Garavi Gujarat USA

આત્યંતિક કલ્યાણનષે પયારષે િષેની કેવી સ્થિતિ થિયા્ છે?

-

ક સમયે ત્રીજી મહારાજ સુરત પધાયાયા. સુરતમાં ભાલચન્દ્ર નામના ભક્ત બહુ જ પ્ેમરી હતરી. એ ગૃહસ્ાશ્રમમાં હતા. વયાવહારરક કાયયા બધું જ કરતા હતા, પણ ભગવાનનરી મૂરતયાનું ધયાન, ભજન અખંડ કરતા. એમને આતમા અને પરમાતમાનું જ્ાન દૃઢ ્ઇ ગયું હતું. પોતે તો જાણતા જ હતા, પણ બરીજા ભક્તોનરી જાણ માટે મહારાજને પ્શ્ન પૂછયો કે, હે મહારાજ! આતયંરતક કલયાણને પામે તેનરી કેવરી સસ્રત ્ાય છે? એના ઉત્તરમાં મહારાજે કહ્ં કે, સ્ાવર જંગમ દરેકમાં મહારાજનરી મૂરતયા જ દેખે ને તયારે જ પૃથવરી, જળ, તેજ, વાયુ, આકાશ એ કાંઇ રહે નહીં. એક ભગવાનનું અક્ષરધામ જ રહે. અક્ષરધામ, અક્ષરધામના મુક્તો અને મહારાજનરી મૂરતયા એ રસવાય બરીજી કાંઇ વસતુ રહેતરી ન્રી. “જયાં જુવે તયાં રામજી, બરીજું કાંઇ નવ ભાસે રે.” આવરી સસ્રત જેનરી ્ઇ જાય, તો એ જયાં જાય તયાં, એ મૂરતયા જ દેખે. પૃથવરી, જળ, તેજ, વાયુ, આકાશ, માણસ, પશુ એ દરેકને ભગવાનને આકારે જ દેખે. તયારે એ બધા ભગવાન ન્રી પણ જેનરી આવરી સસ્રત ્ઇ જાય, તે ભગવાનનરી મૂરતયા જ દેખે. તેને

ભગવાનનરી મૂરતયા રવના બરીજું કાંઇ દેખવામાં જ ન આવે હો. તે આ વાત ભક્ત રચંતામણરીના 141માં

પ્કરણમાં લેખેલરી છે.

ગામ પરીજના અવલબાઇ ભગવાનના એવા એકાંરતક ભક્ત હતા. તે દરરોજ ભગવાનનું ધયાન ભજન કરે હો. તે ધયાન કરતા કરતા તેને આતમા પરમાતમાનું જ્ાન દૃઢ ્ઇ ગયું અને ભગવાનનરી મૂરતયામાં તલ્રીન બનરી ગયા. તેનરી ભગવાનને આકારે વૃરત્ત ્ઇ ગઇ! તે્રી તે બાઇ શું બોલયા? કે હું સહજાનંદ છું. હું ભગવાન છું. એટલે બધા

ભક્તજનોએ મળરીને બાઇને પાટ ઉપર બેસાડ્ા ને દશયાન કરવા માંડ્ા. પછરી બાઇ દેહમાં આવરીને બોલરી કે, મને આ શું ્યું? હું તો ભગવાનનરી દાસરી છું.

એટલે આમાં કહેવાનો હેતુ એટલો જ છે કે, આવરી રરીતે ભગવાનનો ભક્ત હોય, તેને ભગવાનનું ભજન કરતા કરતા આ લોકના માયાના ટળરી જાય છે ને ભગવાનનરી મૂરતયામાં તલ્રીન ્ઇ જાય છે. પોતે ભગવાન ્તો ન્રી. ભગવાન ્ઇ જાય તો ભજન કે’નું કરવાનું? ભગવાન તો એક જ સવારમનારાયણ

છે, પણ આપણે આવરી રરીતે ભગવાનનું ધયાન, ભજન, ક્ા, વાતાયા કરરીએ તો આતમા ને પરમાતમાનું જ્ાન દૃઢ ્ઇ જાય. તો દરેકને સતસંગ કરવાનું આ જ સાચું ફળ છે. તો આપણે એ પ્માણે સતસંગ કરવો. જેમ આમાં હરરભક્તોનરી વાત કરરી. સુરતના ભાલચંદ્ર એ ગૃહસ્ાશ્રમમાં હતા. તો પણ એકાંરતક ભક્ત હતા કે બાઇ... એ પોતે પણ બાઇ હતા તો પણ ભગવાનનું ભજન કરતા કરતા ભગવાનનરી મૂરતયામાં તલ્રીન બનરી ગયા. તો આપણે પણ બધાએ સાચે ભાવે સતસંગ કરરીને આપણરી જે કાંઇ કસર હોય એ ટાળરી, આતમા પરમાતમાનું જ્ાન દૃઢ કરરી અને દેહને અંતે ભગવાનના અક્ષરધામમાં મહારાજનરી સેવામાં રહરી જવાય, તો જ આપણો આ ફેરો સફળ ્યો કહેવાય. તો આપણે દરેકે આળસ, પ્માદ, મોહનો તયાગ કરરી અને રદન રદન પ્તયે ભગવાનનરી મૂરતયામાં હેત ્ાય એમાં તો મહારાજે એમ કહ્ં કે, દેહ છતાં જ આવું સુખ ભોગવે પણ જેહ છતાં આવરી જો ભાવના હોય તો દેહને અંતે ભગવાન જરૂર આપણને એમનરી સેવામાં રાખશે. તો આપણે દરેકે ભગવાન ભજવવામાં રવશેષ કાળજી રાખવરી.

 ??  ?? મહયાતમયા ્ોગેશ્વરજી
મહયાતમયા ્ોગેશ્વરજી
 ??  ??

Newspapers in English

Newspapers from United States