Garavi Gujarat USA

ગુજરાતમાં 200થી વધુ ડોકટરો કોરોનાનો ભોગ બન્ા

-

કોરોના વાઈરસ પીડિત હજારો દદદીઓની શુશ્રૂષા કરતા શહેરના ખાનગી અને સરકારી મળી ૨૦૦ કરતા વધુ િોક્ટરો ખુદ કોરોના પોઝિડ્ટવ બની ગયા છે. ચાર િોક્ટરોના મોત થયાનું ઝબનસત્ાવાર જાણવા મળે છે. જેમાં એક મોત કન્ફમ્મ છે. દદદીઓને સાજા કરવાની મહત્વની જવાબદારી સંભાળતા અને સાચા અથ્મમાં કોરોના વોડરયસ્મ ખુદ કોરોનાગ્રસત બનયા છે તેમની સંભાળ કોણ લેશે ? ઘણા િોક્ટરોના તો કુ્ટુંબમાં પણ ચેપ લાગયો છે.

અસારવા સસથત ઝસઝવલ હોસસપ્ટલ, ૧૨૦૦ બેિની કોઝવિ હોસસપ્ટલ, જીસીઆરઆઈ, એલ.જી., એસવીપી સઝહતની સરકારી હોસસપ્ટલો અને ખાનગી પ્ેસક્ટસ કરતા િોક્ટરો ખુદ કોરોનાગ્રસત બનયા છે. કોરોનાનો ચેપ લાગયો હોય તેવા દદદીઓની સારવાર કરતા િોક્ટરો પણ તેનો ભોગ બની રહાં છે.

આજ સુધીમાં ૨૦૦ કરતા વધુ િોક્ટરોને કોરોનાનો ચેપ લાગયો છે. સોઝશયલ મીડિયામાં ્ફરતા ઝલસ્ટ ઝસવાય પણ હજુ તેના નામ બહાર આવયા નથી તેવા િોક્ટરોને પણ કોરોનાનો ચેપ લાગયો છે. તેના કારણે જ આ સંખયા ૨૦૦ જે્ટલી હોવાનો અંદાજ મેડિકલ જગત લગાવી રહ્ં છે.

આધારભરૂત સરૂત્ોના જણાવયા મુજબ માત્ ઝસઝવલ હોસસપ્ટલ કેમપસની જુદી જુદી હોસસપ્ટલોના ૯૬ રેઝસિેન્ટ િોક્ટરો અને ૧૬ ઈન્ટન્મ મળી ૧૦૦ કરતાં વધુ િોક્ટરો કોરોનાગ્રસત બનયાં છે. િોક્ટરોની પણ એ જ ્ફડરયાદ છે જે સામાનય નાગડરકોની છે કે ્ટેસ્ટ કરતા નથી તેના કારણે કોણ પોઝિડ્ટવ છે તેની ખબર પિતી નથી.

્ટેસ્ટ નહીં થવાની સસથઝતમાં કોના થકી ચેપ લાગયો તેની ખબર પિતી નથી. કોરોનાગ્રસત દદદીઓની સારવાર કરતા િોક્ટરોને પીપીઈ ડક્ટ પણ માંિ માંિ ્ફાળવાઈ હતી. એન-૯૫ માસક અને સેઝન્ટાઈિર મા્ટે કેનસર હોસસપ્ટલના િોક્ટરો રજરૂઆત કરીને થાકયા છતાં મળયાં નહીં.

અંતે મો્ટી સંખયામાં િોક્ટરો અને પેરામેડિકલ સ્ટા્ફ કોરોનાગ્રસત બનયાં. ખાનગી પ્ેસક્ટસ કરતા િોક્ટરોને સલિઝનક ખોલવાની ્ફરજ પાિયા બાદ તેઓ પણ એક પછી એક કોરોનાગ્રસત થવા લાગયા. ખાનગી િોક્ટરો ઝસઝવલમાં પણ કોરોનાગ્રસત દદદીઓની સારવાર મા્ટે ગયા હતા તેના કારણે પણ ઘણા િોક્ટરો કોરોનાની િપ્ટમાં આવી ગયા છે.

અમદાવાદ મેડિકલ એસોસીએશનના સેક્ે્ટરી િો.કમલેશ સૈનીએ કહ્ં કે અમારં ઝલસ્ટ જ સોઝશયલ મીડિયામાં ્ફરી રહ્ં છે. જે િોક્ટરો પોઝિડ્ટવ થયા છે તે નામ ઉમેરતા જાય છે. મો્ટાભાગના ખાનગી પ્ેસક્ટસ કરતા િોક્ટરો છે. અમુક સરકારી િોક્ટરો પણ છે. િોક્ટરો જીવના જોખમે સેવા કરી રહાં છે.

દદદીઓની સારવાર કરતા કરતા પોઝિડ્ટવ થયા છ.ે છતાં સારવાર કરી રહાં છે. તેમ છતાં િોક્ટરો સેવા કરવામાં કયાંય પાછીપાની નહીં કરે. જે િોક્ટરોને કોરોના પોઝિડ્ટવ થયો હતો તે પૈકી ઘણાને ડરક્વરી પણ આવી ગઈ છે.

્ટેસ્ટ નહીં થવાના કારણે ઝસઝવલમાં કામ કરતા િોક્ટરો પણ સુપર સપ્ેિર બની ચુકયાં છે. કોરોનાગ્રસત દદદી સાથે રહેવાના કારણે તેમને પણ ચેપ લાગયો છે. તેના કારણે તેઓ શકય તે્ટલી તકેદારી રાખી રહાં છે. ઘણા િોક્ટરોએ તેમના બાળકોને સાવચેતી ખાતર સગા-વહાલાને તયાં મોકલી આપયા છે.

કેમકે િયુ્ટી પુરી કયા્મ પછી ઘેર તો જવું જ પિે. કોરોનાનો ચેપ હોવાના ખતરા સાથે િોક્ટરો ઘરે જાય છે, રખેને કયાંક પડરવારજનોને કોરોનાનો ચેપ લાગે નહીં.

 ??  ??

Newspapers in English

Newspapers from United States