Garavi Gujarat USA

લગ્ન જીવન નર્ક રે સ્વગ્મ?

- - Isha Foundation (PDLO SDQFNDM QDJDU#JPDLO FRP 0RE QR

સંતુશ્યે ભા્્ય્ા ભતા્ય ભત્ા ભા્ા્ય તથૈવ ! ્સ્મિન્યેવ કુલયે નિત્ કલ્ાણમિ તત્ વૈ ધ્ુવમિ

જે કુળમાં પત્નીથની પતિ અને પતિથની પત્ની સંિોષથની રહે છે િે વંશમાં જરૂર મંગળ થાય છે.

લગ્ન કરો નહીં તયાં સુધની સામેનું પાત્ર રાજભોગના થાળ જેવુ લાગે પછની જેમ જેમ સમય જાય પછની રાજભોગનો થાળ ઝેરની કાળ જેવો લાગે. અલબત્ત આપણે માનવંુ જ પડે કે દાંપતયજીવનમાં જીવિે જીવિા પણ નક્કનો એહસાસ થાય િો િેના માટે કુંડળનીના ગ્રહો કયાંક િો જવાબદાર છે જ િેમાં કોઈ શક નથની. ગિાંકમાં અમે આ તવભાગમાં જ લગ્નમાં આવિા તવઘ્ો તવષયક શુક્ર અને રાહુનની યુતિનની ગહન ચચાચા કરેલની. ફક્ત એક સપ્ાહના અતિ ટૂંકા ગાળામાં અમને અમારા વહાલા વાચકોએ અસંખય ઈમેલ અને કોલ કરની અમારા શુક્ર-રાહુનની યુતિના સંશોધનને સમથચાન આપયું િે બદલ આપ સૌનો આભાર.

આજે પુન: આ લેખ દ્ારા લગ્નમાં આવિા તવઘ્ો સંદભભે કોઈક નવની વાિ સાથે આગળ વધનીએ. અમે િમને એક નવો નક્ોર િરો િાજા કકસસો વણચાવનીએ. હજુ એક મતહના પહેલા જ ૫૮ વષચાના એક ભાઈ તવલે મોઢે અમારની પાસે આવયા..મારની બાજુમાં બેઠા અને િેમણે િેમનની વાિાચા શરૂ કરની.

પંકજભાઈ, શું વાિ કરં મારા પ્રથમ લગ્ન ૧૯૮૨માં થયા. અમારા ગામના મહારાજે કહેલું કે ૩૬માંથની ૩૪ ગુણ મળે છે. લગભગ ત્રણેક વષચા અમે બંને વૈકુંઠ સમાન લગ્ન જીવન માણયું અને ૧૯૮૬માં મારની પત્નીને ગભાચાશયનું કેનસર તનદાન થયું. લાખો રૂતપયાના આંધણ પછની પણ પત્ની િો ગુમાવની જ પડની. તયારબાદ ૧૯૯૦માં કૌટુંતબક દબાણને વશ થઈ પુન : લગ્ન કયાચા. મારની બનીજી પત્ની દેખાવે અતિ રૂપાળની પરિં સવભાવે સાવે કદરૂપની. વાણનીમાં કાગ અને વિચાણુકમાં ઝેરનીલો નાગ. બે વષચામાં િો હું બેહાલ થઈ ગયો અને અંિે હારની કંટાળની મોટની રકમ ભરપાઈ કરની છૂટો થયો. પંકજભાઈ, મારા નક્ક

લષેખની ઉદમાહરણ રુંડળ

પયાચાપ્નની નજીક હોય છે. િમે િમારની જાિને નાના કે સૂક્મ ના માનો કારણ કે િમે િો હસિતલતખિ પકરબળ કે િત્વ છો. િમે િમારની જાિને મોટા માનો છો. જો િમે િમારની ધારણા, અટકળોને અટકાવની િો િમે પણ કુદરિ કે કૃપાદ્દષ્ટિનો સાક્ાતકાર પામની, અનુભવની શકો છો.

જીસસે કહ્ં હિું કે, જો િમારે એક જ આંખ હોય િો િમારૂં સમગ્ર શરનીર પ્રકાશથની ભરેલું હશે. ભૌતિક રનીિે બે આંખો પક્પાિભરની કે કકન્ાખોરનીભરની નનીવડિની હોય છે. બે આંખો િમને શું નાનું શું મોટું, શું ઊંચું અને શું નનીચું, આ પુરૂષ છે કે, મતહલા છે િે કહેિની રહે છે. બંને આંખો અષ્સિતવનાં સાધનો જેવા લગ્નજીવનનની કરૂણ કથનનીનો અંિ હજુ બાકી છે. બનીજી પત્નીને છૂટાછેડા આપયા બાદ લગભગ ૩ વષચા બાદ વળની પાછો એકલિાનો એહસાસ અને ખાલનીપો દૂર કરવા મારાથની ૧૬ વષચા નાનની સત્રની સાથે લગ્ન કયાચા અને ૬ મતહનાનની અંદર જ પોિાના તપયર જિની રહની. ...અને િે ગઈ િે ગઈ.

