Garavi Gujarat USA

વવદેશી િોકાણકાિોએ ભાિતમાંથી 16 વબવિયન ્ડોિિનું િોકાણ પાછું ખેંચયું

-

કરોિરોના વાઇિ્સ મહામાિીને કાિણે આવેલ વૈનવિક મંદીને કાિણે નવદેશી િરોકાણકાિરોએ નવકા્સશીલ એનશયન અથ્ણતંત્રોમાંથી ૨૬ નબનલયન ડરોલિનું િરોકાણ પિત ખેંચી લીધું છે. તરો પૈકી ભાિતીય અથ્ણતંત્માંથી નવદેશી િરોકાણકાિરોએ ૧૬ નબનલયન ડરોલિ પિત ખેંચી લીધા છે તેમ કોંગ્ે્સનલ રિ્સચ્ણ ્સેન્ટિે પરોતાના અહેવાલમાં જણાવયું છે.

આ અહેવાલમાં જણાવવામાં આવયું છે કે નવદેશી િરોકાણકાિરોએ નવકા્સશીલ એનશયન અથ્ણતંત્રોમાંથી ૨૬ નબનલયન ડરોલિ અને ભાિતમાંથી ૧૬ નબનલયન ડરોલિનું િરોકાણ પિત ખેંચી લીધું છે. િરોકાણકાિરો દ્ાિા ્સતત િરોકાણ પિત ખેંચવામાં આવતા એનશયન અથ્ણતંત્ ્સામે વધાિે જોખમ ઉભા થયા છે.

આ અહેવાલમાં વધુમાં જણાવવામાં આવયું છે કે યુિરોપમાં જમ્ણની, ફ્ાન્સ, નરિ્ટન, ્પેન અને ઇ્ટાલીના કુલ ૩ કિરોડ લરોકરોએ ્સિકાિી ્સહાયની માગ કિી છે. વર્્ણ ૨૦૨૦ના પ્થમ કવા્ટ્ણિના આંકડા મુજબ

યુિરોઝરોનના અથ્ણતંત્માં ૩.૮ ્ટકાનરો ઘ્ટાડરો થયરો છે. આ ઘ્ટાડરો ૧૯૯૫ પછીનરો ્સૌથી મરો્ટરો ઘ્ટાડરો છે.

અમેરિકામાં પ્ાથનમક આંકડા દશા્ણવે છે કે ૨૦૨૦ના પ્થમ કવા્ટ્ણિમાં જીડીપીમાં ૪.૮ ્ટકાનરો ઘ્ટાડરો થયરો છે. ૨૦૦૮ના ચરોથા કવા્ટ્ણિમાં થયેલા ઘ્ટાડા પછીનરો આ ્સૌૈથી મરો્ટરો ઘ્ટાડરો છે.

્સીઆિએ્સના જણાવયા અનુ્સાિ કરોિરોના મહામાિીને કાિણે નવવિની ્સિકાિરો ્સામે અથ્ણતંત્ને ફિીથી બેઠું કિવાનરો મરો્ટરો પડકાિ ઉભરો થયરોે છે. ભાિે મંદીને કાિણે નવવિની ્સિકાિરોને ફિીથી નવી આનથ્ણક નીનત ઘડવાની જિૃરિયાત ઉભી થઇ છે.

જો કે આ અહેવાલમાં જણાવવામાં આવયું છે કે કરોિાના વાઇિ્સને કાિણે મરો્ટા ભાગના અથ્ણતંત્રોમાં ઘ્ટાડરો જોવા મળશે પણ માત્ ત્ણ દેશરોે ચીન, ભાિત અને ઇનડરોનેનશયામાં ૨૦૨૦માં નાનરો પણ પરોનઝર્ટવ આનથ્ણક નવકા્સ જોવા મળશે. લરોકડાઉનને કાિણે યુિરોપના એિપરો્ટની આવકમાં ૪.૩ નબનલયન ડરોલિનરો ઘ્ટાડરો થયરો છે. એિલાઇન્સ ઉદ્રોગરોના નનષણાતરોના જણાવયા અનુ્સાિ અનેક એિલાઇન્સ ્ટૂંકા ગાળામાં નાદાિી નોંધાવશે. ્સમગ્ નવવિની એિલાઇન્સરોને ૨૦૨૦માં કુલ ૧૧૩ નબનલયન ડરોલિનું નુક્સાન થવાનરો અંદાજ છે. શાળાઓ બંધ િાખવાને કાિણે નવવિના ૧.૫ નબનલયન બાળકરોનું ભણતિ બગડયું છે.

 ??  ??
 ??  ??

Newspapers in English

Newspapers from United States