Garavi Gujarat USA

રોક્દયા્ક િીથિ્મધયાર ગઢરુક્ષેશ્વર

-

દુવાયાસા મુરન પ્ખર તપમાં લરીન હતા તયારે એક વાર ભગવાન શંકરના મુખય ચાર ગુણોએ એમનો ઉપહાસ કયયો. દુવાયાસાએ એમને રપશાચ બનવાનો શાપ આપયો. ગણોએ અપરાધનરી ક્ષમા માગરી, ને મુરક્તનો ઉપાય પુખયો તો મુરનએ કહ્ં કે, કાળાતરમાં ભ્રમણ કરતાં કરતાં હસસતનાપુરનરી પૂવવે રશવવલ્ભપુર નામે ક્ષેત્માં જયારે તમે તપશ્ચયાયા કરશો ત્ા અમારા અપરાધનરી ક્ષમા માગશો તયારે શાપમુક્ત બનરી જશો.

એ ગણોએ રનરાહાર રહરી ઘોર તપ કયુું અને ભારેમાં ભારે કષ્ટ સહન કયુું. ગંગાસ્ાન કરરી ભગવાન શંકરનરી રવરધપૂવયાક ઉપાસના કરરી. કારતક માસ દરરમયાન આ પરવત્ ક્ષેત્નરી પરરકમમા પણ કરરી. એ સૌના સંયુક્ત પ્ભાવ્રી રપશાચયોરનમાં્રી મુરક્ત મેળવરીને એમણે જીવનના પરમ શ્રેયનરી પ્ારતિ કરરી. પ્ાચરીનકાળમાં પ્રસદ્ધ સૂયયાવંશરી સમ્ાટ તપના પ્ભાવ્રી ઇન્દ્રપદ પ્ાતિ કયુું, પરંતુ ઇન્દ્રપદને પામરીને રાજા નહુષ મદોન્મત્ત બનરી ગયો. સંત તુસલરીદાસે લખયું છે, ‘પ્ભુતા પાઇ કારહ મદ નારહ.’ એ રામાયણવચન નહુષ રાજાના સંબંધમાં સાચું પડ્ું. એણે ઋરષઓના ખભા પર પાલખરી ઊંચકાવરી એટલું જ નરહ, પરમ તપસવરી મહરષયા અગતસયનું અપમાન પણ કરરી નાખયું. એના પરરણામરૂપ શાપવશ ્ઇન,ે એણે સવગયામાં્રી પૃથવરી પર પડવું પડ્ું.

મહાભારતકાળમાં ધનુષ ત્ા રવરવધ પ્કારનાં શસત્ાસત્ો્રી સજ્જ ્ઇને ભરીમસેને આ સ્ાનમાં મૃગયા માટે પ્વેશ કયયો. એને સપયાનરી યોરનમાં પડેલા નહુષ રાજાનો સામનો કરવો પડ્ો. સપયાનો રંગ પરીળો હતો, એના પર રચત્રવરચત્ રચહનો હતાં, એનરી આંખ લાલ હતરી અને એને ચાર ભયંકર દાંત હતા. એ સપયાને વશ ્વા્રી ભરીમસેનનો જીવ જોખમમાં મુકાયો. સૌભાગયવશ યુરધરઠિર મહારાજે એને એ સંકટમાં્રી છૂટો કયયો. સપયાનરી યોરનમાં્રી નહુષ રાજાને મુરક્ત મળરી, અને એનો ઉદ્ધાર ્યો.

મહરષયા ચયવને પણ દરીઘયાકાળ લગરી અહીં પરવત્ ગંગાતટનું સેવન કયુું ત્ા રોજ હજારો ગાયોનું દાન દેનારા રાજા નૃગને પણ શાંત ગંગાતટપ્દેશના સેવન્રી જ મુરક્ત મળરી હતરી.

તે સ્ાન ગઢમુક્તેશ્વર રદલહરી્રી લગભગ પચાસ માઇલ ને મેરઠ્રી અઠ્ાવરીસેક માઇલ દૂર છે. રેલવે ત્ા મોટર મારફત સહેલાઇ્રી જઇ શકાય છે. તરી્યાયાત્ામાં રસ ધરાવનારા લોકોમાં એનું નામ જાણરીતું છે. પૌરોતણક રતિરયા

પુરાણોમાં એ સુંદર શાંત સ્ાનનું માહાતમય દશાયાવતો એવો બરીજો ઉલ્ેખ પણ મળરી આવે છે. ભગવાન પરશુરામે લોકકલયાણનરી કામના્રી ઘેરાઇને એ ક્ષેત્નરી આજુબાજુનાં સ્ળોમાં તપશ્ચયાયા કરરી હતરી. મહાભારતકાળમાં એ સ્ાન એક સરસ વનસ્લરીના રૂપમાં અસસતતવ ધરાવતું હતું, જેનરી બાજુમાં પાંડવોનું રવશાળ ઉદ્ાન ‘પુષપાવતરી’ હતું. શરીખ ધમયાના મહાન સંસ્ાપક ગુરુ નાનકદેવે પણ પોતાનરી ભારતવષયાનરી યાત્ા દરરમયાન એ ક્ષેત્માં આવરીને કેટલાક સમય સુધરી વાસ કયયો હતો. મરાઠાકાળમાં તો એ ક્ષેત્ને ભારે મહતવનું માનવામાં આવતું હતું. એ હકીકતનરી પ્તરીરત કરાવતો, મરાઠાકાળમાં બનાવાયેલો રકલ્ો જીણયાશરીણયા અવસ્ામાં આજે પણ તયાં સસ્ત છે. મોગલકાળમાં જે જુદા જુદા સૂફી સંતો ્ઇ ગયા તેમાં્રી ગજબખશ નામે

