Garavi Gujarat USA

અમેરર્કામાં ભણેલા તેજસવી યુવાનોને HIB વવઝામાં પ્ાથવમ્કતા આ્પતું વિલ રજૂ

-

એચ-૧બસી (H1B) વક્ક નવઝામાં અમેરિકામાં ભણેલા શ્ેષ્ઠ અને તેજસવસી યુવાનોને પ્રાથનમકતા આપવા ્નહતના મોટા ્ુધાિાઓ ્ાથેનું નવધેયક અમેરિકાના ્ાં્દોએ અમેરિકાનસી ્ં્દમાં િજૂ કયષો છે. એચ-૧બસી નવઝા એક નોન ઇનમગ્રનટ નવઝા છે જે અમેરિકન કંપનસીઓને કેટલાક ચોક્્ વયવ્ાયોમાં નવદેશસી કમ્સચાિસીઓને નોકિસી પિ િાખવાનસી મંજૂિસી આપે છ.ે અમેરિકા નસથત કૅપનસીઓ દિ વરષે આ નવઝા હેઠળ ભાિત અને ચસીનના હજાિો લોકોને નોકિસી પિ િાખે છે.

એક એનપ્રલના િોજ યુએ્ ન્ટસીઝનશસીપ એનડ ઇનમગ્રેશન ્નવ્સ્ (યુએ્્સીઆઇએ્) એ જણાવયું હતું કે અમેરિકા ૮૫,૦૦૦ એચ-૧બસી નવઝા માટે ૨,૭૫,૦૦૦ અિજીઓ મળસી છે. જે પકૈ ી ૫૭ ટકા અિજીઓ ભાિતમાંથસી કિવામાં આવસી છે. ઉલેખનસીય છે કે અમેરિકામાં ભણતા નવદેશસી નવદ્ાથલીઓમાં ચસીન પછસી ભાિત બસીજા રિમે છે. હાલમાં બે લાખથસી વધાિે ભાિતસીય એમબે્સીએ જણાવયું છે કે, ભાિતમાં ફ્ાયેલા અમેરિકાના નાગરિકોએ તયાં પિત જવા માટે આ ફલાઇટનો લાભ લેવો જોઇએ, જેમાં અમેરિકાના કાયમસી નાગરિકો, ઓઆઇ્સી કાડ્સધાિકો મુ્ાફિસી કિવા માટે યોગયતા ધિાવે છે. ભાિતે બસીજા દેશોમાં ફ્ાયેલા નાગરિકોને સવદેશ પિ નવદ્ાથલીઓ અમેરિકામાં ભણસી િહાં છે.

એચ-૧બસી અને એલ-૧ નવઝા રિફોમ્સ એકટ હાઉ્ ઓફ રિપ્રેઝેનટેરટવ્ અને ્ેનેટમાં િજૂ કિવામાં આવયું છે. આ નવા નવધેયકનસી જોગવાઇમાં જણાવવામાં આવયું છે કે એચ-૧બસી નવઝા આપવામાં અમેરિકામાં ભણેલા શ્ેષ્ઠ અને તેજસવસી નવદ્ાથલીઓને પ્રાથનમકતા આપવામાં આવે.

્ેનેટમાં આ નબલ ્ને ટે િ ચુક ગ્રે્લસી અને રડક ડનબ્સને િજૂ કયુ્સ હતું. હાઉ્ ઓફ રિપ્રેઝેનેટેરટવ્માં નબલ પા્રિેલ, પોલ ગો્િ, િો ખન્ા, ફ્ાનક પેલોને અને લાન્ ગોડેન આ નબલ િજૂ કયુ્સ હતું.

આ દિનમયાન ઇનનડયન અમેરિકન ્ાં્દ િો ખન્ાએ જણાવયું છે કે આ દેશમાં આવતા અમેરિકન ઇનમગ્રનટ નવા નવચાિો ધિાવતા હોય છે અને તેમનાથસી દેશના અથ્સતૅત્રને મોટો ફાયદો થાય છે. દેશના નવકા્માં તેમનસી મહત્વપૂણ્સ ભૂનમકા િહેલસી હોય છે.

લાવવા મોટાપાયે અનભયાન હાથ ધયુું છે, જે ્ાત મેથસી શરૂ થયું હતું. 12 દેશોમાંથસી 56 ફલાઇટ્માં 12 હજાિથસી વધુ ભાિતસીય નાગરિકોને પિત લાવવામાં આવયા છે. અને બસીજા તબક્ામાં 31 દેશોમાંથસી ભાિતસીયોને વધુ 149 ફલાઇટ્માં પિત લાવવામાં આવશે.

Newspapers in English

Newspapers from United States