Garavi Gujarat USA

મંગળ ગ્રહની 40 ટકા સપાટી મીઠાનાં ખાડાઓથી ભિેલી છે- સંશોધકો

-

યૂરનવરસ્ચટીઝ સપેસ રરસર્ચ એસોરસએશન સંશોધકોએ જણાવયું હતું કે કે મંગળ ગ્રહની ૪૦ ટકા સપાટી મીઠાના ખાડાઓથી ઢંકાયેલી છે. વૈજ્ાારનકોએ ખુલાસો કયયો છે કે મંગળની સપાટી લવણના પોપડાથી ઢંકાયેલી છે પરંતુ મીઠાના આ ખાડાનું ઉષણતામાન ખૂબજ ઓછું હોવાથી જીવન શકય હોય તેમ જણાતું નથી.

થોડાક સમય પહેલા જ મંગળ ગ્રહ પર બરફ અને વરાળ સવરુપે પાણી હોવાનું શોધ દરરમયાન બહાર આવયંુ હતું. મંગળ ગ્રહ પર પૃથવીની જેમ

વાતાવરણ ન હોવાથી પાણી તરલ સવરુપે જોવા મળતું નથી પરંતુ વાતાવરણની ગેરહાજરીમાં વરાળ સવરુપે ઉડી જાય છે.

અમેરરકાના પલેનેટરી સાયનસ ઇનસટીટયૂટના સંશોધકોએ પોતાની શોધમાં એવો દાવો કયયો હતો કે મંગળ ગ્રહની સપાટી પર વષ્ચમાં એક વાર કેટલાક રદવસો દરરમયાન ખારા પાણીનું રનમા્ચણ થાય છે પરંતુ બરફ રપગળવાના રબંદુ સુધી પહોંરે તે પહેલા વાતાવરણમાં ફેલાઇને રવલૂપ્ત થઇ જાય છે.

Newspapers in English

Newspapers from United States