સફી સંતે એ સ્ાનને

પોતાના એકાંતવાસ

માટે પસેદ કરેલું એમ કહેવાય છે. ઉત્તર પ્દેશનરી રાજધાનરી લખનૌનો સંબંધ રદલહરી સા્ે કરાવવામાં ગઢમુક્તેશ્વરનો ફાળો ઘણો મોટો છે. પંજાબ ત્ા ઉત્તર પ્દેશના પરશ્ચમરી રજલ્ાઓનરી વચ્ેનો વયાપારરવરનમય ગઢમુકતેશ્વર પાસેના ગંગા પુલનરી મદદ્રી બહુ મોટા પ્માણમાં ્ઇ શકે છે. મરીરત્રી મુરાબાદ ને બરેલરી, બુલંદ શહેર્રી મરીરત, અને રદલહરી્રી લખનૌના સંબંધો પ્સ્ારપત કરવામાં એણે મહતવનો ભાગ ભજવયો છે.

ગઋમુક્તેશ્વરમાં ગંગાનું દૃશય કેટલું બધું રવશાળ લાગે છે! તરી્યા છે એટલે નાનાંમોટાં મંરદરો તો તયાં હોવાનાં જ, પરંતુ ગંગાનરી આજુબાજુના રવશાળ પ્દેશ પર નજર નાખો તો એવું જરૂર લાગે કે કુદરત એક ગલમય, મધુર, મનહર મંરદર બનરીને બેસરી ગઇ છે. એનરી શોભા કેટલરી અનેરરી છે! જેનરી પાસે આંખ હોય તે એનું દશયાન કરરી શકે છે. એ સ્ાનમાં પહોંચતાંવેંત સૌ્રી પહેલરી દૃસષ્ટ તો ગંગાના પરમ પરવત્ રવશાળ

પ્વાહ પર પડે છે. ગંગા અહીં અતયંત મોકળરી બનરીને વહેવાનું શરૂ કરે છ.ે ગંગાનો પુરનત પ્વાહ જયાં પણ અને જેવા પણ સવરૂપમાં વહેતો હોય ગંગાનો પુરનત પ્વાહ જયાં પણ અને જેવા પણ સવરૂપમાં વહેતો હોય તયાં અને તેવા સવરૂપમાં આનંદ આપે છે. એનરી અસર એકદમ અસાધારણ હોય છે. ગઋમુક્તેશ્વરમાં દર વરસે કારતક મરહનામાં રનયરમત મેળો ભરાય છે. લાખો યાત્રીઓ એકઠા ્ાય છે. ધમયાશાળાઓનરી સંખયાં અહીં મોટરી છે. સંતમહાતમાઓ પણ ઘણા મળરી રહે છે.

ગઢમુક્તેશ્વર્રી રબજનોર જતાં રસતામાં એક બરીજું શાંત, સુંદર અને દશયાનરીય તરી્યાસ્ાન આવ છે. એ રવદુરકુરટ કહેવાય છે. રબજનોર શહેર તયાં્રી છેક પાસે જ છે. રવદુરકુરટના સરસ ગંગાતટવતતી સ્ળમાં મહાતમા રવદુરે તપ કરેલું એવરી ક્ા છે. એ ક્ા્રી પરરરચત, શ્રદ્ધાળુ સત્રી-પુરુષો તયાં દશયાન કરવા ત્ા પ્ાતઃસમરણરીય, પ્ાજ્, ‘રવદુરનરીરત’ના રચરયતા મહાતમા રવદુરને અંજરલ આપવા એકઠાં ્ાય છે. ગંગાનો પ્વાહ તયાં ઊંડો તેમજ રવશાળ છે. બરીજે રકનારે, સામે જ, હસસતનાપુરના અવશેષો દેખાય છે. રવદુરકુરટના એ ઐરતહારસક સાંસકકૃરતક સમૃરતસ્ાનનરી મુલાકાત્રી અમને સાચોસાચ આનંદ ્યો. એ સ્ાનમાં ફરતરી વખતે ભારતનો ભવય મહાભારતકાળ યાદ આવયો.

મહાતમા રવદુરનરી સમૃરતમાં તયાં એક પથ્રનરી પ્રતમા મૂકવામાં આવરી છે. એનું ઉદઘાટન રાષ્ટ્રપરત રાજેન્દ્રબાબુએ કરેલું. સદભાગયે એ સ્ાનમાં વરસો્રી વસતા એક બંગાળરી સંત એને પુનર્જીવન આપવા ત્ા લોકોપયોગરી બનાવવા બનતા બધા જ પ્યત્ો કરરી રહ્ા છે. એમણે તયાં ધમયાશાળા બાંધરી છે. ્ોડેક દૂર ટેકરરી પર રવદ્ાલયનરી પણ સ્ાપના કરરી છે. પોતે સુરશરક્ષત હોઇ એ બધરી પ્વૃરત્તઓમાં ઘણો મહતવનો ફાળો આપરી રહ્ા છે. સંતપુરુષો, રવરક્તો ત્ા તયાગરીઓ દેશમાં મોટરી સંખયામાં છે. આવાં સ્ળોને રવકસાવવા ત્ા લોકોપયોગરી બનાવવા તેમનામાંના ્ોડાક પણ જો પલાંઠરી વાળરીને બેસરી જાય તો દેશનરી સૂરત બદલાઇ જાય ને ઘણો મોટો, મહામૂલયવાન લાભ ્ાય.

Newspapers in English

Newspapers from United States