Garavi Gujarat USA

મથાનવરી એ જ કે ઓપે જે કશરી ભથાત વગર

ધર્મના ભેદ વગર, નાત વગર, જાત વગર; રાનવી એ જ કે અોપે જે કશી ભાત વગર.

- કેટલું હોય છે દદવસના હૃદયના હૃદયરાંહે તતતરર? આપશે કોણ એ અંદાજ ભલા રાત વગર?

- શનૂ ્ય પાલનપરુ ી

માનવી માત્ર માનવી હોય એ જ મહતવનું છે. એની અોળખ માટે એના ધમનકા ો, એની નાતનો, એની જાતનો, એના વતનનો, એની ભાષાનો, એની ્સસં રકૃતતનો, એના રૂળનો, એના અભયા્સનો, એના વયવ્સાયનો ત્સક્ો લગાડવાની જરૂર છે ખરી? એ રેટલો શ્ીમતં છે રે એ ગરીબ છ,ે એ રેટલો ઉદાર છે રે રેટલો રંજ્સૂ છે, એ રેટલો ધમપકા રાયણ છે રે એ નાસસતર છે એ બધું એને અોળખવા માટે જોવું પડે ખર?ં

માણ્સોને અોળખવાની આ દતુ નયાની રીત તનરાળી છે. પહેલાં રોઇ મળશે એટલે એના નામ પરથી એ કયા ધમનકા ો છે તે જાણી લવે ાશ.ે ન જાણી શરાય તો એને પછૂ ી લવે ાશ.ે પછી એની ભાષાનો ખયાલ આવશ.ે ગજુ રાતી છે એવું જાણતાં તમે આતરિરાના રે દેશના? એ પ્રશ્ન થશ.ે પછી આવશે રઇ નાતના, રઇ જાતના અને દશે માં કયા ગામના, કયા ગોળના, કયા વાડાના. આ બધાં પ્રશ્નોનો ઉત્તર મળયા બાદ એની ્સાથે મત્રૈ ી રેળવવી રે નહીં, એની ્સાથે વધુ ્સબં ધં તવર્સાવો રે નહીં તને ા પર આગળ તવચાર થશ.ે આજે તો અોળખ માટે રયા રાજરીય પક્ષનો છે અને તે પણ તરિટનમાં કયા પક્ષમાં માને છે અને ભારતમાનં ા કયા પક્ષનો એ ટેરેદાર - ઠરે ેદાર છે તે જાણવા પ્રયત્ન થશ.ે તયારે રેટલાર લોરો જે ધમમકા ાં ખબૂ માનતા હોય તે પછૂ શે રે તમે પ્રમખુ સવામી મહારાજવાળા રે ્સતં તજે ન્ે દ્રપ્ર્સાદજીવાળા? તમે ્સતયતમત્રાનદં જીવાળા રે મોરારીબાપવુ ાળા રે પછી રમશે અોઝાવાળા? આજે તો આવી નવી નવી રંઠીની અોળખ વધતી જાય છે. દરરે પોતપોતાનું નવુ જથુ સથપતા જાય છે. અને ઇગલન્ે ડના યતુ નયનો રરતાં પણ વધુ 'ક્ોઝ

શોપ' બનતી જાય છે. ખબૂ ીની વાત એ છે રે જથૂ નો રખવે ાળો એવી રડર વોટરટાઇટ દદવાલ પોતાના ઈષ્ટ દેવ ્સમા એ ્સતં ની આ્સપા્સ ચણે છે રે ્સામાન્ય જનતા એમને ડાયરેકટ મળી શરતી નથી. અને એ ્સતં ્સીધા ્સામાન્ય જનતાને મળી શરતા નથી. રાજીવ ગાધં ીની આ્સપા્સ આવી દદવાલ ખડી રરાયલે ી. તઅે ો ચટૂં ણીમાં પરાતજત થયા તયારે તમે ને ખયાલ આવયો લોરોથી દરૂ રહેવાથી પરાજય પામવો પડ્ો તયારે તમે ણે જાતે જ એ અભદ્યે દદવાલ ભદે ીને જનતાને મળવા દશે ભરમાં જનતા ક્ા્સ દ્ારા ટ્ને નો પ્રવા્સ રયયો. અને રાજીવે ફરી લોરતપ્રયતાના તશખરો ્સર રરવા માડં લે ા.

પણ રાજીવ એ રાજીવ હતા. પોતાની આ્સપા્સના જથૂ ને તઅે ો પારખી શરેલા. પણ ઇગલન્ે ડમાં પધારતા ્સતં ો મહાતમાઅો પોતાની આ્સપા્સના એ વતળકાુ માથં ી બહાર આવી શરશે ખરા?! અને ્સાચા લોરોને અોળખવા પ્રયા્સ રરશે ખરા? શન્ૂ ય રહે છે તમે નાત, જાત રે ભાતના લબે લ તવના જે આપી શરે, શોભી શરે એ જ માનવતાનો તવજય છે. બધાં લબે લો તો પીછા જવે ા છે અને ્સમાજ પીંછાનો જ પીછો રરતો રહે છે. એમને ખબર નથી રે રેટલારનાં એ પીછાં ઉછીના લીધલે ા હોય છે તો રેટલારના બનાવટી. ્સાચા હીરા રરતાં બનાવટી અમદે રરન ઝવરે ાતની ચમર જણે જોઇ હશે તે જાણી શરશે રે ઘણીવાર ઝવરે ી પણ ્સાચા હીરાની પરખ રરવામાં તનષફળ જાય છે. શન્ૂ ય આગળ રહે છે.

દદવ્સના પ્રરાશને અોળખનારા એના ગભમકા ાં રહેલા અધં રારને જાણી શરે છે ખરા? - રમણિકલાલ સોલંકી, CBE (ગરવી ગુજરાત આરાકાઇવ્સ)

Newspapers in English

Newspapers from United States