Garavi Gujarat USA

લો્કડાઉનના ્કારણે શ્વવિમાં ્કાર્બન ઉતસજ્બનમાં 17 ટ્કાનો ઘટાડો

-

નવશ્વભરના નવજ્ાનીઓએ ભેગાં મળીને પૃથવી પરનાં કાબ્શન ઉતસજ્શનના સતરનો અભયાસ કયયો હતો. એમાં જણાયું હતું કે લોકડાઉનના કારણે દુનનયામાં દૈનનક સરેરાશ ૧૭ ટકા કાબ્શનનું ઉતસજ્શન ઘટયું છે. તેના કારણે વર્્શનું સરેરાશ ચાર ટકા કાબ્શન પ્રદૂર્ણ ઘટશે તેવો અંદાજ છે. ઉદ્ોગો અને વાહનવયવહાર બંધ રહેતા કાબ્શનનંા ઉતસજ્શન નોંધપાત્ર રીતે ઘટયું હતું.

નવજ્ાનીઓની આંતરરાષ્ટીય ટીમે કાબ્શનના ઉતસજ્શનની ગણતરી કરી હતી. એ અહેવાલ નેચર ક્ાઈમેટ ચેનજ જન્શલમાં પ્રનસદ્ધ થયો હતો, એમાં જણાવાયું હતું કે દુનનયાભરમાં લોકડાઉન લાગું પડયું હોવાથી દુનનયામાં ૧૭ ટકા કાબ્શન ઉતસજ્શન ઘટી ગયું હતું. આટલું નોંધપાત્ર કાબ્શન ઉતસજ્શન ઘટયું હોય એવું બીજા નવશ્વયુદ્ધ પછી પ્રથમ વખત બનયું હતું. જો લોકડાઉન લંબાતું રહેશે તો વર્ષે સરેરાશ સાત ટકા સુધી વાયુ પ્રદૂર્ણ ઘટશે. જો લોકડાઉન લંબાશે નહીં તો પણ

વાનર્્શક સરેરાશ ચાર ટકા વાયુ પ્રદૂર્ણ ઓછું થશે.

જોકે, નવજ્ાનીઓએ એવીય નોંધ કરી હતી કે આ ઘટાડો સાગરમાં એક ટીપું પડે એટલું છે. દુનનયાએ ક્ાઈમેટ ચેનજની સસથનતથી બચવું હશે તો વધારે પ્રયાસો કરવા પડશે. પૃથવીના સરેરાશ તાપમાનમાં ઘટાડો કરવા માટે કાબ્શન ઉતસજ્શનનો આ ઘટાડો ઘણો ઓછો છે.

અહેવાલ પ્રમાણે એનપ્રલ માસમાં કાબ્શનનું ઉતસજ્શન ઐનતહાનસક રીતે ઓછું રહ્ં હતું. એનપ્રલમાં અમેડરકામાં કાબ્શન ઉતસજ્શન ૩૩ ટકા ઘટયું હતું. ચીનમાં ૨૫ ટકાનો ઘટાડો થયો હતો. એક મનહનામાં યુરોપના દેશોએ સરેરાશ ૨૭ ટકા સુધી કાબ્શન ઉતસજ્શન ઘટાડવામાં સિળતા મેળવી હતી. ભારતમાં ૨૬ ટકા કાબ્શન ઉતસજ્શન ઓછું થયું હતું. ભારતમાં ૪૦ વર્્શ પછી કાબ્શન ડાયોકસાઈડના ઉતસજ્શનમાં વાનર્્શક સરેરાશ ૧ ટકાનો ઘટાડો થયો હતો. માચ્શ માસમાં ૧૫ ટકા કાબ્શન ઉતસજ્શન ઘટયું હતું.

પેસનસલવેનનયા સટેટ યુનનવનસ્શટીના નવજ્ાાની અને આંતરરાષ્ટીય ટીમના સભય માઈકલ માને જણાવયું હતું કે લાંબાં ગાળાના પડરવત્શન માટે વયનતિગત ધોરણે પ્રયાસો કરવા પડશે. કાબ્શન ઉતસજ્શનના મૂળભૂત બંધારણમાં જ િેરિાર કરવો પડશે. કરુદરતી આિતો વખતે દુનનયા ઘરમાં બંધ હોવાથી કાબ્શન ડાયોકસાઈડનું ઉતસજ્શન ઘટયું છે, એ જ રીતે સાધારણ ડદવસોમાં પણ કાબ્શનનું સતર નનયંત્રણમાં રહે તે દુનનયાએ ધયાનમાં રાખવું પડશે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States