Garavi Gujarat USA

સવદેશી વેન્ીલે્રધમણ-1 અંગે ભાજપ અને કોંગ્ેસ વચ્ે આક્ેપબાજી

-

ગુજરાતમાં કોરોનાથી રોજ સરેરાશ ૨૦થી વધુ લોકોનાં મોતનાં માતમ વચ્ે હવે કોરોના વાઈરસના દદદીઓની સારવાર માટે લવા્ેલા રાજકોટની એક કંપનીના ધમણ-૧ વેસનટલેટરની સફળતા અને વનષફળતાના મુદ્ે ભાજપ સરકાર અને વવપક્ષ કોંગ્રેસ આમને સામને આવી ગ્ાં છે. વસવવલ હોસસપટલના સુપટરનટેનડેનટ દ્ારા ધમણ-૧ની કામગીરી સામે સવાલો ઉઠાવીને તે કોરોનાના દદદી માટે પરફેકટ નહીં હોવાના તારણ સાથેનો પત્ર સરકારને લખવામાં આવ્ા બાદ ધમણ૧ વવવાદમાં ફસા્ું છે.

વસવવલ હોસસપટલમાં સૌથી વધુ મોતને આગળ ધરીને કોંગ્રેસે ધમણ૧ સામે શંકાની સો્ તાકતા આરોગ્ વવભાગના મુખ્ સવચવ ડો. જં્તી રવવએ લાંબા અંતરાલ બાદ ધમણ-૧ ને સફળ ગણાવવા માટે પ્રેસ કોનફરનસ કરવી પડી હતી.

ડો. જ્ંતી રવવએ જણાવ્ું હતું કે, મેટડકલ ટડવાઈસ રુલસ-૨૦૧૭ અંતગ્ગત ધમણ-૧ને ડીસી જીઆઇના લાઈસનસની આવશ્કતા નથી. સમગ્ર વવશ્વમાં વેસનટલેટસ્ગની તીવ્ર અછત છે ત્ારે જ્ોવત સી.એન. સી.એ આઇએસઓ મુજબ આઇઇસી ૬૦૬૦૧ની મંજૂરી મેળવ્ા બાદ વેસનટલેટરનું વનમા્ગણ ક્ુું છે. આ કંપનીએ વવનામુલ્ે ૮૬૬ વેસનટલેટસ્ગ આ્પ્ા છે. બીજી બાજુ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અવમત ચાવડાએ એવો સવાલ ઉઠાવ્ો હતો કે, સરકારે ધમણ ૧નું ઇનસટોલેશન કરતા પહેલા વનષણાતો પાસે અવભપ્રા્ો મેળવ્ા હતા કે કેમ? તેનો સરકાર જવાબ આપે, અમદાવાદની વસવવલ હોસપીટલમાં ૩૦૦ થી વધુ લોકોનાં મૃત્ુ થ્ાં તે પૈકી કેટલા લોકોને ધમણ ૧ હેઠળ સારવાર આપવામાં આવી? સંપૂણ્ગ માવહતી હોવા છતાં ધમણ ૧ ખાલી ઓકસીજન આપવા પૂરતું મશીન છે, તેને વેસનટલેટર તરીકે કહી વાહવાહી કરી પોતાના વ્વતિગત વહતોના લાભ માટે આજે જે ગુજરાતની જનતા સાથે ખેલ ખેલવામાં આવ્ો, જનતાની વજંદગી જોખમમાં આવી આ એક ગુનાઈત બેદરકારી છે આને માટે સંપૂણ્ગ રીતે રાજ્ના મુખ્મંત્રી જવાબદાર છે, સમગ્ર પ્રકરણની ન્ાવ્ક તપાસ થા્. જે પણ જવાબદારો હો્ તેની સામે કા્દેસરની કા્્ગવાહી થા્ એવી માગણી તેમણે કરી હતી.

 ??  ??

Newspapers in English

Newspapers from United States