Garavi Gujarat USA

એશિયન અમેરિકનો શિરુદ્ધ હેટ ક્ાઈમમાં શિંતાજનક િધાિો

-

કોરોના વાઇરસ મહામારીના મૂળના પગલે અમેરરકા અને ચીન વચ્ેના સંબંધોમાં ખાઇ વધી રહી છે અને તેથી એશિયન સમુદાય શવરુદ્ધ હેટ ક્ાઈમ સતત થઇ વધી રહી છે, જેનો કોઇ અંત દેખાતો નથી. ઘણા રાજયોમાં લોકડાઉન હળવું થતાં લોકોમાં આ મુદ્ે ગુસસો અને ગેરસમજ ફેલાયેલી જોવા મળે છે.

આ તમામ પરરસસથશત વચ્ે એવા સમાચાર છે કે એશિયન અમેરરકનસ મતદારો દેિમાં મુખય વંિીય અને વંિીય જૂથોમાં સૌથી યોગય, લાયક છે અને તેઓ ઝડપથી વધી રહ્ા છે.

આ મશહનાની િરૂઆતમાં જાહેર થયેલા સેનસસ બયૂરોના ડેટા આધારરત નવો પયૂ રીસચ્ચ રીપોટ્ચ જણાવે છે કે, આ વર્ષે મતદાન કરવા માટે 11 શમશલયન એશિયન અમેરરકનસ યોગયતા પ્ાપ્ત હિે, જે અંદાજે દેિના મતદારોના પાંચ ટકા છે. તેઓ અમેરરકામાં જનમેલા કરતા તેઓ ફક્ત મુખય વંિીય અથવા એથશનક ગ્ુપ છે જે બહમુ તીને યોગય મતદારો બનાવે છે.

છેલ્ા 20 વર્્ચમાં એશિયન અમેરરકન લાયક મતદારોની સંખયા 139 ટકા વધીને બમણી થઇ છે. સાથોસાથ લેરટન અમેરરકન મતદારોમાં પણ 121 ટકાનો વધારો નોંધાયો છે. પરંતુ બલેક એનડ

વહાઇટ મતદારોમાં ખૂબ જ ધીમી ગશતએ (33 ટકા અને સાત ટકા) વધારો નોઁધાયો છે, તેમ રીપોટ્ચમાં જણાવયું છે.

નયટ્રુ લાઇઝડ ઇશમગ્ન્ટસે એશિયન મતદારોમાં ઝડપી વધારો કયયો છે. 2000થી 2018ની વચ્ે એશિયન ઇશમગ્નટ મતદારોની સખં યા બે ગણી વધીને 3.3 શમશલયનમાથં ી 6.9 શમશલયન થઇ ગઇ. અમરે રકામાં એશિયન યોગય મતદારોમાં નયટ્રુ લાઇઝડ નાગરરકોની સખં યા બે તૃશતયાિં જટે લી ગણવામાં આવે છે.

આ વર્ષે એશિયન અમેરરકનસને સૌથી વધુ 4.7 ટકા યોગય મતદારો દિા્ચવવામાં આવે છે, જે દેિની કુલ વસતીના સૌથી નીચો (5.6 ટકા) શહસસો ધરાવે છે. 4.5 શમશલયન પુખત વયના ઇશમગ્નટ એશિયનસ નાગરરકો નહીં હોવાથી, તેઓ મતદાન કરી િકતા ન હોવાથી આ તફાવત જોવા મળે છે.

આ જૂથમાં કાયમી શનવાસીઓ (ગ્ીનકાડ્ચ હોલડસ્ચ) અને જેમણે કાયમી શનવાસ માટેની કાય્ચવાહી કરી હોય, જેઓ હંગામી વીસા પર હોય અને ગેરકાયદે ઇશમગ્ન્ટસ હોય તેનો આ જૂથમાં સમાવેિ થાય છે. આ ગ્ુપ અમેરરકામાં સમગ્ એશિયન વસતીમાં અંદાજે ચોથા ભાગની (24 ટકા) વસતી ધરાવે છે. અમેરરકામાં અનય એશિયનસ 3.5

શમશલયન છે, જે તેમની કુલ વસતીના 19 ટકા છે. તેમની ઉંમર 18 વર્્ચથી ઓછી હોવાથી મતદાન કરી િકતા નથી. પયૂના રીપોટ્ચ મુજબ દેિમાં 18.2 શમશલયન (57 ટકા) અમેરરકન એશિયનસ મતદાન કરવા માટે યોગયતા ધરાવે છે.

