Garavi Gujarat USA

રાતિ ભતવષ્્

પંડિત રામપ્રસાદ ઉપાધ્ા્

-

મષે (અ.લ.ઈ.) શુભ દિવસ: સોમ, બુધ

પાડરિાડરક-સામાજીક સમારંભોના ભાગ બનાિાના સંર્ગો ઉભા થશે. એક કરિાં િધુ માગગે આિક થશે. તમત્ો, ઓળતખિા, સગાસંબંતધ આતથજાક બાબિે સહા્યભુિ તનિડશે. નોકરી - ધંધાકી્ય ક્ેત્ે સાનુકુળ સંર્ગો ઉભા થશે. સંિાન તરંિાનું તનતમત્ત થશે.

તમથનુ (ક.છ.ઘ.) શુભ દિવસ: સોમ, ગુરૂ, શુક્ર સંબંધોમાં આતમી્યિા

નિા બંધા્યેલા

િધશે. આતથજાક સસથતિ સારી જળિાઇ રહેશે પરંિુ કુટુંબના િટ-િહેિાર ર્ળિિા પાછળ ખરજા પણ િધુ થશે. લાભદા્યક પ્રિાસો થા્ય કે કોઇ શુભ સમારાર સાંભળિા મળે. જીિનસાથી સાથે સંિાડદિા સાધી શકાશે.

તિહં (મ.ટ.) શુભ દિવસ: સોમ, બુધ

કા્યજાકુશળિાને લઇ લોકોમાં પ્રભાિ િધશે. લાંબા પ્રિાસો થશે. કુટુંબમાં કંકાશ ઉભો થશે, રહેણાંક, િાહન, સુખ, સગિડના સાધનો અંગે અગિડોનો સામનો કરિો પડશે. જીિનસાથીનું આરોગ્ય કે અસહકાર િનાિ ઉભો કરશે. ભાગીદાર સાથે મિભેદ ઉભા થશે.

િલુ ા (ર.િ.) શુભ દિવસ: સોમ, ગુરુ, શતન

નોકરી ધંધામાં ફેરફારોનો સામનો કરિો પડશે. પ્રિાસમાં પ્રતિકૂળિાનો સામનો કરિો પડશે. લગ્નિાંછુઓને પ્રગતિમાં પ્રતિકૂળ સંર્ગો ઉભા થશે. સંિાન અંગે સાનુકૂળિા રહેશે. સત્ી િગજાથી સારો સહકાર મળી રહેશે. તમત્-ઓળતખિાઓનો સહકાર પણ સારો પ્રાપ્ત થશે.

ધન (ભ.ફ.ધ.ઢ.) શુભ દિવસ: બુધ, શુક્ર

આતથજાક રોકાણોમાં સાિધ રહેશે. હાની થિાનો ભ્ય રહેલો છે. કુટુંબ પાછળ ધનનો વ્ય્ય િધિાં નાણાંભીડ સર્જાશે. જીિનસાથી િરફથી અસહકાર રહેશે. ગેરસમજ ગોટાળાના ભોગ બનિું પડશે. તમત્ો મદદગાર સાતબિ થઈ શકશે નહીં, િડડલોની િતબ્યિ સારિિી.

કુંભ (ગ.િ.િ.ષ.) શુભ દિવસ: સોમ, બુધ, શુક્ર

િાણી િિજાન પર કાબુ રાખશો. સંબંધો બગડિાની સંભાિના છે. નાણાંકી્ય દ્રસટિએ પ્રતિકૂળ સમ્ય સાતબિ થશે. કરજ કરિું પડશે. અણધા્યાજા બીન જરૂરી ખરાજા નાણાંભીડનું તનતમત્ત થશે. નાણાં ફસાિિાનો ભ્ય રહેલો છે. કુટુંબના સભ્યો આતથજાક હાતન માટે તનતમત્ત થશે.

વૃષભ (બ.વ.ઉ.) શુભ દિવસ: બુધ, ગુરૂ

િડીલોની સલાહ સુરન લાભ દા્યક પુરિાર થશે. રહેણાંક, સુખ-સગિડના સાધનો, િાહન અંગે સમસ્યા સર્જાશે. સંિાન િરફથી અસંિોષ રહેશે. નોકરી - ધંધાકી્ય ક્ેત્ે પ્રતિકૂળિા સર્જાશે. જીિન સાથીનો સાથ - સહ્યોગ સહા્યભુિ સાતબિ થશે. િાહન હંકારિા સારિિું.

કક્ક (ડ.હ.) શુભ દિવસ:

સોમ, બુધ, ગુરૂ અતિથીઓનું આગમન થશે. રોકાણો ભતિષ્યમાં લાભદા્યક પૂરિાર થશે. નાણાંભીડ સર્જાશે, કુટુંબના િડીલો સમસ્યા ખડી કરશે, િેમની િબી્યિ પણ બગડશે. સંિાનો પાછળ ખરજા િધુ થશે. સત્ીિગજાથી સારો સાથ-સહકાર મળશે. તમત્ો િરફથી મદદ મળી રહેશે.

કન્ા (પ.ઠ.ણ.) શુભ દિવસ: બુધ, ગુરુ

માનતસક િનાિમાં રાહિ અનુભિાશે. અટકેલા કા્યયો સંપન્ન થશે. આતથજાક ક્ેત્ે સાનુકૂળ સંર્ગો જળિાઇ રહેશે, આતથજાક તિકાસ સારો થશે. સગા-સંબંતધ આતથજાક બાબિે સહા્યભુિ તનિડશે. ધંધાકી્ય ક્ેત્ે સાનુકુળ સંર્ગો ઉભા થશે. પ્રેમને ક્ેત્ે પ્રગતિ સાધી શકાશે.

વૃતચિક (ન.્.) શુભ દિવસ: સોમ, શુક્ર, શતન

સુખ સુતિધાના સાધનોમાં િધારો થશે. આતથજાક નુકશાન ના સંર્ગો ઉભા થશે. જીિનસાથી અને સંિાનનો સાથ - સહકાર સારો મળશે. પ્રેમને ક્ેત્ે પ્રગતિ થશે. નોકરીધંધાકી્ય ક્ેત્ે થોડાક િાદ-તિિાદની ઘટનાને બાદ કરિાં સાનુકૂળિા જળિાઇ રહેશે.

મકર (ખ.જ.) શુભ દિવસ:

બુધ, શતન તિરારોમાં અસસથરિા કા્યજાતસસ્ધમાં અિરોધક સાતબિ થશે. કુટુંબમાં સામાન્ય િાદ-તિિાદ કે માંદગીનો પ્રસંગ ઉપસસથિ થશે. િડીલોએ આંખ કે દાંિની સમસ્યાનો સામનો કરિો પડશે. સરકારી લફરામાં સંડોિાિું ન પડે િે અંગે િકેદારી રાખિી તહિાિહ રહેશે.

મીન (દ.ચ.ઝ.થ.) શુભ દિવસ: સોમ, ગુરૂ, શતન

સંિાનો સાથે તમત્િિ વ્યાિહાર કરિો તહિાિહ રહેશે. આતથજાક ક્ેત્ે સાનુકૂળ સંર્ગો જળિાઇ રહેશે. એક કરિાં િધુ માગગે આિક થશે. તમત્ો, ઓળતખિા, સગા-સંબંતધ આતથજાક બાબિે સહા્યભુિ તનિડશે. શેર - સટ્ા જુગાર જેિા ર્ખમો ટાળિા, ર્મીનગીરીથી દૂર રહેિું.

Newspapers in English

Newspapers from United States