Garavi Gujarat USA

હાઇ હીલ શૂઝ પહેરતી વખતે ધ્ાનમાં રાખવા જેવી બાબતો

-

ઘણી યુવિીઓ પોિાની નાની હાઈટને ્ારણે અને ઘણી પોિાની એ ટાઈપની જૉબને ્ારણે રોજ હાઈ-હીલવાળાં જૂિાં પહેરવા બંધાયેલી હોય છે. અહીં જો હીલ પહેરવી ન ફાવિી હોય િોય છૂટ્ો નથી, પહેરવી જ પડે છે. આવામાં જો હીલસ પહેયા્ષ બાદ અને પહેલાં જો ્ેટલી્ ટેક્નિ્ ખબર હોય િો પગ દુખવાનો પ્ૉબલેમ ટળી શ્ે છે. જાણી લો ્ેટલી્ રટપસ.

મહત્વની મીરટંગ ્ે પાટટી, નવી હીલસ પહેરવાની શરૂઆિ ્રવાનું સથાન નથી. સૌથી પહેલાં હીલસ પહેરવાની શરૂઆિ ઘરેથી ્રો. ઘરમાં પહેરીને થોડું ચાલો અથવા આજુબાજુમાં કયાંય જવાનું હોય એ પહેરીને જાઓ. આનાથી હીલસ પહેરવાની પ્ેક્કટસ થશે. િમને અને િમારા પગને બન્ેને.

જયારે નવા શૂઝ ખરીદો તયારે એમાં પોિાના પગ ્મફટટેબલ રહે એનું ખાસ ધયાન રાખો. શૂઝને પોિાના પગ પ્માણે ્સટમાઈઝ ્રવા જરૂરી છે. શૂઝને ઓછામાં ઓછો એ્ ્લા્ સિિ પહેરશો તયારે એ પગનો શેપ લેશે અને તયાર બાદ જ એ પહેરવામાં સરળ લાગશે. જો શૂઝ પહયે ા્ષ બાદ પગમાં દુખાવો થવા લાગે િો એ દુખાવો િ્લીફ આપશે. આ શ્સવાય દુખાવો ઓછો થાય એ માટે શુ-્ુશન ્ે સોલ પેડનો પણ વપરાશ ્રી શ્ાય.

પ્ોબલેમસ હીલસની સાઈઝ જેમ વધે એમ વધિા જાય છે. દરે્ વધારાની ઈંચ સાથે પગનાં િશ્ળયાના આગળના ભાગ પર પ્ેશર ૨૦ થી ૨૫ ટ્ા વધિું જાય છે. ચાલિી વખિે હીલસનો ભાગ જમીનથી ઉપર અને ફક્ત પગની આગળનો ભાગ જમીનને અડવાને ્ારણે ગોઠણ અને શ્નિંબોને પણ થોડાં નમાવીને ચાલવું પડે છે. આવું ઈમબેલેનસડ પોચિર પ્ેશર વધારે છે અને પગમાં દુખાવો થાય છે.

જયારે પણ શકય હોય તયારે બેસી જાઓ અને પગને આરામ આપવાથી અચ્ાઓ નહીં. હીલસ પહેરીને સિિ ઊભા રહેવું પગ માટે હેલધી નથી માટે જ એને બને તયાં સુધી આરામ આપવાનો ટ્ાય ્રો. આવું ્રવાથી બીજો એ્ ફાયદો એ થશે ્ે િમે જયારે બેસશો તયારે િમારા શૂઝ દેખાશે અને લો્ોને િમારા સુંદર, ફેવરરટ શૂઝ જોવાનો મો્ો પણ મળશે.

ક્સટલેટો પહેરીને જે સેકસી અને સુંદર લુ્ મળે છે એની ્ોઈ ્મપેરરઝન નથી. આવામાં આ પહેરવાની સાથે જો પૂરિો ્ોક્નફડનસ પણ હશે િો સોને પે સુહાગા. હીલસ પહેરીને ચાલિાં ન ફાવિું હોય િો ન જ પહેરવી અને જો ચાલિા આવડિું હોય િો ફુલ ્ોક્નફડનસ દેખાડો. હું કયાં્ પડી િો નહીં જાઉંને! એ ડર િમારા ચહેરા ્ે શ્બહેશ્વયરમાં દેખાવો ન જોઈએ.

 ??  ??
 ??  ??
 ??  ??

Newspapers in English

Newspapers from United States