Garavi Gujarat USA

ભારતમાં લોકડાઉન ત્રણ તબક્ામાં ‘અનલોક’ કરાશે

કન્ટેઇનમેન્ ઝોનમાં 30 જૂન સુધી નનયંત્રણો ચાલુ રહટેશે

-

કોરોનાનો પ્રસાર અટકાવવા માટે સમગ્ર દેશમાં લાગુ લૉકડાઉનનો ચોથો તબક્ો રવવવારે પૂરો થવાનો છે ત્ારે ગૃહમંત્ાલ્ે લૉકડાઉનના પાંચમા તબક્ા અંગેની માગ્ગદવશ્ગકા જાહેર કરી છે. આ સાથે ગૃહમંત્ાલ્ે દેશમાં અથ્ગતંત્ની ગાડી પાટા પર લાવવા માટે ત્ણ તબક્ામાં લૉકડાઉનને અનલોક કરવાની એટલે કે ઉઠાવી લેવાની પ્રવરિ્ા શરૂ કરી છે. ગૃહમંત્ાલ્ની નવી માગ્ગદવશ્ગકા મુજબ હવે માત્ કનટેનમેનટ ઝોનમાં જ સંપૂણ્ગ લૉકડાઉન લાગુ રહેશે, જેને ૩૦મી જૂન સુધી લંબાવા્ું છે. ગૃહમંત્ાલ્ે શવનવારે જાહેર કરેલી નવી માગ્ગદવશ્ગક કનટેનમેનટ ઝોન સવહત સમગ્ર દેશમાં ૩૦મી જૂન સુધી લાગુ રહેશે.

ગૃહ મંત્ાલ્ે નવી માગ્ગદવશ્ગકા જાહેર કરતાં જણાવ્ું હતું કે કોરોનાની મહામારી અંગે સથાવનક સસથવતને ધ્ાનમાં રાખી વધારાના વન્ંત્ણો લાદવા માટે રાજ્ો અને કેનદ્રશાવસત પ્રદેશોને વધુ સત્ા અપાશે. દરવમ્ાન પંજાબના મુખ્મંત્ી અમરરંદર વસંહે પંજાબમાં ૩૦મી જુન સુધી લૉકડાઉન લંબાવવાની જાહેરાત કરી હતી. બીજીબાજુ મધ્ પ્રદેશના મુખ્ મંત્ી વશવરાજ વસંહ ચૌહાણે પણ રાજ્માં લૉકડાઉન ૧૫મી જૂન સુધી લંબાવવાની જાહેરાત કરી હતી.

ગૃહમત્ં ાલ્ે જણાવ્ું હતું કે સમગ્ર દેશમાં રાત્ી કરફ્મુ ાં આવં શક છટૂ છાટ આપવામાં આવી છે. પહેલાં રાત્ી કફ્્ગુ સાજં ૭.૦૦થી સવારે ૭.૦૦ વાગ્ા સધુ ી હતો. તને ા બદલે હવે રાત્ી કફ્્ગુ રાત્ે ૯.૦૦થી સવારે ૫.૦૦ વાગ્ા સધુ ી રહેશ.ે દેશમાં લૉકડાઉનમાં છટૂ છાટ અપાઈ છે ત્ારે લોકોએ કેટલાક વનદદેશોનું પાલન કરવું પડશ.ે ઓરિસ, જાહેર સથળો પર લોકોએ માસક પહેરવા પડશે અને સવચછતા સબં વં ધત માગદ્ગ વશક્ગ ાનું પાલન કરવું પડશ.ે

દેશમાં રવવવારે લૉકડાઉનનો ચોથો તબક્ો પૂરો થ્ા પછી સોમવારથી ત્ણ તબક્ામાં લૉકડાઉન ઉઠાવવામાં આવશે. પ્રથમ તબક્ામાં એટલે કે ૧લી જૂનથી રાજ્ો વચ્ે લોકોના પરરવહન પરના વન્ંત્ણો દૂર કરવામાં આવશે. લોકો એક રાજ્થી બીજા રાજ્માં જવા માટે તેમજ એક વજલ્ાથી બીજા વજલ્ામાં જવા માટે પણ સવતંત્ હશે. તેમણે સોવશ્લ રડસટસનસંગનું પાલન કરતાં પરરવહન માટે સરકારની મંજૂરી લેવાની જરૂર નહીં રહે. જોકે, રાજ્ોને જરૂર લાગે તો તેઓ આ અંગે પ્રવતબંધો

મૂકી શકે છે. આ માટે તેઓ અગાઉથી જાહેરાત કરશે. આરોગ્ સેતુ એપથી કોરોનાના જોખમ અંગે જાણી શકા્ છે. તેથી સરકારે લોકોને આ એપ ડાઉનલોડ કરવા ભલામણ કરી છે.

બીજા તબક્ામાં ૮મી જૂનથી ધાવમ્ગક સથળો, હોટેલ, રેસટોરાં અને શોવપંગ મૉલ ખોલવાની મંજૂરી આપવામાં આવશે.

આ બે તબક્ામાં કોરોનાની સસથવતને ધ્ાનમાં લઈને ત્ીજા તબક્ામાં આંતરરાષ્ટી્ ઉડ્ડ્નો, મેટ્ો રેલ, વસનેમા હોલ, વજમ, સસવવમંગ પૂલ, એનટરટેઈનમેનટ પારસ્ગ, વથ્ેટસ્ગ, બાર, ઓરડટોરર્મસ વગેરેને ખોલવાનો વનણ્ગ્ લેવાશે. ઉપરાંત સામાવજક, રાજકી્, સપોરસ્ગ, મનોરંજન, શૈક્ષવણક, સાંસકકૃવતક અને ધાવમ્ગક સમારંભો માટે મોટી સંખ્ામાં લોકોને એકત્ થવાની મંજૂરી અંગે પણ ત્ીજા તબક્ામાં વનણ્ગ્ લેવાશે. જોકે, આ સંદભ્ગમાં સસથવતની સવમક્ષા ક્ા્ગ પછી તારીખ નક્ી કરવામાં આવશે.

વધુમાં જુલાઈ મવહનાથી દેશભરમાં શાળા-કોલેજો સવહત શૈક્ષવણક સંસથાઓ ખોલવા અંગે રાજ્ો અને અન્ સથાવનક ઓથોરરટી સાથે ચચા્ગ મસલત ક્ા્ગ પછી વનણ્ગ્ લેવાશે.

આ બાબતમાં વાલીઓ અને અન્ વહસસેદારો સાથે પણ ચચા્ગ કરાશે. લૉકડાઉનના પાંચમા તબક્ામાં રાજ્ સરકારોને વધુ સત્ા અપાઈ છે. હવે રાજ્ સરકારો જ નક્ી કરશે કે તેમના વવસતારોમાં બસ અને મેટ્ો સેવાઓ કેવી રીતે શરૂ કરવી. કને દ્ર સરકારે તો પ્રવતબંધો હટાવી લીધા છે, પરંતુ કોરોના અંગે સથાવનક સસથવતને ધ્ાનમાં રાખીને રાજ્ સરકારો તેમના સતરે પ્રવતબંધો મૂકી શકશે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States