Garavi Gujarat USA

જરીવાળા વસ્ત્રો સાચવવાની કળા

-

આજે ભલે પશ્ચિમી સંસ્કૃશ્િનું અનુ્રણ થઈ રહ્ં હોય, પણ િેટલા્ રીિરરવાજ હજુ પણ સદીઓ સુધી ચાલયા જ ્રશેે. પ્ાચીન સમયથી વાર-િહેવાર, પૂજાપાઠ ્ે લગ્નપ્સંગ શ્નશ્મત્ે શ્નિનવીન વસત્ો પહેરવામાં આવેે છે. જરીવાળી ્ે શ્સલ્ની ભારે સાડી, િુઈ ્ેે આભલાં ભરલે ાં ચશ્ણયાચોળી ્ે આધુશ્ન્ રડઝાઈનનાં ્પડાંમાં શોભિી સત્ીઓને જોિાં જ લાગે ્ે, આજે ્ોઈ િહેવાર ્ે ખાસ પ્સંગ હોવો જોઈએ. વળી, મોંઘવારીના જમાનામાં જરીવાળાં વસત્ોની ર્ંમિ પણ વધી ગઈ છે અનેે એટલે જ એમને સાચવીને રાખવામાં આવેે, િો વર્ષો સુધી એવાં ને એવાં જ રહે છે.

હજુ ગયા મશ્હને જ અમારા પાડોશીના ઘરેે લગ્ન હિાં. બધી જ સત્ીઓ ભારે ભારે સાડીઓ અને ઘરેણાંથી લદાયેલી હિી. ચશ્ણયાચોળી પહેરીને દીવાલને અઢેલીને

ઉભેેલાં મશ્નર્ાબહેન બહુ જ સુંદર લાગિાં હિાંં. એટલામાં બાજુમાં ઊભેલી એ્ સત્ીએ મનીર્ાને પૂછયું, ''ભાભી, આ આધુશ્ન્

યુુગમાં િમે જૂની ફેશનનાં ચશ્ણયાચોળી ્ેમ ખરીદાં? ખરીદવાં જ હિાં, િો નવી ફેશનનાં ચશ્ણયાચોળી ્ેમ ના ખરીદાં?''

મનીર્ાબહેને ્હ્ં, ''અરે, આ કયાં નવાં ખરીદાં છે? આ િો વીસ વર્્ષ જૂનાં છે. મારા શરીરનું વજન નથી વધયું, એટલે ્ામ લાગયાં, નહીં િો ટૂં્માં જ પડી રહાં હોિ.''

સાંભળનારી એ સત્ીને િો બહુ જ નવાઈ લાગી. એણે ્હ્ં, ''અરે વાહ, આટલાં વર્ષો પછી પણ ્ેટલાં બધાં સરસ લાગે છે! મારાં ચશ્ણયાચોળીનો િો રંગ જ ઊડી ગયો છે.''

આવી જ રીિે મીિાએ હજી પાંચ વર્્ષ પહેલાં જ જરીની સાડી ખરીદી હિી પણ એવી લાગિી હિી, જાણે ચાલી વર્્ષ જૂની હોય! િો વળી, ્ેટલી્ સત્ીઓનાં ફેનસી ્પડાંમાંથી ડામરની ગોળીઓની ગંધ આવિી હિી અને ્ેટલા્નાં ્પડાંમાં ઝીણાં ્ાણાં પડી ગયાં હિાં.

શું િમે નથી ઈચછિાં િે િમારાં વસત્ો પણ મનીર્ા બહેનનાં ચશ્ણયા ચોળીની જેમ વર્ષો સુધી સચવાય? આ માટે નીચેનાં સૂચનો ધયાનમાં રાખશો, િો જરીવાળાં, ફેનસી ્ે ભરિ્ામ ્રેલાં વસત્ો વર્ષો સુધી પહરે વાલાય્ રહેશે. એટલું જ નહીં, એમને પહેરવાથી િમે પણ સુંદર દેખાશો.

ભારે જરીનાં ્પડાં ખરીદિી વખિે એમના અસિર માટે મેશ્ચંગ અને સારં ્ાપડ ખરીદો. ઘણી વાર અસિરનું ્ાપડ હલ્ું હોવાથી એ િરિ ફાટી જાય છે. એ જ રીિે જરીની ્ે ફેનસી સાડી ખરીદિી વખિે જ મેશ્ચંગ ફોલ, ચશ્ણયો એ બલાઉઝ પણ ખરીદી લો.

ભારે સાડીઓ ફોલ ચઢાવયા વગર ન પહેરો. ફોલને ધોઈ અને ઈસત્ી ્યા્ષ પછી ચઢાવો. વળી, ફોલ ચઢાવવા માટેના દોરા પણ સારા, મજબૂિ અને પા્ા રંગના હોવા જોઈએ.

ભારે ્ાપડની ખરીદી હંમેશાં રદવસના અજવાળામાં જ ્રો. શોરૂમની બહાર લાવીને એ ્પડાનો રંગ અને િેની ચમ્ જોયા પછી ફ્ેશ માલ લાગે િો જ એ ખરીદો, ્ારણ ્ે રાત્ે ્પડાના મૂળ રંગ અને ચમ્ની બરાબર ખબર પડિી નથી. મોંઘાં ્ે લાંબા સમય સુધી ચાલે િેવાં ્પડાં એ્ જ દુ્ાન પર જઈને વેપારી માગે એ ર્ંમિે ખરીદી લેવાની ઉિાવળ ન ્રો. બે-ચાર દુ્ાનો પર ફરીને નવી ફેશનના ડ્ેસ જુઓ િેમજ િેની ર્ંમિ અને ્ાપડ શ્વશે માશ્હિી મેળવો.

ખરીદી ્યા્ષનું શ્બલ લેવાનું ન ભૂલશો. આનો ફાયદો એ થશે ્ે, ગેરંટીના સમય પહેલાં ્ોઈ નુ્સાની જણાય િો ખરીદેલી વસિુ બદલી શ્ાશે.

જરીનાં ્પડાં પહેરવાનાં હો, તયારે એ્ રદવસ અગાઉથી જ િેમને હેંગર પર રટંગાડીને શ્િજોરી ્ે ્બાટમાં રાખો. સાડી પહેરવાનાં હો, ચો ચશ્ણયો અને બલાઉઝ પણ એની સાથે જ ભેરવી દો. જો ડ્ેસ પહેરવાનાં હો, િો ઓઢણી પર ડ્ેસની સાથે હગેં રમાં ભરાવો.

 ??  ??
 ??  ??

Newspapers in English

Newspapers from United States