Garavi Gujarat USA

ગુજરલાતમલાં કોરોનલા વલા્રસનલા કુલ કેસ 14821 થ્લા, 915 લોકોનલા મૃત્ુ

-

ગુજરાતમાં સોમવારે 25 મેના રોજ વધુ ૪૦૫ કેસો નોંધાયા હતાં પદરણામે રાજયમાં કુલ કેસોનો આંકડો વધીને ૧૪,821 થયો છે.આ જ પ્રમાણે,મોતનો વસલસીલો યથાવત રહ્ો છે. સોમવાર સુધીમાં રાજયમાં અતયાર સુધીમાં કુલ 915 લોકો કોરોનાને લીધે મોતને ભેરયાં છે. ઉં્ા મૃતયુદરમાં જાણે ફરક પડી શકયો નથી.જે અમદાવાદીઓ મારે પણ એક વ્ંતાનો વવરય બનયો છે. તાવમલનાડુમાં કેસોની સંખયા વધુ છે પણ મૃતયુઆંક ઓછો છે.જયારે ગુજરાતમાં કેસો તો વધુ છે સાથે સાથે મૃતયુઆંક પણ વધુ છે જેના કારણે રાજય આરોગય વવભાગની કામગીરી સામે સવાલો ઉઠી રહ્ાં છે.છેલ્લાં એકાદ સપ્ાહથી ગુજરાતમાં રોજ ૨૫૦થી વધુ કેસો નોંધાઇ રહ્ાં

છે જયારે ૨૦થી વધુના મોત થઇ રહ્ાં છે.ઉં્ા મૃતયુદરને કારણે ગુજરાત હાઇકોરટે પણ રૂપાણી સરકારને ફરકાર

લગાવી છે. રાજય આરોગય વવભાગના અથાગ પ્રયાસો છતાંય અમદાવાદનો મૃતયુદર ઓછો થયો નથી. અતયારે ગુજરાતની વવવવધ હોનસપરલમાં ૧૦૯ દદમીઓ વેનનરલેરર પર છે જે જીવન મરણ વચ્ે ઝોલા ખાઇ રહ્ાં છે.હવે રૂપાણી સરકાર મારે પણ ઉં્ો મૃતયુદર એક પડકારરુપ બનયુ છે. આખાય રાજયમાં અમદાવાદ શહેર જાણે કોરોનાનુ એપી સેનરર સાવબત થઇ રહ્ં છે. છેલ્લાં એકાદ સપ્ાહથી કોરોનાના કેસો ૨૬૦-૨૮૦ની વચ્ે રહ્ાં હતાં. કોરોનાની પેરન્ટ બદલાઇ છે જેના કારણે પૂવ્ટની સાથે સાથે પવચિમ વવસતારમાં કેસો નોંધાઇ રહ્ાં

છે.હવે નદી પારના વવસતારમાં કોરોના પ્રસરી રહ્ો છે.આ તરફ,લોકડાઉનમાં છુરછાર અપાયાં બાદ જાણે કોરોના પ્રસરી રહ્ો છે.એક દદવસમાં ૨૦ વજલ્લામાં કોરોનાનું સંક્મણ વધયુ હતું. ગુજરાતમાં દદમીઓના સાજા થવાનો રેર ૪૦ રકા રહ્ો છે. અતયાર સુધીમાં ગુજરાતમાં ૬૬૩૬ દદમીઓ સાજા થયાં છે. આરોગય વવભાગના મતે, અતયારે ગુજરાતમાં સરકારી-હોમ કવોરનરાઇનમાં રહેનારાંની સખયા ૪,૪૨ લાખ છે. તયારે કોંગ્ેસ જ નહી,અમદાવાદ હોનસપરલ એનડ નવસ્ટગ હોમસ એસોવસએશને રેસરના મુદ્ે સવાલો ઉઠાવયાં છે તયારે ગુજરાત આરોગય વવભાગે દાવો કયયો છે કે,અતયાર સુધીમાં ગુજરાતમાં ૧,૮૬,૩૬૧ રેસર કરવામાં આવયાં છે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States