Garavi Gujarat USA

ગુજરાતમાં કોરોનાના વધુ ને વધુ દદદીઓ આયુવવેદની સારવાર લઇ રહ્ા છે

-

કોરોનાની સારવારમાં કોઈ પણ સચોટ દવા કે રસી હાલ વવશ્વમાં નથી ત્ારે અન્ દેશોની જેમ ભારતમાં અને ગજુ રાતમાં પણ અન્ એલોપેથી દવા આપવામા આવી રહી છે પરંતુ ગુજરાતમાં મૃત્ુ વધી રહ્ા છે તેમજ એલોપેથી અસરકારક સાબીત નથી થઈ રહી ત્ારે ગુજરાત સરકારે આ્ુવવેદનો રસતો અપનાવ્ો છે.જે અંતગ્ગત હાલ અમદાવાદમાં કોવવડ હોસસપટલોમાં ખૂબ જ નજીવા લક્ષણો ધરાવતા દદદીઓની સંમંવત લઈને આ્ુવવેદ -હોવમ્ોપેથીની સારવાર શરૂ કરાતા એક હજારથી વધુ દદદીએ આ્ુવવેદ -હોવમ્ોપેથી ઉપચારની સંમંવત આપી છે.આમ હવે કોરોનામાં આ્ુવવેદ પર લોકોનો ભરોસો વધી રહ્ો છે.

કોરોનાના કેસો વધ્ા બાદ સૌપ્રથમ આ્ુષ વવભાગ દ્ારા કોરોનાના એસીમ્પટોમેટટક અને કોરોનટાઈન કરા્ેલા કોવવડ કેર સેનટર ખાતેના દદદીઓ પર આ્ુવવેટદક દવાઓનો પ્ર્ોગ કરવામા આવ્ો હતો અને જેમાં સારુ એવુ પટરણામ મળ્ુ હતુ.

સરકારના આ્ુષ વવભાગની શ્ેષ્ઠ કામગીરી જોતા એલોપેથીના કેટલાક ડોકટરો પણ આશ્ચ્્ગચટકત થ્ા હતા તેમજ સરકારનો જુસસો વધ્ો હતો.ત્ારબાદ અમદાવાદની વસવવલ ખાતેની કોવવડ હોસસપટલ અને એસવીપી હોસસપટલોમાં દાખલ દદદીઓને આ્ુવવેટદકની સારવાર આપવાનું શરૂ કરાતા સરકારે ગત ૧૬મીથી બે-બે આ્ુવવેટદક અને હોવમ્ોપેથી ડોકટરો પણ અન્

ડોકટરો સાથે વનમવા માટે આદેશ કરા્ો હતો.

આ બંને હોસસપટલોમાં દદદીની સંમંવત લઈને આ્વુ ટવે દક અને હોવમ્ોપથે ીની સારવાર આપવાનું શરૂ કરાતા ૧૯મી સુધી ચાર ટદવસમાં ૭૬૬ દદદીએ આ્ુવવેટદકની દવાઓ લેવા સંમંવત આપી છે. જો કે આ દદદીઓને એલોપેથી સાથે આ્ુવવેટદકની દવા અપાઈ રહી છે.પરંતુ જો દદ્ગની સંમંવત જ હો્ તો માત્ર આ્ુવવેટદક દવા જ આપી શકા્ કારણકે જો એલોપેથી અસરકારક નથી અને આ્ુવવેટદકથી સારુ પટરણામ પણ મળ્ુ છે તો નજીવા લક્ષણ ધરાવતા દદદીઓને અન્ એલોપેથી દવા આપી અન્ આડઅસરથી બચાવી શકા્.સરકારે હજુ પણ આ્ુષ વવભાગ પર સંપૂણ્ગ ભરોસો મુકી તેને અલા્દી સત્ાઓ આપવાની જરૂર છે.

ઉપરાંત ભાવનગર, ગાંધીનગર, વડોદરા ,સુરત અને રાજકોટ સવહતના મહાનગરપાવલકા ધરાવતા શહેરોની કોવવડ હોસસપટલોમાં પણ દદદીઓને સંમંવત સાથે આ્ુવવેટદક દવાઓ આપવાનું શરૂ કરા્ુ છે.

 ??  ??
 ??  ??

Newspapers in English

Newspapers from United States