Garavi Gujarat USA

કોરોનાના લક્ષણો ન હોય એવા પેસેન્જસ્સ એરપોર્સ-સરટેશનેથી સીધા ઘેર ્જઇ શકશે

-

ડોમેસસટક વિમાની સેિા, ટ્ેન કે બસ દ્ારા આંતરરાજય અથિા તો એક રાજયમાંથી બીજા રાજયમાં મુસાફરી કરતા જે પ્રિાસીઓમાં કોરોનાના કોઈ જ લક્ષણો નહીં હોય તેિા પેસેનજરો સીધા જ પોતાના ઘરે જઈ શકશે, પરંતુ આિા આંતરરાજય મુસાફરોએ 14 દદિસ સુધી પોતાના લક્ષણોનું સિવનરીક્ષણ કરિું જરૂરી રહેશે.

એ દરવમયાન જો કોરોનાના કોઈ લક્ષણો દેખાય તો તેમણે તાતકાવલક વજલ્ા સિચેલનસ ઓદફસરને જાણ કરિાની રહેશે. અથિા તો રાજય કે રાષ્ટની હેલપલાઇન 104 કે 1075 પર સંપક્ક કરિાનો રહેશે.

ભારત સરકારના આરોગય વિભાગે બહાર પાડેલી માગયાદવશયાકાને ટાંકીને રાજયના આરોગય અગ્રસવચિ ડૉ. જયંતી રવિએ આ અંગે જણાવયું હતું કે, કોઈ પેસેનજર વસમપટોમેદટક જણાશે તો તેમને તરત જ આઈસોલેટ કરીને નજીકના આરોગય કેનદ્રમાં લઈ જિામાં આિશે અને તરત જ િધુ તપાસણી હાથ ધરિામાં આિશે.

જે પસે ને જસનયા સામાનય અથિા તો ગભં ીર વસમપટમસ દેખાશે તમે ને સઘન સારિાર માટે કોવિડ હોસસપટલમાં ભરતી કરિામાં આિશ.ે જે પસે ને જરોને હળિા વસમપટમસ જણાશે તમે ને હોમ

આઈસોલશે ન અથિા તો કોવિડ કેર સને ટરમાં આઈસોલશે નનો વિકલપ આપિામાં આિશ.ે સરકારી કે ખાનગી ક્ૉરેનટાઈન પછી ICMR ના પ્રોટોકોલ મજુ બઆગળની પ્રવરિયા હાથ ધરિામાં આિશ.ે આઈસોલેશનના સમયગાળા દરવમયાન આિા પેસેનજરો જો પોવિદટિ જણાશે તો તેમને સલિવનકલ પ્રોટોકોલ

મુજબ કોવિડ કેર સેનટરમાં રાખિામાં આિશે.

ડૉ. જયંતી રવિએ જણાવયું હતું કે, તમામ એરપોટયા, રેલિે સટેશન અને બસ ટવમયાનલસ ઉપર અને ફલાઈટમાં, ટ્ેનમાં અને બસમાં કોવિડ-19 સંદભચે અને સાિચેતીનાં પગલાં માટે જરૂરી એનાઉનસમેનટ સતત કરિામાં આિશે. તમામ રાજયો અને કેનદ્રશાવસત પ્રદેશોએ દરેક પેસેનજસયા નું બોદડિંગ પહેલાં ફરવજયાત થમયાલ સસરિવનંગ કરિાનું રહેશે. એવસમપટોમેદટક પેસેનજસયાને જ માત્ ફલાઈટસ, ટ્ેન કે બસમાં મુસાફરી કરિાની પરિાનગી આપિામાં આિશે.

બોદડિંગ િખતે અને મુસાફરી દરવમયાન દરેક પેસેનજરે માસક પહેરિાનો રહેશે અને આરોગયના તમામ વનયમોનું પાલન કરિાનું રહેશે. દરેક એરપોટયા, રેલિે સટેશન કે બસ ટવમયાનસ પર સોવશયલ દડસટનસનું ચુસત પાલન થાય તેની તકેદારી રાખિાની રહેશે

 ??  ??
 ??  ??

Newspapers in English

Newspapers from United States