Garavi Gujarat USA

શરિ્ટનમાં ્ોકડાઉનમાં ગુનાખોરી ઘ્ટી, ઘરકંકાસ વધયો

-

તરિ્ટનમાં કોરોના વાઇરસને કારણે રુનાના કેસોમાં નોંધપાત્ર ઘ્ટાડો થ્ો છે. કોરોના વાઇરસનાં લીધે લાદવામાં આવેલા લોકડાઉનને કારણે લોકો તેમના ઘરોમાં કેદ છે. તેથી આ સમ્ દરતમ્ાન રુનાના કેસો નોંધપાત્ર રીતે ઘટ્ા છે. નવા આંકડા અનુસાર ઇંગલેનડ અને વેલસમાં રુનાના કેસોમાં 25 ્ટકાનો ઘ્ટાડો થ્ો છે.

ધ સનનાં એક અહેવાલ મુજબ, ઇંગલેંડમાં રુનાના કેસમાં 25 ્ટકાનો ઘ્ટાડો થ્ો છે, પરંતુ આ દરતમ્ાન ઘરેલુ તહંસા(ડોમેબસ્ટક વા્ોલનસ)ના કેસોમાં વધારો જોવા મળ્ો છે.નવા આંકડા મુજબ ઘરેલુ તહંસાના કેસમાં ચાર ્ટકાનો વધારો નોંધવામાં આવ્ો છે. ર્ા મતહને એક ્ટકાનો વધારો નોંધવામાં આવ્ો હતો.

દરતમ્ાન ક્ટે લાક આંકડાઓ પણ તચંતા ઉપજાવે તેવા છે. દિે માં છેલ્ા એક મતહનાના લોકડાઉન દરતમ્ાન 200 આરોગ્ કમ્ભચારીઓ પર હુમલો થ્ો હતો. આ સમ્ દરતમ્ાન કોરોના વાઇરસ સંબંતધત 660 જે્ટલા કેસ નોંધા્ા છે.

તરિ્ટનની કોમન જસ્ટીસ કતમ્ટીને

આપવામાં આવેલી માતહતીમાં કહેવામાં આવ્ું છે કે ઘરેલુ તહંસાના કેસોમાં વધારો થ્ો છે. સી.પી. એસ.નાં વડા મેકસ તહલએ આ અંરે માતહતી આપી છે. જો કે, તેમણે કહ્ં છે કે ઇંમજ્ભનસી સેવાને બોલાવવાનો અથ્ભ એ નથી કે ઘરેલું તહંસા ખરેખર બની છે.

મેકસ તહલે કહ્ં છે કે લોકડાઉન દરતમ્ાન અમુક પ્રકારના રુનાખોરી વધી છે. આ સાથે આપણે એ પણ જોવા મળ્ું છે કે કે્ટલીક બાબતો પર આપણે વધુ ધ્ાન આપવાની જરૂર છે.

તેમણે કહ્ં છે ક,ે ઘણી વખત કોલ કરનારાઓ પોતાને અથવા તેમના સંબંધીઓ મા્ટે કોલ ચકાસી રહ્ા છે તે જોવા મા્ટે કે તેઓ કોલ પર િું પ્રતતસાદ આપે છે. બોલાવવાનો અથ્ભ રુનો નોંધાવવાનો નથી.

તેમણે કહ્ં છે કે ઘરેલું તહંસાના કેસોની અગ્રતા સાથે પતાવ્ટ કરવામાં આવે છે. અમે દરેકને તાકીદ કરી છે કે ક્ટોક્ટીમાં તાતકાતલક ફોન કરવો. લોકોને અપીલ કરવામાં આવી છે કે જો તેઓ ઘરેલું તહંસાના કેસો જુએ તો પણ તેનો અહેવાલ આપો.

 ??  ??

Newspapers in English

Newspapers from United States