Garavi Gujarat USA

પોતાના ગે પુત્ર અંગે ઇન્ડરન અમેરિકન ચપતાએ કિી મનની વાત

-

આજકાલ ઇનટરનેટ પર વીરડયો ફરી રહ્ો છે, જેમાં એક ઇસનડયન અમેરરકન શપતા પોતાના ગે પુત્રના લગ્ન વખતે તેને િુભેચછા પાઠવી રહ્ા છે અને તે કેવી રીતે ગે બનયો તેના સંસમરણો વાગોળયા છે. એ સમયે તયાં ઉપસસથત સહુની આંખોમાં આંસુ જોવા મળતા હતા. આ વીરડયોમાં શપતા પોતાનો પુત્ર હાઇસકકૂલ દરશમયાન કેવી રીતે ગે થઇ ગયો તેની લાગણીસભર વાત કરી રહ્ા છે.

સેનટ્રલ ટેકસાસના રહેવાસી ડો. શવજય મહેતાએ તેમના પુત્ર પરાગના વૈભવ જૈન સાથે લગ્ન કરવાનો શનણ્ચય સવીકારવાની વાત કરી હતી. પોતાની વાત કરતા ડો. મહેતાએ સતયની િોધ અને પ્ેમના પ્સાર માટે બહાદુરી અને વધુ કરુણાની જરૂરીયાત અંગે જણાવયું હતું.

તેમણે જણાવયું હતું કે 1997ના અરસામાં જયારે તેમનો પુત્ર સપેશલંગ બી ચેસમપયન તરીકે શવદાય લેતો

હતો અને નાટકોમાં રોશમયો તરીકે મહત્વનું એક કામ કરી રહ્ો હતો તયારે હું પણ ભાગયિાળી શપતાઓ પૈકીનો એક હતો. િુક્વાર, 27 માચ્ચના રોજ સાંજે 4. 25 કલાકે પુત્રે એક નાનું શનવેદન આપયું હતું, ‘પપપા-મમમી, હું ગે છું. હું દસ વર્્ચનો હતો તયારથી આ જાણું છું.’

ડો. મહેતા ઉમેયુું કે, પરાગે તેમની સમષિ ખુલાસો કયયો કે દસ વર્્ચની ઉંમરથી તે જાણતો હતો પરંતુ અગાઉ તે અસમંજસમાં હતો. પરાગે તેમને એમ જણાવયું હતું કે, તે આ હરકકત તેના શપતાના મૃતયુ સુધી છુપાવી રાખિે, જેથી તેઓ પોતાના પુત્રની જાશતયતા અંગે િરમ ન અનુભવે. તેણે હાઇસકકૂલના રદવસોમાં આપઘાત કરવાનો પણ પ્યાસ કયયો હતો પરંતુ તેમાં સફળતા મળી નહોતી. ડો. મહેતાએ કહ્ં કે, તેમનું શ્ૈષ્ઠ જીવન ખરાબ રદવસોમાં પસાર થવા લાગયું હતું. પોતાની વાતમાં ડો. મહેતાએ સવીકાયુું કે, તેમને સજાશતય લોકો શવરુદ્ધ અણગમો હતો. પછી દેિમાં સૌથી શ્ેષ્ઠ ટ્રીટમેનટ સેનટર િોધવાનું નક્ી કયુું. આ આશ્ચય્ચજનક વાત બહાર આવયા પછી તે મેરડકલ લાયબ્ેરીમાં ગયો અને તયાં તેને જાણવા મળયું કે આ કોઇ ખામી કે રોગ ન હોવા કારણે તેનો કોઇ ઇલાજ નથી.

તેમણે કહ્ં કે, મેં મારી જાતને એક સરળ પ્શ્ન પૂછયો કે, હું મારા પુત્રને 4. 25 કલાકે જેટલો પ્ેમ કરતો હતો તેના કરતા 4. 31 કલાકે ઓછો પ્ેમ કરું છું? અને એક લાંબા અંતર પછી જવાબ મળયો, ‘ના, હું તેને હજુ પણ એટલો જ પ્ેમ કરું છું.’

એક શપતાએ પોતાના ગે પુત્ર અંગે કરેલી મનની વાત નેટીઝનસ પસંદ કરી રહ્ા છે અને કેટલાક તો પોતાની પણ કહાની જણાવી રહ્ા છે. પોતાના પુત્ર શવિેની આવી વાત સવીકાર કરવા બદલ તેઓ શપતાને શબરદાવી રહ્ા છે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States