Garavi Gujarat USA

કોરોના વાઇરસના કાયદામાં વ્ાઇટ કરતા એશિયનસ, બ્લેક ્ોકો વધુ દંડાયા

-

ઇંગલને ડમાં કોરોના વાઇરસના બ્નયમો હેઠળ વહાઇટ લોકો કરતા બલકે , એબ્શયન અને વશં ીય લઘમુ તી (BAME) લોકોને 54 ટકા વધુ દંડ કરાયો છે, તમે એક બ્વશ્ષે ણમાં જણાયું છે.

બ્લબટદી ઇનવ્ે ટીગટે સ અને ધ ગારડય્સ નના બ્વશ્ષે ણમાં દશાવ્સ વામાં આવયું છે ક,રે 27 માચથ્સ ી 11 મે દરબ્મયાન રડ્ટસનસગં ના બ્નયમો હેઠળ કુલ 13,445માથં ી BAME લોકોને 2,218 રફક્ડ પને લટી નોરટસ (FPNs) મળી છે, જયારે વહાઇટ લોકોને 7, 865 નોરટસ મળી છે.

નશે નલ પોલીસ ચીફસ કાઉસનસલે 15 રદવસના વશં ીય સબં બ્ં ધત દંડની માબ્હતી જાહેર કરીને 15 એબ્પ્રલે જણાવયું હતું કરે, દંડની નોરટસનું વશં ીય બ્વતરણ પ્રમાણ મજુ બનું હત,ું પરંતુ ચોથાભાગના દંડ એવા લોકોને કરવામાં આવયો છે જમે ની વશં ીયતા બ્નબ્ચિત કરાઈ નથી.

2016ના વ્તીબ્વષયક આકં ડા મજુ બ, ઇંગલને ડની વ્તીમાં 15.5 ટકા BAME લોકો છે. NPCCના આકં ડા અનસુ ાર

ઓછામાં ઓછા 22 ટકા BAME લોકોને કોરોના વાઇરસ લોકડાઉનમાં દંડ થયો હતો, જે 15 મે ના રોજ સધુ ારવામાં આવયો આવયો હતો.

આ બ્વશ્ષે ણ દશાવ્સ છે કરે BAME લોકોને એક લાખ દીઠ 26ના દરે દંડ કરાયો હતો, જયારે વહાઇટ લોકોનો દર એક લાખ દીઠ 16.8 હતો.

બ્નષણાતો અને પ્રચારકોએ જણાવયું હતું કરે, ક્ાઉન પ્રોબ્સકયશુ ન સબ્વસ્સ ને જાણવા મળયું ક,રે ઇમરજનસી કોરોના વાઇરસ કાયદા હેઠળ ઘણા લોકો પર ખોટા આરોપ મકૂ ીને દોબ્ષત ઠેરવવામાં આવયા છે તે પછી, એવો પ્રશ્ન પછૂ ાયો હતો કરે આ દંડ યોગય છે કરે કરેમ. નટે વક્ક ફોર પોલીસ મોબ્નટરીંગના કોઓરડન્સ ટે ર કરેબ્વન બલોએ જણાવયું હતું કરે, ‘ઘણા વષષોથી એવા વયાપક પરૂ ાવા મળયા છે કરે, પોલીસ સત્ાનો ઉપયોગ અપ્રમાણસર અને અયોગય રીતે બલકે તથા એબ્શયન સમદુ ાયોને બ્નશાન બનાવવા માટે કરાયો છે. તથે ી ઓછા આચિય્સ સાથે લોકડાઉન હેઠળ વશં ીય ભદે ભાવ સતત જળવાયો છે તવે ા સકં રેત આ આકં ડા આપી રહ્ા છે.’

જયારે માચથ્સ ી એબ્પ્રલ દરબ્મયાન લોકો બહાર ઓછા નીકળતા હતા તયારે લડં નમાં તમે ને ઊભા રાખીને તપાસ કરવાની ઘટનાઓમાં 22 ટકાનો વધારો નોંધાયો છે.

વડાપ્રધાને 10 મે ના રોજ જાહેરાત કરી હતી ક,રે લોકડાઉન બ્નયમોનો પ્રથમવાર ભગં કરનારા આરોપીઓને ્થળ પર જ 100 પાઉનડનો અને તે ફરીથી ગનુ ા કરે તો 3,200 પાઉનડ સધુ ીનો દંડ થઈ શકરે છે.

માનવાબ્ધકાર માટે સયં ક્તુ સસં દીય સબ્મબ્ત અને બ્સબ્વલ સોસાયટીના જથૂ ોએ રફક્ડ પને લટી નોટીસના મદ્ુ ્પષ્ટતા અને તપાસ માટે અલગ તાતકાબ્લક સમીક્ષા કરવા જણાવયું છે.

નશે નલ પોલીસ ચીફસ કાઉસનસલના પ્રવક્તાએ જણાવયું હતું ક,રે ‘અમારા શરૂઆતના બ્વશ્ષે ણે ઓએનએસ (ઓરફસ ફોર નશે નલ ્ટેટેસ્ટકસ) વ્તીને અનરૂુ પ આપવામાં આવલે ી નોરટસમાં પ્રમાણને સમથન્સ આપયું છે. પછી, અમને પ્રમાણસરતાનો મદ્ુ ો સપં ણૂ પ્સ ણે સમજવા માટે વધુ બ્વશ્ષે ણ જરૂરી હોવાનું જણાયું છે.’

Newspapers in English

Newspapers from United States