Garavi Gujarat USA

મની ટ્ાનસફર સુરક્ષિત બનાવવા વૈક્વિક પગલાં લેવાનો રુકેનો અનુરોધ

-

કોરોના વાઇરસ મિામારીના આ સંક્ટના સમયમાં લોકો અનય દેશોમાં પો્તાના સવજનોને નાણાં મોકલવાનું જાળવી શકે ્તે સુનનનચિ્ત કરવા નવનવધ દેશોને સારે મળીને કામ કરવા યુરોપ અને નસવતઝલષેનડે અનુરોધ કયયો છે.

ઓછામાં ઓછા 60 નવકાસશીલ દેશોમાં આવા નાણાં મોકલવાની વયવસરાનું મૂલય જીડીપીના પાંચ ્ટકા કર્તા વધારે છે.

વલડ્થ બેંકના અનુમાન મુજબ, 2020માં ઓછા અને મધયમ આવકવાળા દેશોમાં નાણાં મોકલવામાં 20 ્ટકા અરવા 110 નબનલયન ડોલરનો ઘ્ટાડો રશે.

લોકો નવશ્વભરમાં ફેલાયેલા નવનવધ સમૂદાયોને નવકાસશીલ દેશોમાં ્તેમના પરરવારોને આનર્થક મદદ મોકલવાનું જાળવી શકે ્તે સુનનનચિ્ત કરવા વધુ વૈનશ્વક સિયોગ મા્ટે યુકે અને નસવતઝલષેનડ દ્ારા અનુરોધ કરવામાં આવયો છે.

આ સંયુતિ અનુરોધમાં લોકોને મની ટ્ાનસફર સનવ્થસીઝ મેળવી ્તેને જાળવી રાખવા મા્ટેની જરૂરરયા્તને ઉજાગર કરે છે, અને નવનવધ સરકારો એ સુનનનચિ્ત કરે કે ્તે ભંડોળ ્તેની મદદ પર નનભ્થર લોકો સુધી પિોંચે.

યુકે અને નસવતઝલષેનડ બંનેએ અનય દેશોને પણ રડનજ્ટલ રેનમ્ટનસ સનવ્થસીઝનો વયાપ વધારવામાં મદદ કરવા અને નાણાં મોકલવાની વયવસરાને જરૂરી આનર્થક સેવા જાિેર કરવા અનુરોધ કયયો છે. લોકો નાણાં ચૂકવી શકે ્તે મા્ટે ્તેમણે રને મ્ટનસ સનવ્થસ પ્રોવાઇડસ્થને ખચ્થ અને ફી ઘ્ટાડવા મા્ટે પણ પ્રોતસાનિ્ત કયા્થ છે.

2019માં ઓછી અને મધયમ આવકવાળા દેશોમાં રિે્તા પરરવાર અને નમત્રોને વયનતિગ્ત રી્તે મોકલાયેલા કુલ નાણાં 554 નબનલયન ડોલર િ્તા. અને ઘણા નવકાસશીલ દેશોમાં ્તો એ જીવનરેખા સમાન પણ છે, જે આનર્થક નવકાસને વેગ આપે છે અને લોકોને ગરીબીમાંરી બિાર લાવે છે.

પરં્તુ આ નસરન્તમાં કોરોના વાઇરસની મો્ટી અસર છે જ, માઇગ્ન્ટ વક્કસ્થના વે્તનમાં ઘ્ટાડો અને લોકડાઉન જેવા પ્રન્તબંધોને કારણે લોકોને નાણાં ટ્ાનસફર કરવામાં અનેક મુશકેલીનો સામનો કરવો પડે છે.

વલડ્થ બેંકે એવી આગાિી કરી છે કે વર્થ 2020માં ઓછા અને મધયમ આવકવાળા દેશોમાં નાણાં મોકલવામાં 20 ્ટકાનો ઘ્ટાડો રશે, જેનું કુલ મૂલય 110 નબનલયન ડોલર છે.

આ મિામારીની નવશ્વવયાપી આનર્થક અસરને પરરણામે ્તેની મો્ટી અસર અર્થ્તંત્રો ઉપર પડી છ,ે અનેક દેશોમાં લોકો નનરાધાર રઇને ભૂખમરાનો સામનો કરી રહ્ા છે.

ઓછામાં ઓછા 60 નવકાસશીલ દેશોમાં જીડીપીના પાંચ ્ટકા કર્તા વધુ પ્રદાન રેનમ્ટનસનું છે. લોકડાઉન કારણે લોકોને ભંડોળ મોકલવાનું અને પ્રાપ્ત કરવાનું મુશકેલ બની ગયું છે.યુકે અને નસવતઝલષેનડના આ અનુરોધને વલડ્થ બેનક, યુએન કને પ્ટલ ડેવલપમેન્ટ ફંડ, યુએન ડેવલપમેન્ટ પ્રોગ્ામ અને ઇન્ટરનેશનલ ઓગનષે ાઇઝેશન ફોર માઇગ્ેશન જેવા ભાગીદારોએ સમર્થન આપયું છે. આ ઉપરાં્ત ઇક્ાડોર, ઇનજપ્ત, અલ સાલવાડોર, જમૈકા, મેનકસકો, નાઇનજરરયા અને પારકસ્તાન જેવા દેશો અગાઉરી ્તેની સારે જોડાયેલા છે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States