Garavi Gujarat USA

ફોલડ કરીને બૅગમાં ભરી શકાય એવી ઈ-બાઇક

-

યુટ્નવટ્સચાટી ઑફ ટોકયોના સંિોધકોએ પીઠ પર બાંધેલી બૅગ (બૅકપૅક)્માં ્મૂકી િકાય એવી ઇન્ફલેટેબલ ઇલેવકરિક બાઇક બનાવી છે. બાઇકને ‘પોઇ્મો’ ના્મ આપયું છે. એક ્માઇલ સુધી િોડાવી િકાય એવી બાઇકની ઉપયોટ્ગતા ટ્વટ્િષ્ટ પ્રકારની છે. રિેન કે બસ જેવા પવ્લક રિાનસપોટચા્માં ચોક્કસ સટેિને ઊતયાચા પછી ચાલવાનું સહિેજ લાંબું જણાય એવું અંતર પાર કરવા ્માટે લોકોને આ બાઇક ઉપયોગી છે. એવા પ્રવાસ ્માટે હિવા પૂરીને ફુલ સાઇઝ્માં લાવી િકાય અને કા્મ પૂરં થાય એટલે હિવા કાઢીને પાછી બૅકપૅક્માં ્મૂકી િકાય એવી આ બાઇક છે. જયાં બસ કે રિેન સટ્વચાસ ન પહિોંચતી હિોય એવા આસપાસના ટ્વસતારો્માં જવા ્માટે આ બાઇક ઉપયોગી છે. થ્મમો પલાવસટક પૉટ્લયુરેથેન (TPU) ફૅટ્રિકની બનેલી આ બાઇક સાથેનો ઇલેવકરિક પમપ એને એક ટ્્મટ્નટ્માં ફુલાવી (ઇન્ફલેટ કરી) િકે છે. ઇન્ફલેટેડ ફ્ે્મને બે રબર ્હિીલસ અને એક ઇલેવકરિક ્મોટર હિોય છે. બાઇકના હિૅનડલબાર પર વાયરલેસ કનરિોલર હિોય છે.

કેરળના ખડે તૂ ો ઉગાડલે 51 કકલો વજન ધરાવતું ફણસ ટ્વિટર અને ફેસબકુ પર ભારે ચચાનચા ો ટ્વષય બનયું છે.

 ??  ??
 ??  ??
 ??  ??

Newspapers in English

Newspapers from United States