Garavi Gujarat USA

અમ્ાવા્ના બધાં જ હવસતારોમાં િીરા ઉદ્ોગ ચાલદુ રિી શકશે

-

અમિાવાિમાં કકેન્ટોનમેન્ટ એડર્યા શસવા્યના શવસતારોમાં લૉકિાઉનનાશન્યમો હળવા કરા્યા તે અંગેના એક પાનાના પડરપત્રમાં મ્યુશન. કોપપોરેિનના ્ટોચના અશધકારીઓને ત્ર્ણ- ત્ર્ણ સુધારા જાહેર કરવા પિ્યા છે. આજે પૂવ્મ શવસતાર સશહત જ્યાં પ્ણ હીરા ઉદ્ોગના પ્રોસેશસંગ એકમો ઉદ્ોગ શવભાગે જાહેર કરેલ નીશત શન્યમોને આશધન ચાલુ રાખી િકાિે તેવો મહત્વનો શન્ણ્મ્ય લીધો છે.

રાજ્યના અશધક મુખ્ય સશચવ િો. રાજીવકુમાર ગુપ્ાના અધ્યક્ષસથાને મુકકેિકુમાર અને અન્ય િેપ્યુ્ટી કશમશ્નરોની ડરવરફ્રન્ટ હાઉસ ખાતે ્યોજા્યેલી બેઠકમાં આ શન્ણ્મ્ય લેવા્યો હતો. રાજીવકુમાર ગુપ્ાએ જ્ણાવ્યું છે કકે, પૂવ્મ શવસતારમાં પશચિમની જેમ

ઉદ્ોગો ચાલુ કરવાની છૂ્ટ આપી તેમાં હીરા ઉદ્ોગ અંગે ચચા્મ કરવામાં આવી હતી અને કન્ટેનમેન્ટ શસવા્યના શવસતારમાં આ કામગીરી કરવાની છૂ્ટ આપવાનું નક્ી થ્યંુ હતું.અગાઉ પશચિમ શવસતારમા િુકાનો ખોલવા િેવાનો શન્ણ્મ્ય લેવા્યો તે પડરપત્રમાં

પૂવ્મના કારખાના ફકેક્ટરીઓ ચાલુ કરવા િેવા કકે નહીં તે સૌથી મો્ટી બાબત ભૂલાઈ ગઈ હતી. બાિમાં પહેલો સુધારો પૂવ્મના ઔદ્ોશગક એકમો ચાલુ કરવા િેવાનો બહાર પાિ્યો હતો.

જો કકે તેની અસપષ્ટ જાહેરાતના

કાર્ણે પૂવ્મમાં બીજા ડિવસે રેિીમેિ કપિા, ફરસા્ણ, પાન મસાલાની િુકાનો પ્ણ ખુલી ગઈ હતી. બીજો સુધારો એ બહાર પિા્યો હતો કકે, હાઇવેના પેટ્ોલ પંપોને સમ્યમ્યા્મિાના બંધન વગર ચાલુ રાખી િકાિે તેમજ જીવન જરૂરી ચીજવસતુ િવા, િૂધ, િાકભાજી, કડર્યા્ણુ, અનાજ િળવાની ઘં્ટી વગેરેને રોજેરોજ ખુલ્ી રહેવા િેવામાં આવિે આ પ્રકારની િુકાનોને ઓિ-ઇવન એકી ચાલુ કકે બેકી નંબરની િુકાન ચાલુનો શન્યમ લાગુ નશહ પિે. આજે હવે હીરા ઉદ્ોગનો ત્રીજો સુધારો કરા્યો છે. આનો અથ્મ એ થ્યો ક પૂવ્મનો મહત્વનો હીરા ઉદ્ોગ મૂળ પડરપત્ર તૈ્યાર કરતી વખતે ભૂલાઈ ગ્યો હતો, જે બાિમાં રજૂઆતો આવતા ધ્યાને આવ્યો છે.

Newspapers in English

Newspapers from United States