Garavi Gujarat USA

આંતિિાષ્ટીય જાસૂસી કેસનો મુખય આિોપી લાકડાિાલા ઝડપાયો

-

ભારતની નેશનલ ઈનવેબસટગેશન એજનસી (એનઆઇએ)એ રવશાખાપટનમ્ આંતરરાષ્ટીય જાસૂસી કેસના મુખય કાવતરાખોરને ઝડપી લીધો છે. દેશને હારનકારક આ કૃતયમાં સંવેદનશીલ મારહતી પારકસતાની ગુપ્તરર એજનસી આઈએસઆઈને પહોંરાડાતી હતી.

જેની તપાસ ગત રડસેમબરમાં એનઆઈએએ સંભાળી લીધી હતી. એવા આ જાસૂસી કેસનો ઝડપાયેલો મુખય આરોપી મહંમદ કારૂન હાજી અ્દુલ રહેમાન લાકડાવાલા (૪૯) છે, જે મુંબઈનો છે.

ભારતીય ગુપ્તરર તંત્ે ૨૦ રડસેમબરે ભારતીય નૌકાદળના સાત કમ્ચરારીઓ અને એક હવાલા ઓપરેટરની અટકાયત સાથે પારકસતાનને સંડોવાતા જાસૂસી કૌંભાડનો પદા્ચફાશ કયયો હતો.

લાકડાવાલાની ધરપકડ સાથે આ કેસમાં અતયાર સુધી કુલ ૧૪ આરોપીઓની અટકાયત થઈ છે. આમાં નૌકાદળના ૧૧ કમ્ચરારીઓ, જયારે એક પારકસતાનમાં જનમેલા ભારતીય (શૈષ્ા કૈસર) નો સમાવેશ થાય છે. એનઆઈએ દ્ારા લાકડાવાળાના ઘેર પડાયેલા દરોડામાં અનેક રડરજટલ સાધનો અને વાંધાજનક દસતાવેજો મળી આવયા હતા, એમ એનઆઈએના અરધકારીએ કહ્ં હતું.

Newspapers in English

Newspapers from United States