આ અજાણયા ભાઈના ભગ્ન લગ્નના કકસસા અને ત્રણ ત્રણ પત્નીઓ દ્ારા થયેલું પિન નક્કનની યાિનાઓથની ઓછું ના ગણાય. અમે એમનની કુંડળનીનું અવલોકન શરૂ કયુું .... ધયાનથની જોઈ અને ચોંકી પડ્ા. આ ભાઈનો જનમ ઓગસટ ૧૯૫૬માં થયો છે. િેમનની તસંહ લગ્નનની કુંડળનીમાં લગ્ને સૂયચા, ચોથે શતન રાહુ, સાિમે મંગળ અને દસમે કેિુ. આમ બ્રહાંડના િમામે િમામ ક્રરૂર ગ્રહોનો મેળો આ ભાઈનની કુંડળનીના કેનદ્ર સથાનમાં હિો. બસ આ કારણ જ દુખની લગ્ન જીવન માટે કારણભૂિ હિું. સવયં ભગવાન શ્ની રામનની વાિ કરનીએ િો િેમના કક્ક લગ્નમાં કને દ્ર સથાને આવેલા ચાર ચાર ક્રરૂર ગ્રહોએ િેમના દાંપતયજીવનને શૂનય કરની નાખેલું. ખુદ ભગવાન પણ કુંડળનીના કેનદ્ર સથાનમાં આવેલા ક્રરૂર ગ્રહોના કારણે લગ્ન જીવનમાં ભાગયવાન ના બનની શકયા િો િમારા મારા જેવાનની શું તવસાિ ?

જનમકુંડળનીના કને દ્ર સથાન (૧-૪-૭-૧૦)આ જાિક માટે સુખ-સમૃતધિનો સાગર છે. િમામ દુનયવની સુખોનો દકરયો અહની પૂનમનની રાિનની જેમ તહલોળા

છે. િમારની એક જ આંખનો અથચા િમે એક આંખ બંધ કરની દો િેવો નથની. એક આંખવાળા કે સમદ્દષ્ટિનો અથચા િમે દ્ેષભાવવાળા રહેિા નથની. િમે બધાને સમાન જુઓ છો, જો િમે આવા સમદ્દષ્ટિવાળા બનશો િો િમારૂં સમગ્ર શરનીર પ્રકાશપુંજથની ભરાઇ જશે અને િે જ કુદરિ, કુદરિની લાવણય કે કૃપાદ્દષ્ટિ છ.ે

કુદરિની લાવણય કે કૃપાદ્દષ્ટિનો અથચા િમારા અષ્સિતવનો સ્ોિ છે જે સજચાન કરિાં મોટો અને િે િમારની બહાર નહીં પરંિુ િમારા અંિરજગિમાં હોય છે. િમારે પ્રકાશના સ્ોિ માટે બાહ્યજગિમાં નજર દોડાવવાનની જરૂર નથની. િમે પોિે જ પ્રકાશસ્ોિ બનની ગયા છો. એક પળ માટે પણ િમે આવા બનો િો પછની િમારૂં જીવન કયારેય એકસરખું નહીં નનીવડે. ઇશા ખાિે િમને એક પળ માટે પણ આવો અનુભવ કરાવવા અમે ઘણનીબધની કવાયિો કરિા હોઇએ છનીએ. િમે હરપળે આવની અનુભૂતિ ના પણ કરો પરંિુ એકાદ પળનની અનુભૂતિ િમને પ્રકાશપુંજથની ભરની દે છે જેનો અથચા જ કુદરિ, કુદરિની લાવણય કે કૃપાદ્દષ્ટિનો િમને સપશચા થયો છે. આવા એક વખિના સપશચા પછની ફરનીથની િેવની અનુભૂતિ ના થાય િો પણ િમારની તજંદગની એકસમાન નહીં રહે. િમે એકાદ પળ પૂરિાં િેના ઉપર લટકી િમારની આસપાસના અનયોથની અલગ જીવન જીવો છો. જો આવું કાયમ થિું રહે િો િે અવણચાનનીય છે.

લે છે. જો આ શુભ સથાનોમાં શુભ ગ્રહો બેસે િો જાિકના લગ્ન જીવનને સવગગીય સુખ અને ઐશ્વયચા બક્ે છે પરંિુ ક્રરૂર ગ્રહો બેસે િો દાંપતયજીવનના સુખને ભક્ે છે. અમારની પાસે એવની કેટલનીય જાણનીિની હસિનીનની કુંડળનીઓ છે કે િેમના કને દ્ર સથાનમાં ક્રરૂર ગ્રહોનની હાજરનીએ લગ્નજીવનને પસિની જેવુ બનાવયું છે. ભગવાન રામ, કફલમ અતભનેત્રની રેખા, ડનીમપલ કાપકડયા, કદગદશચાક કમાલ અમરોહની,પ્રતસધિ લેખક તવચારક બનાચાડ શૉ હોય કે સોતનયા ગાંધની હોય પણ લગ્ન જીવનનની આંધનીએ િેમને શાંતિનો શ્વાસ લેવા દનીધો નહીં.

જનમ કંડુ ળનીના મેળાપકમાં ભલે ૩૬ માંથની ૩૬ ગુણ મળિા હોય પણ કને દ્રમાં ક્રરૂર ગ્રહોનની હાજરની િો િમારા લગ્ન જીવનમાં ૩૬નો આંકડો જ રાખશે અને િમને વારંવાર યાદ અપાવશે કે “મેરેજીસ આર મેઈડ ઇન હેલ” અથાચાિ લગ્ન જીવન નક્કમાં નક્ની થાય છે િેમાં કોઈ શક કે શંકા નથની. અલબત્ત િમે નવું શોધો કે શંશોધન કરો એટલે થોડા કડવા િો લાગો જ પણ અમને ખાત્રની છે જ કે મોટા ભાગના કડવા લગ્ન જીવન જેવા અને જેટલા િો કડવા નહીં જ લાગનીએ. હજુ પણ કેટલનીક અગમતનગમ વાિો કે જેમાં લગ્ન જીવનનો ગમ છુપાયેલો છે િે લઈને િમારની સમક્ પુન : હાજર થઈશું. તયાં સુધની સવગચાને માણો.

 ??  ??
 ??  ??

Newspapers in English

Newspapers from United States