Garavi Gujarat USA

ગુજરાતમાં વધુ છુટછાટો સાથે કેન્દ્રની ગાઇડલાઇન અમલી બની

ઊંઝામાં ઉમમ્ા માતાજીનું મંદિર 8 જૂનથી ખુલવાની શક્તા

-

કોરોના મહામારીના પગલે દેશમાં અત્ાર સુધીમાં લોકડાઉન ૧થી ૪નો તબકકાવાર અમલ કરા્ો હતો. આવતીકાલે લોકડાઉન ૪ની અવધધ પૂર્ણ થવા સાથે વધુ છૂટછાટો સાથે કનટેઇનટમેનટ ઝોનમાં વધુ તકેદારી દાખવવામાં આવી છે. કેનદ્ર સરકારની ગાઇડલાઇન જાહેર થ્ા બાદ ગુજરાત સરકારે અધધકારીઓ સાથે રાજ્માં મહામારીની સ્થધત અંગે ધવચારરા કરી હતી.

મુખ્મંત્ી રૂપારી, ના.મુખ્મંત્ી નીધતન પટેલ, ગૃહ રાજ્મંત્ી પ્રદદપધસંહ જાડેજા સધહત અગ્ર અને વરધઠિ સધચવો સાથે ધવધવધ મુદ્ે છૂટછાટ અંગે આ્ોજન કરા્ું હતું. ત્ારબાદ રાજ્માં અનલોક૧માં અનેકો છૂટછાટો આપતી જાહેરાત

દેશમાં કોરોનાં વા્રસને કારરે લાવવામાં આવલે લોકડાઉનમાં હવે ફેરકારના સકં ેત મળી રહા છે, ત્ારે છેલ્ા 2 મધહનાથી વધુ સમ્થી બધં એવા ધાધમક્ણ ્થાનોને આગામી 8 જનૂ થી છટુ છાટ આપવામાં આવે તવે ી શક્તાઓ છે. ઊઝં ામાં આવલે કડવા પાટીદારોની કળુ દેવી શ્રી ઉધમ્ા માતાજી મદં દરને પર જો સરકાર પરધમશન આપશે તો ખોલી શકા્ તે માટેની ત્ૈ ારી શરૂ કરી દેવામાં આવી છે. ઉધમ્ા માતાજી સ્ં થાન દ્વારા હાલ મદં દરની પદરસરની સાફ સફાઈ તમે જ મદં દરને સને ટે ાઈઝ કરવાની પ્રધક્ર્ા હાલ કરવામાં આવી રહી છે. જો સરકાર આગામી દદવસોમાં પરધમશન આપશે તો ઉધમ્ા માતાજી સ્ં થાન દ્વારા સરકારની કરવામાં આવી છ.ે તા. ૧ જૂનથી અમલી બનેલા અનલોક-૧માં સમગ્ર રાજ્માં ૬૦ ટકા બેઠક વ્વ્થા સાથે એસ.ટી.

હવે ટુ વહીલર પર બે વ્દકતઓ સવારી કરી શકશે. જો કે સૌથી મહતવની વાત એ છે કે દરેક વ્દકતએ ફરધજ્ાત મા્ક પહેરવું પડશે. હાલ પૂરતી કનટેઇનમેનટ ઝોનમાં કોઇ છૂટછાટ જાહેર કરાઇ નથી. કદાચ આવતીકાલે જાહેરાત કરવામાં આવશેની સંભાવના છે. રાજ્માં દુકાનો ખોલવા માટેની ઓડઇવન પદ્વધત બંધ કરીને સોમવારથી તમામ દુકાનો ખોલવા મંજૂરી આપવામાં આવી છે. જો કે સાંજે ૭ વાગ્ા સુધી દુકાનો ખુલ્ી રાખી શકાશે. રાત્ે ૯ કલાકેથી સવારે પ વાગ્ા સુધી કરફ્ુ અમલી રહેશે. સોમવારથી બેનકો અને સરકારી કચેરીઓના કામકાજો પર પૂવ્ણવત ચાલુ થશેનંુ જાહેર કરા્ંુ છે.

 ??  ?? બસ સેવા દોડતી કરાશે. આ ઉપરાંત શહેરોમાં પ૦ ટકા કેપસે ીટી સાથે ચાલુ કરાશે.
બસ સેવા દોડતી કરાશે. આ ઉપરાંત શહેરોમાં પ૦ ટકા કેપસે ીટી સાથે ચાલુ કરાશે.
 ??  ??
 ??  ??

Newspapers in English

Newspapers from United States