Garavi Gujarat USA

ટ્રમ્પની ્પો્્ટસના મુદ્દે ફેસબુકના કમ્મચાિીઓનો ઝકિબગ્મ સામે વવિોધ

-

અમેડરકાના પ્રેશસિેનટ િોનાલિ ટ્રમ્પના કેટલાક વિીટ અંગે માઇરિો ્લોશગંગ સાઇટ વિીટર અને ટ્રમ્પ વચ્ે ચાલી રહેલા શવવાદમાં ફેસબુકના સથા્પક માક્ક ઝકરબગનિ સામે તેની કં્પનીના કમનિચારીઓએ શવરોધ દિાનિવયો હતો. આ શવવાદમાં ઘરેથી કામ કરતા ફેસબુકના કમનિચારીઓએ સોમવારે તેમના િેસક ્પરથી ઊભા થઇ જઈ શવરોધ કયયો હતો. તેમણે ચીફ એક્કઝકયુડટવ માક્ક ઝકરબગનિ ્પર અ્પૂરતા શનયમોનો આરો્પ મુકયા છે. ઝકરબગનિના શનણનિય સામે કમનિચારીઓએ કરેલી 12 જેટલી ઓનલાઇન ્પોસટસ રોયટસસે દિાનિવી હતી. આ ્પોસટસમાં કેટલાક ઉચ્ કક્ાના મેનેજસનિ ્પણ જોિાયા હતા. વિીટરે ટ્રમ્પની કેટલીક વાંધાજનક ્પોસટસ શવરે મક્મ વલણ અ્પનાવયું હતું, તો ફેસબુક તે શવરે કોઈ જ શનણનિય નહીં લેતાં કમનિચારીઓએ તેનો શવરોધ કયયો હતો.

ફેસબુકના સીઇઓ સામે જાહેરમાં શવરોધ પ્રદશિનિત થયો હોય તેવી ખૂબ જ ઓછી ઘટનાઓ બની છે. આ વખતે એક કમનિચારીએ વિીટ કરી હતી અને હજ્જારો

લોકો તને ી સાથે જોિાયા હતા. જે ્પોસટસ થઇ છે તેમાં સાત એક્નજશનયસનિ ્પણ છે, તઓ ફેસબુકની એ્પનું રીએકટ કોિ લાઇબ્ેરીની જાળવણીનું કામ કરે છે.

તાજેતરમાં થયેલી શહંસા બાબતે આ્પણા સમુદાયને સલામત રાખવા માટે ફેસબુકે આવી ્પોસટસ ્પર કોઇ કાયનિવાહી નહીં કરવાનો શનણનિય લીધો હતો. તેમણે વિીટર ્પર જાહેર કરેલા એક સંયુક્ત શનવેદનમાં જણાવયું હતું કે, અમે કાયનિવાહી કરવા ફેસબુકના નેતૃતવને શવનંતી કરીએ છીએ.

ફેસબુકની નયૂઝ ફીિના પ્રોિકટ ડિઝાઇનના િાયરેકટર રાયન રિીટાસે વિીટર ્પર લખયું હતું કે, માક્ક ખોટા છે, અને હું તેમનું મંતવય બદલવા માટે સૌથી વધુ જોર-િોરથી પ્રયત્ન કરીિ. તેણે વધુમાં જણાવયું હતું કે, આંતડરક ્પડરવતનિન માટે તેણે તેના જેવા 50થી વધુ લોકોને એકત્ર કયાનિ છે.

ફેસબુક, ગૂગલ અને એમેઝોન િોટ કોમ જેવી ટેકલોનોશજકલ કં્પનીઓમાં કાયનિરત કમનિચારીઓ તાજેતરના વરયોમાં સામાશજક નયાયના મુદ્ે સરિીય બની રહ્ા છે અને તેમણે કં્પનીઓને નીશત બદલવા માટે અરજ ્પણ કરી છે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States