Garavi Gujarat USA

મૃત્યુ દેશમાં કે પરદેશમાં...

- - પંડિત રામપ્રસાદ ઉપાધ્ા્

કો રોના િારરસના કારમા કાળમાં એક ભાઇ દેશમાં્થી પરદેશ તેમની દીકરીને મળિા ગરા, તરાં એમને કોરોના ભરખી ગરો. આિા અનેક પ્રસંગો સારા વિશ્વમાં ઘટ્ા છે. આજે કુંડળીમાં કેિા ગ્રહો સિદેશમાં કે પરદેશમાં મૃતરુનો ભોગ બનાિે તેની ચચા્ય કરીશું. જનમકુંડળીમાં આઠમું સ્થાન અને શવનના બળાબળ પર્થી મૃતરુ કરાં ્થશે તે અંગેની માવહતી પ્રાપ્ત કરી શકાર છે.

• પ્ર્થમ કુંડળીમાં કરા ગ્રહરોગો સિદેશમાં મૃતરુના ભોગ બનાિે છે તે અંગેના રોગો આ પ્રમાણે છે.

• આઠમા સ્થાનમાં સસ્થર (વૃષભ, વસંહ, વૃવશ્વક, કુંભ) રાવશ હોર.

• લગ્ન અ્થિા આઠમા સ્થાનમાં સસ્થર (૨, ૫, ૮, ૧૧) રાવશ હોર.

• અટિમ ભાિમાં સસ્થર રાવશ અ્થિા નિાંશ હોર.

• અટિમેશ સસ્થર રાવશ અ્થિા સસ્થર નિાંશમાં હોર.

• શવન સસ્થર રાવશ અ્થિા સસ્થર નિાંશમાં હોર.

• અટિમ ભાિની રાવશ અ્થિા મારક શવન સસ્થર રાવશમાં હોર.

• અટિમ ભાિમાં સસ્થર રાવશ હોર અને અટિમેશ પણ સસ્થર રાવશમાં હોર.

• ત્ીજા ભાિમાં સસ્થર રાવશ હોર તો સિદેશમાં મૃતરુના રોગ બને છે.

• પરદેશમાં મૃતરુ ્થિાના રોગો આ પ્રમાણે છે.

• જો લગ્ન ચર (મેષ, કક,્ક તુલા, મકર) રાવશનું હોર તો સિદેશમાં મૃતરુ ્થાર પણ જા લગ્ન રવિસિભાિ (વમ્થુન, કનરા, ધન, મીન) રાવશનું હોર તો પરદેશમાં મૃતરુના રોગ જણાર છે.

• જો સૂર્ય અને શુક્ર મેષ, કક્ક, તુલા કે મકર રાવશમાં પડ્ા હોર અને તેના પર મંગળની દ્રસટિ હોર તો વરવતિના વપતાનું પરદેશમાં મૃતરુ ્થાર છે.

• લગ્ન અ્થિા આઠમા સ્થાનમાં ચર રાવશ હોર તો પરદેશમાં મૃતરુ ્થિાના રોગ બને છે.

• અટિમ ભાિમાં ચર રાવશ હોર અને અટિમેશ પણ ચર રાવશમાં હોર અને શવન ચર રાવશ કે નિાંશમાં હોર તો પરદેશમાં મૃતરુ ્થિાના રોગ બને છે.

• ત્ીજા સ્થાનમાં ચર રાવશ હોર તો પરદેશમાં મૃતરુ ્થિાના રોગ બને છે.

• અટિમેશ નિમા સ્થાનમાં હોર તો પરદેશમાં મૃતરુ ્થિાના રોગ બને છે.

• દશમા સ્થાનમાં મંગળ, ચંદ્ર, સૂર્ય પડ્ા હોર તો પરદેશમાં મૃતરુ ્થિાના રોગ બને છે.

• કુંડળીમાં અલપ મ્ર અને રદઘ્યઆરુષરનો વનણ્યર કરીને મારકેશ, બાધકેશની દશા - અતં રદશાનો વિચાર કરીને મૃતરુકાળનો વનણ્યર કરિો. મૃતરુકારક ગ્રહો સા્થે શુભ ગ્રહો (ચંદ્ર, બુધ, ગુરૂ, શુક્ર) નો સંબંધ હોર તો મૃતરુ કટિકારક વનિડતું ન્થી અને અંત સમરે આવ્થ્યક - ભૌવતક પારરિારીક સસ્થવત સુખ શાંવત સમૃસ્ધમાં વરવતત ્થતી હોર છે.

• મૃતરુકારક ગ્રહો સા્થે નૈસવગ્યક અશુભ ગ્રહો (શવન, મંગળ, રાહુ, કેતુ) નો સંબંધ સજા્યતો હોર તો મૃતરુકટિપદ વનિડે છે અને અંતકાળે શારરરીક - માનવસક આવ્થ્યક સસ્થવત સારી હોતી ન્થી.

Newspapers in English

Newspapers from United States