અમરે રક એશિયન મતદારો વશૈ વધય ધરાવતા જથૂ છે. જમે ાં યોગય મતદારો પવૂ અને દશષિણપવૂ એશિયા તમે જ ભારતીય ઉપખડં ના દિે ોમાં તમે ના મળૂ ીયા િોધી રહ્ા છે. અમરે રકન એશિયન મતદારોમાં ફક્ત છ જ મોટા મળૂ જથૂ છે, તમે ાં ચાઇનીઝ, રફશલશપનો, ઇસનડયન, શવયતે નામીઝ, કોરીયન અને જાપાનીઝનો સમાવિે થાય છે. આ લોકો જ સમગ્ રીતે એશિયન અમરે રકન વસતીમાં પ્શતશબશં બત થાય છે, જે અમરે રકન એશિયનસમાં 85 ટકા શહસસો ધરાવે છે.

AAPI Dataના વર્્ચ 2018ના સવષેમાં જણાયું છે કે, મૂળ જૂથની ઓળખ જુદા જુદા પષિની રીતે પણ થાય છે. ઉદાહરણ તરીકે શવયેતનામીઝ અમેરરકનસ રીપસબલકન (42 ટકા) તરીકે ઓળખાય છે, જયારે સમગ્ એશિયન અમેરરકન 28 ટકા રીપસબલકન છે. જયારે બીજી તરફ ઇસનડયન અમેરરકનસ અનય એશિયન ઓરીજીન કરતા વધુ (50) ડેમોક્ે્ટસ તરીકે જાણીતા છે, અને ફક્ત 18 ટકા રીપસબલકન છે. યોગયતા ધરાવતા અમેરરકન એશિયન મતદારો વંિીય અને એથશનક ગ્ૂપમાં જુદા જુદા છે. અંદાજે 71 ટકા લોકો ઘરમાં અંગ્ેજી બોલે છે અથવા કહેવાય છે કે તેઓ ખૂબ જ સારું અંગ્ેજી બોલે છે. જે લેરટન અમેરરકન (80), બલેક (98 ટકા) અને વહાઇટ (99 ટકા) મતદારો કરતા ઓછા છે.

કેટલાક અસપષ્ટ ઇશમગ્ેિન પ્શતબંધોની સાથે એચ-1બી વીસા પ્ોગ્ામને અતયારે સથશગત કરવામાં આવયા છે. જોકે, એશિયન અમેરરકન સમુદાયના ભાશવ શવકાસ અંગે ઇશમગ્ેિન એડવોકે્ટસ શચંશતત છે. વાઇસના અહેવાલ મુજબ, અમેરરકામાં યોગય મતદારોની સંખયા હોવા છતાં એશિયન સમૂદાયો શવરુદ્ધ શતસકાર ગુનાઓમાં તેમનો શવરોધ કરવાના કોઈ સંકેત જણાતા નથી.

આ અહેવાલમાં વધુ જણાવયા મુજબ જયારે પ્ેશસડેનટ ટ્રમપે માચ્ચમાં COVID-19 નો ઉલ્ેખ ‘ચાઇનીઝ વાઇરસ’ તરીકે કયયો હતો, તયાર પછી તેમણે અમેરરકભરમાં એશિયન સમૂદાયોએ મહામારીને કેવી રીતે અનુભવી તેવું શનવેદન બદલયું હતું. રોગના વંિીયકરણથી કાયમી ડર રહે છે અને કેટલાક રકસસાઓમાં તેમના સમૂદાયો શવરુદ્ધ શહંસા થાય છે.

 ??  ??
 ??  ??

Newspapers in English

Newspapers from United States