Garavi Gujarat USA

વૃદ્ધોની ઇમ્યુન સિસ્ટમ િયુધારવા એન્્ટ એસિંગ દવાઓનધો ઉપ્ધોગ થઇ શકે

-

યુવાન લોકોની સિખામણીએ વૃદ્ોમાં કોિોના સંરિમણના કેસ વધાિે છે, તેને ઓછા કિવા માટે હાવ્ણડ્ણ યુવનવવસટદીના સંશોધકોએ રિસચ્ણ કયુું છે. તેમનું કહેવું છે કે વૃદ્ોને એન્ટ એવજંગ ડ્રગ આપીને તેમની ઈમયુન વસસટમ યુવાનો જેવી બનાવી શકાય છે, જેથી તેઓ કોિોનાની સામે લડી શકે. સમગ્ વવશ્વના કોિોનાથી પીરડત લગભગ 80 ટકા દદદીઓની ઉંમિ 65 વર્ણ કિતાં વધાિે છે, જેમની મૃતયુ થવાની સંભાવના 23 ગણી વધાિે છે.

જેમ જેમ મનુષયની ઉંમિ વધે છે તેમ શિીિની ઈમયુન વસસટમ કમજોિ થઈ જાય છે. શિીિમાં વાઈિસ પ્વેશે છે તયાિે તેને ઓળખવામાં અને હુમલો કિવામાં તેને વધાિે સમય લાગે છે. આ દિવમયાન વાઈિસ ઝડપથી તેની સંખયા વધાિે છે જેથી દદદીની નસથવત નાજુક બને છે. જો વયવતિ પહેલાથી જ કોઈ બીમાિીથી પીરડત છે તો નસથવત વધાિે ગંભીિ થઈ જાય છે.

હાવ્ણડ યુવનવવસ્ણટીના વૈજ્ાવનકોના જણાવયા પ્માણે, ઈમયુન વસસટમને સુધાિવા માટે એનએડી બુસટિ આપવામાં આવી શકે છે. તે એન્ટ-એવજંગ સનપલમે્્ટસનું એક નવું સવરૂપ છે. સંશોધકોના જણાવયા પ્માણે, શિીિમાં એનએડીનું સતિ જેટલું ઓછું હશે શિીિનું જરૂિી કામ એટલું જ ધીમી ગવતએ થશે તેનાથી તેમના સવાસ્થય પિ ખિાબ અસિ પડશે. ખાસ કિીને

વધતી ઉંમિના કાિણે થતી બીમાિી સીધી તેનાથી સંબંવધત છે.

સશં ોધકોના જણાવયા પ્માણ,ે સૌથી ખાસ વાત છે કે, ટેનનિકનો ઉપયોગ ઉંમિની અસિને ઓછી કિીને કોિોનાની સાિવાિ કિવામાં આવી શકે છે. વરિટનની નશે નલ હેલથ સવવસ્ણ ના આકં ડાના જણાવયા પ્માણ,ે કોિોનાના 72 ટકા દદદીઓની ઉંમિ 60 વરન્ણ ી છે. તમે ાં પણ 58 ટકા પરુુ ર છે. ઈંગલ્ે ડમાં સરિં મણથી મૃતયુ પામનાિ 91 ટકા દદદીઓની ઉંમિ 60 વરન્ણ ી હતી.

હાવ્ણડ્ણ મેરડકલ સકકૂલ ટીમના જણાવયા પ્માણે, યુવાનોમાં ઈમયુન કોરો કોિોનાથી શ્વાસનળીમાં પ્વેશતા તેને ઓળખે છે. કોરો તેને સીધા દૂિ કિવાનો પ્યાસ કિે છે જેથી તે શિીિમાં ફેલાય નહીં. વૃદ્ોમાં આ કોરો ઉંમિની સાથે સંવરિયતા ગુમાવે છે. એનએડી બૂસટિમાં વવટાવમન-B3 હોય છે જે વનકોરટનામાઈડ િાઈબોસાઈટ નામના િસાયણને એનઅડીમાં રૂપાંતરિત કિે છે, જે તે યુવાનોમાં કિે છે.

સંશોધનક ડેવવડ વસક્ેયિના જણાવયા પ્માણે, ઉંમિની સાથે વેન્સન પણ કમજોિ થવા લાગી છે. એટલા માટે કોિોનાથી લડવા માટે વૃદ્ોને યુવાનોની જેમ મજબૂત બનાવવાની જરૂિ છે. આ સમયે એનએડી જ યોગય મોવલ્યુલ છે. તે વેન્સનને યોગય બનાવવામાં મદદગાિ સાવબત થઈ શકે છે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States