Garavi Gujarat USA

ભારતના જે્કફ્રુટ (ફણસ) ની વૈશ્વિ્ક માગ વધી

-

જેકફ્રુટ (િણસ) દનષિણ ભારતના રાજયોમાં મળતું એક ફ્રુટ છે, જે શાકાહારી અને વેગન લોકો ખાવાનું વધારે પસંદ કરે છે. જોકે, સદીઓથી દનષિણ એનશયામાં વધારે ઉપયોગ થતા આ િળનું એટલા મોટા પ્રમાણમાં ઉતપાદન થતું હતું કે, દર વર્ષે ટનબદ્ધ િણસ િેંકી દેવાની િરજ પડતી હતી. ભારત જેકફ્રુટનું સૌથી મોટું ઉતપાદક છે અને તેનો માસાંહારના નવકલપ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

કેરળના નરિસુર નજલ્ામાં રહેતા વગગીઝ થરકાનક કહે છે કે, નવદેશોથી જેકફ્રુટ અંગે ખૂબ જ પૂછપરછ થઈ રહી છે. આંતરરાષ્ટીય સતરે લોકોને તેમાં ખૂબ જ રસ પડી રહ્ો છે. સામાનય રીતે જેકફ્રુટનું વજન ઓછામાં ઓછું પાંચ ડકલો હોય છે. તેનો રંગ અંદરથી સામાનય પીળો હોય છે અને તેનો ઉપયોગ આઇસનરિમ, કેક અને જયૂસ બનાવવા માટે થાય છે. પનચિમના દેશોમાં કાપેલું જેકફ્રુટ પોક્કના બદલે એક લોકનપ્રય નવકલપ બની ગયો છે અને તેનો નપતઝાના ટોનપંગમાં પણ ઉપયોગ થઇ રહ્ો છે. અમેડરકા અને ભારતમાં ચેઇન રેસટોરાંના સંચાલક અનુ ભાંબરી કહે છે કે લોકોને જેકફ્રુટ ઘણું પસંદ છે. તેમાંથી બનેલા ટાકો લોકો ખૂબ ભાવે છે અને તેની કટલેસની પણ વધુ માગ રહે છે.

માઇરિોસોફટમાં કામ કરતા જેમસ જોસેિને જેકફ્રુટમાં રૂનચ વધતાં તેમણે પોતાની નોકરી છોડી દીધી, તેઓ માને છે કે, જેકફ્રુટ વેગન અને માંસાહારનો સારો નવકલપ છે.

કોનવડ-19 મહામારી અંગે વાત કરતા જોસેિ જણાવે છે કે, અતયારે લોકો નચકન ખાતા ડરે છે અને તેના બદલે જેકફ્રુટ ખાઇ રહ્ા છે. કેરળમાં લોકડાઉન પછી જેકફ્રુટની માગ વધી ગઇ છે. આ ઉપરાંત નવશ્વભરમાં લોકડાઉન અગાઉ લોકોના વેગન બનવાની શરૂઆત થઇ ગઇ હતી.

ગલોબલ વોનમિંગ વધવાને કારણે ખેતી પર માંસાહારની નકારાતમક અસર થઇ રહી છે. આવામાં જેકફ્રુટ એક સારો નવકલપ છે, કારણ કે તેમાં ઘણા પોર્ક તતવો છે અને તેનો ઉતપાદન ખચ્શ પણ ખૂબ ઓછો છે. થરકારને જયારથી તેની જમીનમાં જેકફ્રુટનું ઉતપાદન શરૂ કયુિં છે તયારથી તેણે પાછું વળીને જોયું નથી. તે પોતાની જમીનમાં વર્્શમાં નવનવધ ચીજોનું ઉતપાદન કરે છે.

િતિ તનમલનાડુ અને કેરળમાં જ દરરોજ 100 મેનરિક ટન જેકફ્રુટની માગ રહે છે. સાથે જ દર વર્ષે તેનું ટન્શઓવર 19.8 નમનલયન ડોલરથી વધુ છે. પરંતુ હવે જેકફ્રુટના ઉતપાદનમાં સપધા્શ વધી રહી છે કારણ કે, બંગલાદેશ અને થાઇલેનડ જેવા દેશોએ પણ તેનું ઉતપાદન શરૂ કયુિં છે.

સીડની યુનનવનસ્શટીની ગલાયસેનમક ઇનડેકસ રીસચ્શ સનવ્શસ દ્ારા જેકફ્રુટના િાયદા શોધવામાં આવયા છે. જેકફ્રુટના પોર્ક તત્વોનું નવશ્ેર્ણ કરવામાં આવયું તયારે જણાયું કે, જે સરેરાશ વયનતિને પોતાનું બલડ સુગર નનયંત્રણમાં રાખવું છે તેમના માટે તે ભાત અને રોટી (બ્ેડ) કરતા વધારે સારું ભોજન છે. નવશ્વમાં ડાયાનબટીઝના સૌથી વધુ દદગીઓ ભારતમાં છે અને 2030 સુધીમાં 100 નમનલયન દદગીઓ હશે, તેમ ધ લાનસેટના એક અભયાસમાં જણાયું છે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States