Garavi Gujarat USA

હવે વેપાિીઓ ફે્સબુક-ઇન્સટાગ્ામ પિથી વેચાણ કિી શકશે

-

ફે્સબુકના વડા માક્ક ઝકિબગષે જાહેિાત કિી હતી કે ફે્સબૂક અને ફે્સબૂકની માનલકીના ઈન્્ટાગ્ામ પિ વેચાણની ્સુનવધા શરૂ કિી દેવાઈ છે. ફે્સબૂકમાં આ ્સુનવધાને ફે્સબૂક શરોપ નામ અપાયું છે. માકકે પરોતાના મે્સેજમાં કહ્ં હતું કે કરોિરોના કાળમાં નાના વેપાિીઓને મરો્ટું નુક્સાન થઈ િહ્ં છે. એ વેપાિીઓ પરોતાની ચીજ-વ્તુ ્સીધી જ ફે્સબૂક-ઈન્્ટાગ્ામ દ્ાિા વેચી શકશે. મા્ટે આ ્સવલત ઉભી કિવામાં આવી છે. આ ્સુનવધા અતયાિે અમેરિકામાં શરૂ થઈ છે. ભાિતમાં કયાિે આવશે એ નક્ી નથી, પિંતુ આગામી રદવ્સરોમાં ભાિતમાં પણ શરૂ થવાની શકયતા છે. ફે્સબૂકના નનવેદનમાં જણાવાયું છે કે ખિીદ-વેચાણ કિવા માંગતા ્સૌ કરોઈએ ફ્ી િનજ્ટ્ેશન કિાવવાનું િહેશે. તેની કરોઈ ફી નથી. પિંતુ જે વ્તુ વેચાશે તેના પિ ફે્સબૂક મામુલી ફી વ્સુલ કિશે. જોકે ફ્સે બૂકની આવકનરો મુખય સ્રોત તરો જાહેિ ખબિ જ િહેશે એમ પણ તેમણે ્પષ્ટ કયુું હતું. આ જાહેિાત થતાંની ્સાથે જ અમેરિકામાં દ્સ લાખથી વધાિે વેપાિીઓએ િનજ્ટ્ેશન કિાવયું હતું.

ફે્સબૂકની આ દુકાનને કાિણે ફિીથી ફે્સબૂકનું મહત્વ

વધશે. અતયાિ ્સુધી બહુધા ફે્સબૂકનરો ઉપયરોગ ્ટાઈમપા્સ કિવા મા્ટે કે માકકેર્ટંગ મા્ટે થતરો આવયરો છે. હવે વેપાિ શરૂ થતાં ઓનલાઈન વેચાણની ્સુનવધા આપનાિા પલે્ટફરોમ્ણને ્પધા્ણ પણ ફે્સબૂક પુિી પાડશે. ફે્સબૂક વાપિનાિરો વગ્ણ મરો્ટરો હરોવાથી આ શરૂઆતને કાિણે ફે્સબૂકને મરો્ટરો લાભ થવાની શકયતા છે. ્સાથે ્સાથે દિેક ખિીદ-વેચાણ, દિેખ ખિીદદાિ-વેચાણકતા્ણની નોંધ ફે્સબૂક પા્સે િહેશે. એ્ટલે ફે્સબૂક પા્સે અતયાિે ્સામાનય વયનતિની જે માનહતી છે, તેનાથી અનેકગણી વધાિે માનહતી ફ્સે બૂકને મળશે. કરોણ કયાિે શું ખિીદે છે, શું વાપિે છે, કઈ પ્રોડક્ટ તેને પ્સંદ છે.. વગેિે નવગતરો ફે્સબૂક જાણી શકશે અને તે પ્માણે એડવ્ટા્ણઈઝમેન્ટ આપી શકશે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States