સપ્તાહે ગૂગલ મીટ નામે ગૂગલે લોનર કરી હતી. આ સવલત આમ તો થોડા સમય પહેલા જ શરૂ થઈ હતી, પરંતુ તયારે એ માટે પૈસા રૂકવવા પડતા હતા. પરંતુ આજથી આ સુરવધા ગૂગલે ભારતમાં રવનામૂલયે શરૂ કરી દીધી છે. તેનો ઉપયોગ સીધા જ જી-મેઈલ ખોલીને અથવા તો એપ ડાઉનલોડ કરીને કરી શકાય છે. કોરોનાને કારણે રવશ્વ ભરમાં વક્ક ફ્ોમ હોમનું મહત્વ વધયું છે. આગામી રદવસોમાં આ મહત્વ જળવાઈ રહેશે. એ સંજોગોમાં મીરટંગના અભાવે કામ ન અટકી પડે એટલે રવરવધ ટેકનોલોજી કંપનીઓએ મીરટંગ-રેરટંગ સવલત ઉભી કરી છે.

Newspapers in English

Newspapers from United States