Garavi Gujarat USA

કરાચીમાં પીઆઇએનું વવમાન તૂટી પડું

-

પાદકસતાનના કરાચીમાં શક્રુ વારે, 22 મને ા રોજ એક ભીરણ સવમાન િઘુ ટ્ડ ના સજાઈ્ડ હતી. પાદકસતાન ઈનટરનશે નલ એરલાઇનસ (પીઆઈએ)ના એક સવમાનનું એન્નજન ફેલ થ્ા પછી સવમાન એરપોટ્ડ નજીક મો્ડલ કોલોનીમાં તટયૂ ી પડું હત.ું લાહોરથી રવાના થ્લે ા આ સવમાનમાં 85 પ્રવાસી અને 12 ક્રરૂ મમે બર હતા. આ િઘુ ટ્ડ નામાં ફક્ત 2 લોકો જીવતા બચી શ્્ા હતા. પાદકસતાનના વદરષ્ઠ પત્રકાર અનસારી નકવી અને બને ક ઓફ પજાં બના પ્રસે સ્ડને ટ જફર મસિયૂ િઘુ ટ્ડ નામાં બચી ગ્ા હતા. મો્ડી સાજં સધુ ીમાં 19 લોકોના શબ કાઢી શકા્ા હતા. ઘટનાસથળે રાહત અને બચાવ કામગીરી ચાલુ હતી. સવમાનના પાઈલટે એર ટ્ાદફક કંટ્ોલ સાથને ી છેલ્ી વાતચીતમાં એન્નજન ફેલ થ્ાની માસહતી આપી હતી. તને ા લન્ે ન્ડગં માટે બે રન-વે ખાલી કરાવા્ા હતા. ઘટનાસથળે હાજર લોકોએ જણાવ્ું કે એ-320 એરબસે ક્રેશ થતાં પહેલાં લન્ે ન્ડગં માટે બ-ે ત્રણ વખત પ્ર્ાસ ક્ા્ડ હતા.

ઘટના નજરે જોનારા શકીલ અહેમિે કહ્ં કે ઘર પર પ્ડતાં પહેલાં સવમાન એક મોબાઇલ ટાવર સાથે અથ્ડાઈ ગ્ું હતું. િુઘ્ડટનામાં અનેક મકાનો નુકસાનગ્સત થ્ા છે. અહેવાલો અનુસાર આ સવમાન ચીન પાસેથી લીઝ પર લેવા્ું હતું. પાદકસતાની વ્ડાપ્રધાન ઈમરાન ખાને ઘટનાની તપાસના આિેશ આપ્ા હતા. ભારતના વ્ડાપ્રધાન નરેનરિ મોિીએ પણ િુઘ્ડટના પર િુ:ખ વ્ક્ત ક્ુ્ડ હતું.

પીઆઇએના સીઇઓના જણાવ્ાનુસાર સવમાન 15 વર્ડ જયૂનું હતું. હજુ એ સપષ્ટ નથી થ્ું કે એન્નજન ફેલ થવાના કારણ શું હતા? અસધકારીઓએ જણાવ્ું કે આ સવમાન ચીન પાસેથી લીઝ પર લેવા્ું હતું. ભારતના પીએમ મોિીએ િુઘ્ડટના અંગે િુ:ખ વ્ક્ત ક્ુું છે.

લાહોરથી આ એરક્રાફટ 1 વાગ્ે ઉડું હતું. તે 2.45 વાગ્ે કરાચી એરપોટ્ડ પર લેન્ડ થવાનું હતું. તેના 9 સમસનટ પહેલા જ 2.33 વાગ્ે તે ક્રેશ થઇ ગ્ું. એક સાક્ષીના કહ્ા પ્રમાણે- પલેન સૌથી પહેલા એક મોબાઇલ ટાવર સાથે અથ્ડા્ું. ત્ારબાિ ઘરો પર ક્રશે થ્ું. અહીંથી એરપોટ્ડ અમુક દકલોમીટર જ િયૂર છે.

પાઈલટના અંસતમ શબિો..

મે્ડે, એટલે કે જીવ જોખમમાં છે પાઈલટ-એટીસીની રેદ્ડ્ો પર થ્ેલી વાતચીત કંઇક આ પ્રમાણે હતી..

પાઈલટ : અમારા એન્નજન ખરાબ થઈ ગ્ા છે.

કનટ્ોલ રૂમ : શું તમે બેલી લેન્ન્ડંગ માટે તૈ્ાર છો? 02:05 વાગ્ે રન-વે લેન્ન્ડંગ માટે ઉપલબધ છે.

પાઈલટ : મે્ડે..મે્ડે..મે્ડે થો્ડીક વાર પછી જ સવમાન ક્રેશ થઈ ગ્ું. રેદ્ડ્ો સંપક્ક િરસમ્ાન જીવના જોખમને જણાવવા માટે 3 વખત મે્ડે કહેવા્ છે. ફ્ેનચ શબિ મે્ડર પરથી ઉતરી આવેલા આ શબિનો મતલબ છે કે મારી મિિ કરો.

Newspapers in English

Newspapers from United States